gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાપુનગરથી ગેરકાયદે હથિયારો સહિત એક શખસની ધરપકડ, ક્રાઇમ બ્રાન્ચે રૂ.16,000નો મુદ્દામાલ કર્યો જપ્ત | b…

G METRO NEWS by G METRO NEWS
November 27, 2025
in GUJARAT
0 0
0
બાપુનગરથી ગેરકાયદે હથિયારો સહિત એક શખસની ધરપકડ, ક્રાઇમ બ્રાન્ચે રૂ.16,000નો મુદ્દામાલ કર્યો જપ્ત | b…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Crime: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બુધવારે (26 નવેમ્બર) બાપુનગર વિસ્તારમાંથી એક 42 વર્ષીય શખસની ગેરકાયદે હથિયારો સાથે ધરપકડ કરી હતી. આરોપી પાસેથી લાઇસન્સ વિનાની બે દેશી પિસ્તોલ અને ચાર જીવતા કારતૂસો મળી આવ્યા હતા. જપ્ત કરાયેલા હથિયારોની કિંમત આશરે રૂ. 16,000 આંકવામાં આવી છે. 

આ પણ વાંચોઃ અમદાવાદમાં પ્રદૂષણ સાથે ધુંધળું હવામાન, રાજ્યમાં 3 દિવસ બાદ ફરી કડકડતી ઠંડીનો રાઉન્ડ શરૂ થશે

શું હતી ઘટના? 

મળતી માહિતી મુજબ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, સિકંદર કરીમ ઉર્ફે ભુરજી ગીચ વસ્તીવાળા આ વિસ્તારમાંથી ગેરકાયદે હથિયારો સાથે પસાર થવાનો છે. આ બાતમીના આધારે પોલીસ આરોપી પર નજર રાખી રહી હતી. આશરે 4:15 વાગ્યાની આસપાસ સિકંદર રહેમાની મસ્જિદ અને હસન દરગાહ નજીક મણિલાલની ચાલી પાસે વૉચ ગોઠવી દીધી હતી. પોલીસે લાલ કપડાની બેગ સાથે કાળા ફૂલ સ્લીવનો શર્ટ અને વ્હાઇટ ટ્રાઉઝર પહેરેલા વ્યક્તિની ધરપકડ કરી. જેમાં બે દેશી પિસ્તોલ સહિત ચાર જીવતા કારતૂસ મળી આવ્યા હતા. એક પિસ્તોલ તેની સાથેની બેગમાં હતી અને બીજી પિસ્તોલ આરોપીએ કમર પર લગાવેલી હતી. પોલીસે તમામ હથિયારો સહિત આરોપીને ઝડપી લીધો છે. 

બાપુનગરથી ગેરકાયદે હથિયારો સહિત એક શખસની ધરપકડ, ક્રાઇમ બ્રાન્ચે રૂ.16,000નો મુદ્દામાલ કર્યો જપ્ત 2 - image

જપ્ત કરાયેલા હથિયારોની વિગતઃ

  • પહેલી પિસ્તોલ: 22-સેમીની બેરલ સાથે લાકડાની ગ્રિપ, કિંમત રૂ. 5,000.
  • બીજી પિસ્તોલ: ચાંદીના રંગની, હેન્ડલ પર કપડું વીંટાળેલું, 31-સેમીની બેરલ, કિંમત રૂ. 10,000.
  • કારતૂસ: જપ્ત કરાયેલા ચાર જીવતા કારતૂસમાંથી એક પર ‘KF 8 MM’ અને બાકીના ત્રણ પર ‘Chetak–12’ માર્કિંગ હતું. દરેકની કિંમત 500 રૂપિયા આંકવામાં આવી છે.

આ પણ વાંચોઃ બાપુનગરમાં જૂની અદાવતમાં યુવકે ખેલ્યો ખૂની ખેલ, રસ્તા વચ્ચે રોકી મહિલાના માથામાં માર્યા તલવારના ઘા

યુપીથી હથિયારો ખરીદ્યાની કબૂલાત

પોલીસ પૂછપરછ દરમિયાન સિકંદરે કથિત રીતે કબૂલ્યું હતું કે, આ પિસ્તોલ અને કારતૂસ તેણે ઉત્તર પ્રદેશના એક શખસ પાસેથી ખરીદ્યા હતા. આ હથિયારોનો ઉપયોગ સંભવિત ગુનાઈત પ્રવૃત્તિમાં થઈ શકવાની આશંકાએ પોલીસે તપાસ શરૂ કરી છે. હાલ, આરોપી વિરૂદ્ધ આર્મ્સ એક્ટ અને ગુજરાત પોલીસ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે.  ક્રાઇમ બ્રાન્ચે આરોપીના સાત દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેમાંથી કોર્ટે 27 નવેમ્બર 2025 સુધીના બે દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ હવે યુપીના હથિયાર સપ્લાયરને શોધી કાઢવા અને જપ્ત કરાયેલા હથિયારો અગાઉના કોઈ ગુનાઓ સાથે સંકળાયેલા છે કે કેમ, તે અંગે તપાસ હાથ ધરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મકાઉ દેશમાં નોકરીના નામે સુરતના એજન્ટ દ્વારા રૂા.10 લાખની ઠગાઈ | Surat agent cheats man of Rs 10 lak…
GUJARAT

