gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બરોડા ડેરીમાં નોકરી અપાવવાનું કહી સાળા બનેવીએ ૩૯ લાખ પડાવ્યા | cheating of Rs 39 lakhs forBaroda dai…

G METRO NEWS by G METRO NEWS
July 24, 2025
in GUJARAT
0 0
0
બરોડા ડેરીમાં નોકરી અપાવવાનું કહી સાળા બનેવીએ ૩૯ લાખ પડાવ્યા | cheating of Rs 39 lakhs forBaroda dai…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,બરોડા ડેરીમાં નોકરી અપાવવાનું કહી શિક્ષિકા અને તેના પરિવારજનો પાસેથી ૩૯ લાખ પડાવી લેનાર સાળા બનેવી સામે બાપોદ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

આજવા રોડ સરદાર સહકાર સોસાયટીમાં રહેતા  ફરહીનબેન મલેક ખાનગી સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, વર્ષ ૨૦૧૭ માં  હું ખટંબા પાસે આવેલી બી.એડ. કોલેજમાં અભ્યાસ કરતી હતી. ત્યારે મારો પરિચય ગમેશ ડુંગરભાઇ રાઠવા (રહે. નિશાળ ફળિયા,  તા.કવાંટ, જિ. છોટાઉદેપુર) સાથે થયો હતો. હું રક્ષાબંધનમાં તેને રાખડી બાંધતી હતી. ફેબુ્રઆરી – ૨૦૨૪ માં  ગમેશ રાઠવાએ મને  કહ્યું હતું કે, બરોડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘ લિ.માં જુનિયર ક્લાર્ક તરીકે મારી નોકરી લાગી છે. તેણે પોતાની પગાર સ્લીપ બતાવી હતી. જેમાં તેનો  પગાર ૫૬  હજાર હતો. તેણે એવું પણ કહ્યું હતું કે, હજી બીજી વેકન્સી બહાર પડવાની છે. તારે પણ ડેરીમાં નોકરી કરવી હોય તો કહેજે. ગમેશે મને કહ્યું હતું કે, હું ૧૧ લાખ આપીને ભરતી થયો છું. મ ેં તેેને કુલ પાંચ વ્યક્તિઓ મારી, મારા સગા ભાઇ આદિલ, પતિ રિફાકત, મારા કાકી રોશનજહાંની દીકરી રોઝમીન, દીકરા સાહિદને નોકરી અપાવવા માટે વાતચીત કરી હતી. મારી નોકરી જુનિયર ક્લાર્ક તરીકે તથા મારા પતિની નોકરી પરચેઝ ડિપાર્ટમેન્ટમાં, ભાઇની એન્જિનિયર, કાકીના દીકરાની ફાયર સેફ્ટી ઓફિસર અને કાકીની દીકરીની લેબ ટેકનિશિયન તરીકે નોકરી લગાવવાનું કહ્યું હતું.

થોડા દિવસ પછી ગમેશ મારા ઘરે મયંક પ્રવિણભાઇ રાઠવા (રહે. સ્વામિ નારાયણ સોસાયટી, પાવી જેતપુર, છોટાઉદેપુર) ને લઇને મારા ઘરે આવ્યો હતો. મયંકે પોતાની ઓળખાણ  બરોડા ડેરીમાં ભરતી બોર્ડના અધિકારી તરીકે આપી હતી. અને મારી પાસે જ નોકરી અપાવવાની સત્તા છે. તેવું કહ્યું હતું.ત્યારબાદ અમને જાણ થઇ હતી કે, બરોડા ડેરીમાં આવી કોઇ ભરતી થઇ જ નથી. આરોપીઓએ અમારી પાસેથી કુલ ૩૯ લાખ પડાવી લીધા હતા. મયંક રાઠવા આરોપી ગમેશનો સાળો થતો હોવાનું પણ અમને જાણવા મળ્યું હતું.

ટ્રેનિંગ, ઓફર અને સિલેક્શન લેટર મોકલી વિશ્વાસ કેળવ્યો

ચૂંટણીની આચાર સંહિતાને કારણે મોડું થશે તેવું કહી સમય પસાર કર્યો

વડોદરા,

શિક્ષિકાએ પોલીસને જણાવ્યું હતું કે, આરોપીએ મને ટ્રેનિંગનો લેટર મોકલ્યો હતો. તેણે અમને એવું કહ્યું હતું કે, તમારી નોકરી સેટિંગથી લાગી છે. એટલે તમારે ટ્રેનિંગમાં જવાનું નથી. તમારે માત્ર આવીને બેસવાનું જ છે. જેથી, અમે તથા અન્ય યુવકો મળી આઠ જણા માત્ર ડેરીમાં જઇને બેસી રહેતા  હતા.

