gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બળતણની તંગીના સમયમાં મ્યુનિ.દ્વારા એક હજાર કિલો છાણ સ્ટીક,છાણાંનુ વિતરણ | In times of fuel shortage

G METRO NEWS by G METRO NEWS
March 14, 2026
in GUJARAT
0 0
0
બળતણની તંગીના સમયમાં મ્યુનિ.દ્વારા એક હજાર કિલો છાણ સ્ટીક,છાણાંનુ વિતરણ | In times of fuel shortage
0
VIEWS
Share on FacebookShare on Twitter

  અમદાવાદ,શુક્રવાર,13 માર્ચ,2026

વૈશ્વિક સ્તરે યુધ્ધના વાતાવરણની વચ્ચે દેશની સાથે
અમદાવાદમા પણ બળતણની તંગીના એંધાણ શરુ થયા છે.આ પરિસ્થિતિમાં મ્યુનિસિપલ
કોર્પોરેશનના સી.એન.સી.ડી. વિભાગ દ્વારા એક હજાર કિલો છાણ સ્ટીક અને છાણાંનુ વિતરણ
ઈંધણ વિકલ્પના રુપમા શરુ કરવામા આવ્યુ છે.વિવિધ વિસ્તારમા આવેલ હોસ્ટેલ
,કેન્ટિન ઉપરાંત
કોમ્યુનિટી કીટન તથા નાના એકમોને અત્યારસુધીમા ૩૫૦ કિલોગ્રામ જથ્થો પુરો પાડવામા
આવ્યો છે.જેનો કોઈ ચાર્જ વસૂલ કરવામા આવ્યો નથી.જયાં સામૂહીક રસોડા ચાલે છે તેવા
એકમોને અગ્રિમતા અપાશે.

દાણીલીમડા અને બાકરોલ ખાતે 
૯૩૦ જેટલા ગાય સહિતના અન્ય પશુઓ ઢોરડબામા રાખવામા આવ્યા છે. આ પશુઓ દ્વારા
દૈનિક ૩૮૦૦ કિલોથી વધુ જનરેટ થતા છાણ
,ઘાસ અને
ગ્રીન વેસ્ટનો ઉપયોગ કરી છાણાં
,સ્ટીક, ખાતર અને બાયોગેસ
બનાવવામા આવે છે.સી.એન.સી.ડી. વિભાગના નરેશ રાજપૂતે કહયુ
, વર્તમાન સમયમા જે
પ્રકારે આપત્તિ આવી પડી છે તેને ધ્યાનમા લઈ શહેરના કાલુપુર સહિતના અન્ય વિસ્તારમા
વિભાગ તરફથી જયાં સામૂહીક રસોડા ચાલે છે તેમને સંપર્ક કરી વૈદિક હોળી માટે તૈયાર
કરેલી કીટ તેમને મોકલી આપવામા આવી છે. આ કીટમાં દસ છાણાં ઉપરાંત છાણ સ્ટીક તથા
ઘાસના વેસ્ટનો સમાવેશ થાય છે.ચા-કોફી બનાવતા નાના એકમો
, રેસ્ટોરન્ટ,ઢાબા કે પછી
કોમર્શિયલ એકમો  જયાં ચુલામાં રસોઈ બનાવવા
વરાળ જનરેટ કરવા લાકડાનો કે ગેસનો ઉપયોગ થાય છે તેવા એકમો તરફથી છાણ સ્ટીક અને
છાણાંના ઉપયોગ અંગે ઈન્કવાયરી આવી હતી.આ 
એકમો હાલ આ કીટનો ઉપયોગ કરી તેમની ભવિષ્યની જરુરીયાત જણાવશે તો એ દિશામા
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેમને મદદરુપ થવા પ્રયાસ કરવામા આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેટલી શાળાના આચાર્યના ત્રાસ અને મહિલા કર્મીઓ સાથેના અસભ્ય વર્તન અંગે રજૂઆત | Presentation regarding …
GUJARAT

પેટલી શાળાના આચાર્યના ત્રાસ અને મહિલા કર્મીઓ સાથેના અસભ્ય વર્તન અંગે રજૂઆત | Presentation regarding …

March 14, 2026
હળવદમાં સ્વદેશી મેળાનો ફિયાસ્કો! 23 સ્ટોલમાંથી ગણતરીના જ ચાલું

વહેરાખાડી પાસે બે આઈશર ટેમ્પા વચ્ચે ટક્કર, એક ચાલકનું ઘટનાસ્થળે મોત | Collision between two Eicher T…

Next Post
ઘ-૪ બસ સ્ટેન્ડ પાસે હિટ એન્ડ રન રસ્તો ઓળંગી રહેલા આધેડનું મોત | Middle aged man dies in hit and run …

ઘ-૪ બસ સ્ટેન્ડ પાસે હિટ એન્ડ રન રસ્તો ઓળંગી રહેલા આધેડનું મોત | Middle aged man dies in hit and run ...

ખારસીમાંથી ઇંગ્લિશ દારૂ ભરેલી કાર મળી આવી | Car loaded with English liquor found in Kharsi

મહુવા માર્કેટ યાર્ડ પાસેના ચકચારી ખૂન કેસમાં બે ભાઈને આજીવન કેદ | Two brothers sentenced to life imp…

મહુવા માર્કેટ યાર્ડ પાસેના ચકચારી ખૂન કેસમાં બે ભાઈને આજીવન કેદ | Two brothers sentenced to life imp...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માંજલપુરમાં દારૃની મહેફિલ માણતા ત્રણ ઝડપાયા | Three arrested while enjoying a liquor party in Manjal…

3 months ago
અમદાવાદમાં બોપલ બાદ પ્રેમચંદનગરમાં PGને લઈને બબાલ, સ્થાનકો કરી રહ્યા છે વિરોધ | Residents anger over…

6 months ago
નડિયાદ મનપા વિસ્તારમાં પ્રથમ દિવસે 15 થી વધુ પશુ પાંજરે પુરાયા | More than 15 animals were killed in…

8 months ago
ભારતની ત્રણ રેડ લાઈન્સ છે, જેમાં કોઈ બાંધછોડ નહીં ચાલે’, ટેરિફ મુદ્દે જયશંકરનો અમેરિકાને જવાબ | indi…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News