મકાઉ દેશમાં નોકરીના નામે સુરતના એજન્ટ દ્વારા રૂા.10 લાખની ઠગાઈ | Surat agent cheats man of Rs 10 lak…

March 27, 2026
ચામડીની બીમારીથી કંટાળી જઇ મહિલાનો તળાવમાં ઝંપલાવી આપઘાત | Woman commits suicide by jumping into lak…
GUJARAT

ચામડીની બીમારીથી કંટાળી જઇ મહિલાનો તળાવમાં ઝંપલાવી આપઘાત | Woman commits suicide by jumping into lak…

March 27, 2026
ત્રીજા માળની આગ પંદરમા માળ સુધી ધૂમાડો, શેલાના સ્કાયસિટી બિલ્ડિંગમાં આગ,૫૦ લોકોને સુરક્ષિત ઉતારાયા |…
GUJARAT

ત્રીજા માળની આગ પંદરમા માળ સુધી ધૂમાડો, શેલાના સ્કાયસિટી બિલ્ડિંગમાં આગ,૫૦ લોકોને સુરક્ષિત ઉતારાયા |…

March 27, 2026
Next Post
પંચમહાલના વાઘજીપુરમાં 200 જેટલા ગેરકાયદે દબાણો હટાવ્યા, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો | 200 Illegal Encroac…

પંચમહાલના વાઘજીપુરમાં 200 જેટલા ગેરકાયદે દબાણો હટાવ્યા, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો | 200 Illegal Encroac...

પશ્ચિમ રેલ્વે દ્વારા ત્રણ ટ્રેનોને વધારાના સ્ટોપેજ અપાયા : ચાંપાનેર રોડ, ખરશાલિયા અને બાજવા સ્ટેશનો …

પશ્ચિમ રેલ્વે દ્વારા ત્રણ ટ્રેનોને વધારાના સ્ટોપેજ અપાયા : ચાંપાનેર રોડ, ખરશાલિયા અને બાજવા સ્ટેશનો ...

વડોદરામાં ટુ-વ્હીલર વાહન માટે પસંદગીનો નંબર મેળવવાની તક, નવી GJ 06 SN સિરીઝનું ઓક્શન | Vadodara RTO …

વડોદરામાં ટુ-વ્હીલર વાહન માટે પસંદગીનો નંબર મેળવવાની તક, નવી GJ 06 SN સિરીઝનું ઓક્શન | Vadodara RTO ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત ડ્રગ્સનું એન્ટ્રી પોઇન્ટ : છેલ્લા 5 વર્ષમાં 91453 કિલો ડ્રગ્સ ઝડપાયું, પોલીસનો પનો ટૂંકો પડ્ય…

ગુજરાત ડ્રગ્સનું એન્ટ્રી પોઇન્ટ : છેલ્લા 5 વર્ષમાં 91453 કિલો ડ્રગ્સ ઝડપાયું, પોલીસનો પનો ટૂંકો પડ્ય…

4 months ago
વિમાન ઇંધણના ભાવમાં 3 ટકાનો વધારો : કોમર્શિયલ એલપીજી રૂ. 33.50 સસ્તા થયા

વિમાન ઇંધણના ભાવમાં 3 ટકાનો વધારો : કોમર્શિયલ એલપીજી રૂ. 33.50 સસ્તા થયા

8 months ago
અમેરિકા સાથે ટ્રેડ ડીલમાં કેન્દ્રએ ભારત માતાને વેચી દીધા : રાહુલ | Centre sold out Mother India in t…

અમેરિકા સાથે ટ્રેડ ડીલમાં કેન્દ્રએ ભારત માતાને વેચી દીધા : રાહુલ | Centre sold out Mother India in t…

1 month ago
જામનગરમાં પાણીની પાઇપ લાઇનના કામમાં ભ્રષ્ટાચાર સામે શહેર યુવક કોંગ્રેસનું આવેદન : કડક પગલાં નહિ લેવા…

જામનગરમાં પાણીની પાઇપ લાઇનના કામમાં ભ્રષ્ટાચાર સામે શહેર યુવક કોંગ્રેસનું આવેદન : કડક પગલાં નહિ લેવા…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News