ત્યારબાદ તેણે ઓફર લેટર અને એપોઇન્ટમેન્ટ લેટર પણ મોકલ્યા હતા. આચારસંહિતાની વાત કરી તેઓએ નોકરી માટે મોડું થશે. તેવું જણાવી સમય પસાર કર્યો  હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવસારી: વાંસદા તાલુકામાં વહેલી સવારે ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતા નોંધાઈ | Navsari: …
GUJARAT

નવસારી: વાંસદા તાલુકામાં વહેલી સવારે ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતા નોંધાઈ | Navsari: …

April 2, 2026
મિલકતોના સોદામાં 30 દિવસનો નોટિસ પીરિયડ રદ, ગુજરાત જમીન મહેસૂલ એક્ટની કલમ 135-ડીમાં સુધારો | gujarat…
GUJARAT

મિલકતોના સોદામાં 30 દિવસનો નોટિસ પીરિયડ રદ, ગુજરાત જમીન મહેસૂલ એક્ટની કલમ 135-ડીમાં સુધારો | gujarat…

April 2, 2026
સાળંગપુર: હનુમાન જયંતી નિમિત્તે ‘કૃતજ્ઞતા મહામહોત્સવ’ની ઉજવણી, દાદાએ ધારણ કર્યા 8 કિલો સોનાના વાઘા |…
GUJARAT

સાળંગપુર: હનુમાન જયંતી નિમિત્તે ‘કૃતજ્ઞતા મહામહોત્સવ’ની ઉજવણી, દાદાએ ધારણ કર્યા 8 કિલો સોનાના વાઘા |…

April 2, 2026
Next Post
ભૂખી કાંસના કિનારા પરની ઈકો રિસ્ટોરેશન સાઈટ પક્ષીઓની 40 પ્રજાતિઓનું ઘર બની | msu eco restoration sit…

ભૂખી કાંસના કિનારા પરની ઈકો રિસ્ટોરેશન સાઈટ પક્ષીઓની 40 પ્રજાતિઓનું ઘર બની | msu eco restoration sit...

નાના ભાઇની પત્ની સાથે દુષ્કર્મ આચરનાર જેઠની ધરપકડ | Brother in law arrested for raping younger broth…

નાના ભાઇની પત્ની સાથે દુષ્કર્મ આચરનાર જેઠની ધરપકડ | Brother in law arrested for raping younger broth...

૬૯ લાખની છેતરપિંડી કરનાર આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused in Rs 69 lakh frau…

૬૯ લાખની છેતરપિંડી કરનાર આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused in Rs 69 lakh frau...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સેપ્ટિક ટેન્કની સફાઈ વખતે ઝેરી ગેસની અસરથી સાળા-બનેવીનાં મોત | Brother in law dies due to toxic gas …

સેપ્ટિક ટેન્કની સફાઈ વખતે ઝેરી ગેસની અસરથી સાળા-બનેવીનાં મોત | Brother in law dies due to toxic gas …

12 months ago
લેન્ડ ગ્રેબિંગ મામલો: બાંહેધરીનું પાલન ન કરવા બદલ કોર્ટે મહિલા આરોપીના જામીન ફગાવ્યા | land grabbing…

લેન્ડ ગ્રેબિંગ મામલો: બાંહેધરીનું પાલન ન કરવા બદલ કોર્ટે મહિલા આરોપીના જામીન ફગાવ્યા | land grabbing…

6 months ago
છ મહિનાથી બંધ બ્રિજનું સામરકામથી થતાં લોકોએ ખુલ્લો મુકી દીધો ઃ દુર્ઘટના સર્જાય તે પહેલા નવો બ્રિજ બન…

છ મહિનાથી બંધ બ્રિજનું સામરકામથી થતાં લોકોએ ખુલ્લો મુકી દીધો ઃ દુર્ઘટના સર્જાય તે પહેલા નવો બ્રિજ બન…

3 months ago
પાલિતાણામાં સગીરાનું અપહરણ કરી આચર્યું દુષ્કર્મ, મહિલા સહિત 4ની ધરપકડ, 1 ફરાર | palitana minor kidna…

પાલિતાણામાં સગીરાનું અપહરણ કરી આચર્યું દુષ્કર્મ, મહિલા સહિત 4ની ધરપકડ, 1 ફરાર | palitana minor kidna…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News