gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બગોદરા-બાવળા હાઈવે પર અકસ્માત: બંધ ટ્રક પાછળ પૂરપાટ ઝડપે ડમ્પર ઘૂસી જતાં એકનું મોત, બે લોકો ઇજાગ્રસ્…

G METRO NEWS by G METRO NEWS
June 18, 2026
in GUJARAT
0 0
0
બગોદરા-બાવળા હાઈવે પર અકસ્માત: બંધ ટ્રક પાછળ પૂરપાટ ઝડપે ડમ્પર ઘૂસી જતાં એકનું મોત, બે લોકો ઇજાગ્રસ્…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bagodara-Bavla Highway Accident: અમદાવાદ જિલ્લાના બગોદરા-બાવળા હાઈવે પર ગત મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર પંચર પડવાના કારણે બંધ પડેલી એક ટ્રક પાછળ પાછળથી આવી રહેલું ડમ્પર ધડાકાભેર ઘૂસી ગયું હતું. આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

હાઈવે પર ટાયર બદલતી વખતે જ કાળ ત્રાટક્યો

મળતી માહિતી અનુસાર, બગોદરા-બાવળા હાઈવે પરથી પસાર થઈ રહેલી એક ટ્રકમાં અચાનક પંચર પડતાં ચાલકે ટ્રકને રોડની સાઈડમાં ઊભી રાખી દીધી હતી. ટ્રકચાલક અને તેનો સાથીદાર બંધ ટ્રકનું ટાયર બદલી રહ્યા હતા. આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક ડમ્પરના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. બેકાબૂ બનેલું ડમ્પર સીધું જ બંધ પડેલી ટ્રકના પાછળના ભાગે ધડાકાભેર અથડાયું હતું.

અકસ્માત એટલો ભયાનક હતો કે ડમ્પરની કેબિનનો કચ્ચરઘાણ નીકળી ગયો

આ અકસ્માત એટલો ગંભીર હતો કે બંધ ટ્રક પાસે ઊભેલી એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ ગંભીર ઈજાઓ થવાના કારણે મોત નીપજ્યું હતું. જ્યારે બીજી તરફ, ટક્કર એટલી જોરદાર હતી કે ડમ્પરનો આગળનો ભાગ અને તેની કેબિનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો, જેમાં ડમ્પરચાલક અંદર જ બરાબરનો ફસાઈ ગયો હતો. ઘટનાને પગલે આસપાસના લોકો અને માર્ગ પરથી પસાર થતા અન્ય વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ફસાયેલા ડમ્પરચાલકને ભારે જહેમત અને મહામહેનતે કેબિન તોડીને બહાર કાઢવામાં આવ્યો હતો.

આ અકસ્માતમાં અન્ય એક ટ્રકચાલક અને અકસ્માત સર્જનાર ડમ્પરચાલક બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ 108ની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બંને ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે તાત્કાલિક અમદાવાદની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગાંધીનગર: સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની કેદ અને ₹1 લાખનો દંડ, કલોલ કોર્ટનો ચુકાદો | K…
GUJARAT

ગાંધીનગર: સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની કેદ અને ₹1 લાખનો દંડ, કલોલ કોર્ટનો ચુકાદો | K…

June 18, 2026
CA ફાઈનલ 2026નું પરિણામ: સુરતના 6 વિદ્યાર્થીઓ ઓલ ઈન્ડિયા ટોપ 50માં, પંજાબના નૂર સિંગલાએ દેશમાં ટોપ ક…

ગોંડલની મસાલાની ફેક્ટરીમાંથી 35,527 કિલો શંકાસ્પદ મરચું-હળદર ઝડપાયું, રૂ.1.11 કરોડથી વધુનો જથ્થો જપ્…

Next Post
ગાંધીનગર ખાતે ભારતીય તટરક્ષક સ્વર્ણિમ જયંતી સર્કલનું નાયબ મુખ્યમંત્રીના હસ્તે કરાયું ઉદ્ઘાટન

ઉદ્ધવ ઠાકરે જૂથમાં બળવાના કારણે લોકસભાનું ચિત્ર બદલાયું! NDAમાં વધશે એકનાથ શિંદેનો પાવર | Shiv Sena …

ઉદ્ધવ ઠાકરે જૂથમાં બળવાના કારણે લોકસભાનું ચિત્ર બદલાયું! NDAમાં વધશે એકનાથ શિંદેનો પાવર | Shiv Sena ...

છોટા ઉદેપુર: બોડેલીથી ખંભાત રેતી ભરીને જતી ટ્રકને નડ્યો અકસ્માત, એકનું મોત, ટ્રકચાલક ગંભીર | chhota …

છોટા ઉદેપુર: બોડેલીથી ખંભાત રેતી ભરીને જતી ટ્રકને નડ્યો અકસ્માત, એકનું મોત, ટ્રકચાલક ગંભીર | chhota ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિશ્નોઇ ગેંગના બે આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of two Bishnoi gang accused rejected

8 months ago
દિલ્હીની હોસ્પિટલમાં ભીષણ આગ: દર્દીઓને કાચ તોડી ક્રેનથી બચાવાયા, એકનું મોત | Fire at Delhi Hospital:…

10 months ago
શેરખી ગામમાં અફીણ વેચતો આરોપી ઝડપાયો | Accused of selling opium arrested in Sherkhi village

5 months ago
ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવારની કરી જાહેરાત, હર્ષદ પરમારને ટિકિટ આપી | gujarat…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News