gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બાંગ્લાદેશમાં રાજકીય ચક્રવાતનાં એંધાણ : આવામી લીગ પૂર્વગ્રહ ભરી ચૂંટણી સ્વીકારવા તૈયાર નથી | Politic…

G METRO NEWS by G METRO NEWS
December 12, 2025
in INDIA
0 0
0
બાંગ્લાદેશમાં રાજકીય ચક્રવાતનાં એંધાણ : આવામી લીગ પૂર્વગ્રહ ભરી ચૂંટણી સ્વીકારવા તૈયાર નથી | Politic…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– વિરોધીઓ વચ્ચે સમાધાન શક્ય નથી દેશ ગૃહયુદ્ધ તરફ ધકેલાય છે

– મોહમ્મદ યુનુસ સરકાર હત્યારા ફાસીસ્ટ સમાન કામ કરે છે : ત્યાં મુક્ત અને ન્યાય યુક્ત ચૂંટણીની શક્યતા નથી

નવી દિલ્હી : બાંગ્લાદેશ તેના સ્મરણના એક સૌથી વધુ ચક્રવાતી રાજકીય વિસ્તારમાં પ્રવેશી રહ્યું છે. શેખ હસીનાની પાર્ટી આવામી લીગે આગામી ચૂંટણીઓને સદંતર અસ્વીકાર્ય ગણી છે. તે અંગે એક કડક નિવેદન પ્રસિદ્ધ કરતા પાર્ટીએ યુનુસ સરકાર ઉપર આક્ષેપ મુક્યો છે કે, તે કીલર ફાસીસ્ટની જેમ જ કાર્ય કરે છે. તે મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા પૂરા સમર્થ જ નથી.

બાંગ્લાદેશ આવામી લીગે ‘ઈલેકશન-શેડયુલ’ની સમીક્ષા કરી છે. તે ચૂંટણી યુનુસ-કિલકે રચેલા ચૂંટણી પંચે જાહેર કરી છે. પરંતુ યુનુસ સરકાર જ ગેરકાયદે રચાઈ છે તે કીલર-ફાસિસ્ટ સરકાર છે. હવે તો તે સ્પષ્ટ થઈ ગયું છે કે, વર્તમાન સરકાર પૂર્વગ્રહ યુક્ત છે અને તે તેમાં જ જુઠ્ઠા, ગેરકાયદે અને પૂર્વગ્રહ ભરેલા નેતાના નેતૃત્વ નીચે ચાલે છે. તેથી તેની પાસે ન્યાય કે પારદર્શિતાની આશા જ રાખી ન શકાય.

આમાં બાંગ્લાદેશની સૌથી મોટી પાર્ટી અને યુનુસ સરકાર વચ્ચે વધી રહેલી અવિશ્વાસની ભાવના, તે દેશને રાજકીય કટોકટી તરફ ધકેલી રહી છે. એક તરફ અવિશ્વાસ વધતો જાય છે. બીજી તરફ સંસ્થાઓને પક્ષઘાત લાગતો જાય છે. આવામી લીગનાં તે નિવેદનમાં લાખ્ખો લોકોની તેમજ આવામી લીગના કાર્યકરોની પારાવાર મુશ્કેલીઓનો પડઘો પડે છે. વિરોધીઓ વચ્ચે કોઈ મંત્રણા જ થતી નથી. તેથી સમાધાન થવાની તો કોઈ સંભાવના જ નથી. ઉલટાના નવા સંઘર્ષો ઊભા થતા જાય છે. પરિણામે બાંગ્લાદેશ ગૃહયુદ્ધ જેવી સ્થિતિ તરફ ધકેલાઈ રહ્યું છે તે ભારત માટે પણ સારી સ્થિતિ નથી કારણ કે બંને દેશ વચ્ચે ૪૦૦૦ કી.મી.ની સરહદ રહેલી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station
INDIA

April 1, 2026
વૈશ્વિક કટોકટી વચ્ચે પણ ભારતે સફળ વિદેશ નીતિથી મોંઘવારી કાબૂમાં રાખી | Even amidst the global crisis…

ઓરેકલે સવારે છ વાગે માત્ર એક ઇમેલથી 30 હજાર કર્મચારીઓની છટણી કરી | Oracle laid off 30 000 employees …

Next Post
ગૃહ મંત્રાલયનો આદેશ : પોલીસ-એજન્સીઓ અનમોલ બિશ્નોઈને એક વર્ષ સુધી કસ્ટડીમાં નહીં લઈ શકે, કલમ-303 લાગુ

ગૃહ મંત્રાલયનો આદેશ : પોલીસ-એજન્સીઓ અનમોલ બિશ્નોઈને એક વર્ષ સુધી કસ્ટડીમાં નહીં લઈ શકે, કલમ-303 લાગુ…

ગૃહ મંત્રાલયનો આદેશ : પોલીસ-એજન્સીઓ અનમોલ બિશ્નોઈને એક વર્ષ સુધી કસ્ટડીમાં નહીં લઈ શકે, કલમ-303 લાગુ...

પીક-અપર્સમાં ટ્રાફિક જામથી વધતી પરેશાની | Increasing traffic jams in pick ups causing problems

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જયપુર-અજમેર હાઈવે પર ગેસ સિલિન્ડર લઈ જતી ટ્રકમાં વિસ્ફોટ, અફરાતફરી મચી, CMના તપાસના આદેશ | gas cylin…

6 months ago
અમદાવાદીઓ માટે રાહતના સમાચાર: શાહીબાગ અંડરબ્રિજ હવે બંધ નહીં રહે, રાબેતા મુજબ ચાલુ રહેશે | Shahibaug…

3 months ago
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં મહિલા અનામતની બેઠક આઠ કરવામાં આવે | Women’s reservation in Bar Council of …

3 weeks ago
કર્ણાટકમાં ટ્રક સાથે બસ અથડાતાં આગ ફાટી નીકળી : સળગી જતાં નવનાં મોત | Fire breaks out after bus coll…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News