gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિરમગામના શિવપુરા ગામમાં બંધ મકાનમાં તસ્કરોનો હાથફેરા | Smugglers business in a closed house in Shiv…

G METRO NEWS by G METRO NEWS
September 14, 2025
in GUJARAT
0 0
0
વિરમગામના શિવપુરા ગામમાં બંધ મકાનમાં તસ્કરોનો હાથફેરા | Smugglers business in a closed house in Shiv…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– પરિવાર દવાખાનાના કામ અર્થે કડી ગયો હતો

– તિજોરી તોડી સોના-ચાંદીના દાગીના, રોકડ સહિત રૂ. 4.69 લાખની મત્તા લઇ તસ્કરો ફરાર

વિરમગામ : વિરમગામ તાલુકાના વિરમગામ તાલુકાના શિવપુરા ગામમાં બંધ મકાનમાં ચોરી કરી તસ્કરો રૂ.૪.૬૯ લાખના સોના ચાંદીના દાગીના, રોકડ લઈ ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે મકાન માલિકે અજાણ્યા તસ્કરો સામે વિરમગામ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

શિવપુરા ગામના પટેલ વાસમાં રહેતા મંજુલાબેન નરસિંહભાઈ પટેલના પુત્ર મીતને પગે ફેક્ચર ખોલાવવા કડીની હોસ્પિટલમાં પરિવાર ?ઘર બંધ કરીને ગયા હતા. બીજા દિવસે કડીથી પરત સવારમાં ઘરે પહોંચ્યા ત્યારે ઘરના દરવાજાના તાળા તૂટેલા હતા. ઘરમાં રાખેલો ઘરવખરીનો સામાન વેરવિખેર હાલતમાં પડયો હતો. તિજોરી ખુલ્લી હતી.

તિજોરીના હડફામાં મૂકેલા સોનાનું મંગળસૂત્ર, ત્રણ વીટી, સોનાનું એક પેન્ડલ, સોનાની કાનની સાકરી, બુટ્ટીના કાનના લટક, સોનાના કડિયા, ચાંદીનો ઝુડો, ચાંદીની ગણપતિજી લક્ષ્મીજી બે મૂત, અને ચાંદીના છડા, રોકડ રૂ.૩૦,૦૦૦, શક્તિ માતાજીના મંદિરમાંનો પંખો અને ત્રણ ગ્રામનો હાર મળી કુલ રૂ. ૪,૬૯,૦૦૦ના મુદ્દામાલની ઉઠાંતરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. આ બનાવની જાણ વિરમગામ ગ્રામ્ય પોલીસને કરતા ઘટના સ્થળે આવી અજાણ્યા તસ્કરો સામે ગુનો નોધી તસ્કરોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Bittu from Stree Turns ROGUE in Gunmaaster G9: Aparshakti Khurana Unleashes His Menacing Best as a D…
GUJARAT

November 11, 2026
पटना में छठ मनाएंगी अक्षरा सिंह, छठी मैया की भक्ति में सजेगी सांस्कृतिक संध्या

Huma Qureshi Goes Bald for Sony LIV’s Maharani Season 5, Unveils a Striking New Avatar as Rani Bhart…

Next Post
સાણંદના જાંબુથળ ગામમાં જુગાર રમતા 10 શખ્સ ઝડપાયા | 10 people caught gambling in Jambuthal village of…

સાણંદના જાંબુથળ ગામમાં જુગાર રમતા 10 શખ્સ ઝડપાયા | 10 people caught gambling in Jambuthal village of...

સાણંદના વિંછીયા ગામ સેન્ટીંગ સામાન ચોરતી ગેંગના 3 સભ્ય ઝડપાયા | 3 members of a gang stealing goods w…

સાણંદના વિંછીયા ગામ સેન્ટીંગ સામાન ચોરતી ગેંગના 3 સભ્ય ઝડપાયા | 3 members of a gang stealing goods w...

વિમાનની ક્રેશ લેન્ડિંગ સમયે જ સુરક્ષા કવચ ખુલી જશે, બે એન્જિનિયરે ડિઝાઈન તૈયાર કરી | Safety shield w…

વિમાનની ક્રેશ લેન્ડિંગ સમયે જ સુરક્ષા કવચ ખુલી જશે, બે એન્જિનિયરે ડિઝાઈન તૈયાર કરી | Safety shield w...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બગોદરા પાસે દુર્ગાધામ સંચાલિત ગોરાણી ફાર્મમાં કોર્પોરેટરના પતિ સહિત ૧૨ લોકો દારૂ પીતા ઝડપાયા | bagod…

1 year ago
પાક નુકસાનીમાં ડિજિટલ સર્વેના ગતકડાંથી ખેડૂતોમાં રોષ, કૃષિ એપ તો ખૂલતી જ નથી | Farmers Angry as Digi…

ભોજશાળામાં મંદિર હોવાના પૂરાવા! અવશેષોમાં મસ્જિદ બનાવાઈ હોવાનો ASI રિપોર્ટમાં દાવો | bhojshala asi s…

9 months ago
રેલવે મુસાફરોને મોટો ઝટકો! ટ્રેનમાં વધુ સામાન લઈ જવા માટે આપવો પડશે એક્સ્ટ્રા ચાર્જ, સરકારે આપી માહિ…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News