gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

બફર સ્ટોક ઊભો કરવા બજાર ભાવે કઠોળની ખરીદી કરવા માટે વિચારણા | Consideration to purchase pulses at ma…

G METRO NEWS by G METRO NEWS
April 27, 2025
in Business
0 0
0
બફર સ્ટોક ઊભો કરવા બજાર ભાવે કઠોળની ખરીદી કરવા માટે વિચારણા | Consideration to purchase pulses at ma…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : કેટલાક કઠોળના ભાવ  ખુલ્લા બજારમાં લઘુત્તમ ટેકાના ભાવથી ઊંચે ચાલી જતા કેન્દ્ર સરકાર ખેડૂતો પાસેથી બજાર ભાવે માલ ખરીદવા વિચારી રહી છે. આ ખરીદી કરવા સરકાર પ્રાઈસ સ્ટેબિલાઈઝેશન ફન્ડ (પીએસએફ)નો ઉપયોગ કરવા ધારે છે. ઊંચા ભાવને કારણે ખેડૂતો ટેકાના  ભાવે માલ વેચવાનું ટાળી રહ્યાનો દાવો કરાઈ રહ્યો છે. 

બજાર ભાવ ઊંચા પ્રવર્તતા હોવાથી સરકારી એજન્સીઓ માટે ટેકાના ભાવે કઠોળની ખરીદી કરવાનું મુશકેલ બની ગયું હોવાનું કૃષિ મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું. 

સરકારી ગોદામોમાં કઠોળના સ્ટોકસ ઘટી રહ્યા છે અને આવનારા દિવસોમાં બફર સ્ટોકસથી પણ નીચે સરકી જવાની શકયતા નકારાતી નથી. 

ચણાના  બજાર ભાવ ટેકાના પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૫૬૫૦ની ઉપર બોલાઈ રહ્યા છે, ત્યારે તેની ખરીદી કરવા પીએસએફ કરવા વિચારાઈ રહ્યું છે. 

નાણાં વર્ષ ૨૦૧૫માં પીએસએફની રચના કરવામાં આવી છે જેનો  ઉપયોગ કઠોળ તથા ડુંગળીનો બફર સ્ટોક જાળવી ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા માટે થાય છે. 

વર્તમાન નાણાં વર્ષ માટે પીએસએફ માટે રૂપિયા ૪૦૨૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તુવેર, મગ, અડદ તથા ચણા જેવા કઠોળના ભાવમાં ઉછાળાની સ્થિતિમાં આ ફન્ડનો ઉપયોગ કરી ભાવમાં સ્થિરતા લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. 

ચણા માટે બફર સ્ટોકનું ધોરણ દસ લાખ ટન નિશ્ચિત કરાયું છે પરંતુ સરકાર પાસે હાલમાં માત્ર ૩૧૦૦૦ ટનનો સ્ટોક હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
નવા સપ્તાહમાં સેન્સેક્સ 78000 નીચે બંધ થતાં 77222 જોવાશે | Sensex to close below 78000 at 77222 in n…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 78000 નીચે બંધ થતાં 77222 જોવાશે | Sensex to close below 78000 at 77222 in n...

ડોલરમાં વોલેટિલિટીને પગલે RBI દ્વારા 57 ટનથી વધુ સોનાની ખરીદી

‘મહિલાઓના સ્તન સ્પર્શવાનો પ્રયાસ કરવો એ દુષ્કર્મ ન ગણાય…’ હવે કલકત્તા હાઇકોર્ટનો ચુકાદો વિવાદમાં |…

'મહિલાઓના સ્તન સ્પર્શવાનો પ્રયાસ કરવો એ દુષ્કર્મ ન ગણાય...' હવે કલકત્તા હાઇકોર્ટનો ચુકાદો વિવાદમાં |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મિડલ ક્લાસને સરપ્રાઈઝ આપશે RBI? વ્યાજદર મુદ્દે ત્રણ દિવસીય બેઠક શરૂ | rbi mpc meet starts today will…

11 months ago
ક્વોરીઓમાં ખાણકામ પ્રવૃત્તિ બંધ થતા ગ્રીટના ભાવમાં ૩૦ ટકા વધારો કરાયો | Grit prices increase as mini…

9 months ago
જન્મ-મરણ નોંધણીની ફીમાં એકઝાટકે 1000%નો વધારો, હેલ્થ કમિટીમાં દરખાસ્ત મંજૂર | 1000 percentage Hike i…

1 year ago
બેન્ક ફ્રોડ કેસમાં અનિલ અંબાણી ગ્રૂપની સાણંદની જમીન સહિત ₹3,034 કરોડની સંપત્તિ જપ્ત | Anil Ambani in…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News