gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાલાસિનોર એસટી ડેપોના દરવાજે વિફરેલા મુસાફરો દ્વારા ચક્કાજામ | Jammed by stranded passengers at the …

G METRO NEWS by G METRO NEWS
August 13, 2025
in GUJARAT
0 0
0
બાલાસિનોર એસટી ડેપોના દરવાજે વિફરેલા મુસાફરો દ્વારા ચક્કાજામ | Jammed by stranded passengers at the …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સવારે 8 વાગ્યે ગોધરાની નવી બસ શરૂ કરવાની માંગ સાથે

– અડધો કલાકથી વધુ એસ ટીનો વાહન વ્યવહાર ખોરવાયો,પોલીસની સમજાવટ બાદ મામલો થાળે પડયો 

બાલાસિનોર : બાલાસિનોરથી સવારે ૮ વાગ્યે ઉપડતી ગોધરાની બસ સેવાલિયા થઇ ચલાવતા દરરોજ અપડાઉન કરતા વિદ્યાર્થીઓ,નોકરીયાતો, ધંધાર્થીઓ સમયસર ગોધરા પહોંચી શકતા નથી.આ બસ સેવાલિયા બાયપાસ કરવા રજૂઆત કરવા છતાં તંત્રએ ધ્યાને નહીં લેતા આજે વિફરેલા બાલાસિનોરના મુસાફરોએ એસ ટી ડેપોના દરવાજે બેસી રસ્તા રોકો આંદોલન કરી ચક્કાજામ કરી દીધો હતો.

ચક્કાજામના કારણે  અડધો કલાકથી વધુ એસ ટી વ્યવહાર ખોરવાયો હતો.પોલીસે સ્થળ પર જઇ સમજાવતા મામલો થાળે પડયો હતો.બાલાસિનોરથી સવારે ૮ વાગ્યાથી ગોધરાની નવી બસ શરૂ કરવાની માગ મુસાફરોએ કરી છે.ગોધરા વિભાગના બારિયા ડેપોની બસ સવારે ૫.૩૦ કલાકે બારિયાથી ઉપડે છે. આ બસ બાલાસિનોર થઇ ગોધરા જાય છે. જે બાલાસિનોરથી સવારે ૮ કલાકે ઉપડે અને સેવાલિયા બાયપાસ કરે તેવી માંગ લાંબા સમયથી મુસાફરો કરી રહ્યા છે.હાલ આ બસ સવારે ૮.૩૦ વાગ્યા આસપાસ આવે છે અને સેવાલિયા થઇ  જતી હોવાથી બાલાસિનોરના મુસાફરો સમયસર ગોધરા પહોંચી શકતા નથી.બાલાસિનોરથી દરરોજ ૫૦થી ૬૦ મુસાફરો  બસમાં ગોધરા સુધી અ૫ડાઉન કરે છે.આ બસમાં સેવાલિયાના માંડ ૩-૪ મુસાફરો હોય છે.તેને બીજી બસો પણ મળે છે.છતા આ બસ જ સેવાલિયા લઇ જવાના એસટી અધિકારીઓના હઠાગ્રહના કારણે બાલાસિનોરના મુસાફરો હેરાન થાય છે. અમદાવાદથી ઇન્ટરસિટી બસ આવે છે.પરંતુ તે ભરેલી  હોવાથી જગ્યા મળતી નથી.રજૂઆતો કરીને થાકેલા મુસાફરોએ આજે બાલાસિનોર એસટી ડેપો પર દરવાજા આડે બેસી જઇ ચક્કાજામ કરી દેતા ટ્રાફિકજામ સર્જાયો હતો.આખરે પોલીસ કાફલાએ દોડી આવીને મંજૂરી લઇ આંદોલન કરવાનું સમજાવી મામલો થાળે પાડયો હતો.

ગત ફેબુ્રઆરીમાં આંદોલન કર્યા બાદ અઢી મહિના બસ સેવાલિયા બાયપાસ કરી હતી

ગત ફેબુ્રઆરી માસમાં પણ બાલાસિનોરના મુસાફરોએ આવી રીતે જ આંદોલન કર્યુ હતું.તે બાદ ૨૦ ફેબુ્રઆરીથી આ બસ સેવાલિયા બાયપાસ કરાઇ હતી. જે તા.૧ મેથી ફરી વખત જૂના રૂટ પર દોડાવવાનું શરૂ કરી દીધું છે.મુસાફરો દાવો કરી ને કહે છે કે, એસટીના અધિકારીઓ આ ૭૦ દિવસનો રિપોર્ટ કઢાવીને જોઇ શકે છે, એક પણ દિવસ ૪૦થી ઓછા મુસાફરો નહીં હોય, એટલે કે આ રૂટ પર પૂરતો ટ્રાફિક મળી રહે છે.

દોઢ કલાકમાં 14 બસ ગોધરા તરફ જાય છે

બાલાસિનોર એસટી ડેપો મેનેજર કૌશિક પટેલે  આંદોલનને અયોગ્ય ગણાવતા જણાવ્યું છે કે, સવારે ૭ વાગ્યાથી બાલાસિનોર ડેપો પરથી ગોધરા તરફની બસ દર ૧૫ મિનિટે મળે છે. ૯.૩૦ વાગ્યા સુધીમાં કુલ  ૧૪ બસ ગોધરા જાય છે.કોઇ સમયસર પહોંચી ન શકતા હોય તો વહેલી બસમાં મુસાફરી કરવી જોઇએ. મુસાફરો માટે પૂરતી બસ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કચ્છમાં ચિત્તાના પુનઃવસવાટ માટે NTCAની લીલી ઝંડી, બન્નીના ઘાસિયા મેદાનમાં બનશે અભયારણ્ય, કેન્યાથી 4 …
GUJARAT

કચ્છમાં ચિત્તાના પુનઃવસવાટ માટે NTCAની લીલી ઝંડી, બન્નીના ઘાસિયા મેદાનમાં બનશે અભયારણ્ય, કેન્યાથી 4 …

May 9, 2026
છોટા ઉદેપુર: AAP જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા સામે FIR, પોલીસ પર ગંભીર આક્ષેપો કરવા બદલ બોડેલીમાં ગુનો…
GUJARAT

છોટા ઉદેપુર: AAP જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા સામે FIR, પોલીસ પર ગંભીર આક્ષેપો કરવા બદલ બોડેલીમાં ગુનો…

May 9, 2026
VIDEO| સાણંદના મોરૈયામાં ટુ-વ્હીલર પાર્ટ્સની કંપનીમાં વિકરાળ આગ, આસપાસની ફેક્ટરીઓમાં મચી અફરાતફરી | …
GUJARAT

VIDEO| સાણંદના મોરૈયામાં ટુ-વ્હીલર પાર્ટ્સની કંપનીમાં વિકરાળ આગ, આસપાસની ફેક્ટરીઓમાં મચી અફરાતફરી | …

May 9, 2026
Next Post
શહેરમાં હીરા દલાલ પર જીવલેણ હુમલામાં શખ્સને 5 વર્ષની સજા | Man sentenced to 5 years in fatal attack …

શહેરમાં હીરા દલાલ પર જીવલેણ હુમલામાં શખ્સને 5 વર્ષની સજા | Man sentenced to 5 years in fatal attack ...

ડાકોરમાં મોખા તળાવના બ્યૂટિફિકેશનના કામમાં એજન્સીની વીજ ચોરી ઝડપાઈ | Agency power theft caught durin…

ડાકોરમાં મોખા તળાવના બ્યૂટિફિકેશનના કામમાં એજન્સીની વીજ ચોરી ઝડપાઈ | Agency power theft caught durin...

DRDO નો ગેસ્ટ હાઉસ મેનેજર પાકિસ્તાની ISI માટે જાસૂસી કરતો પકડાયો, રાજસ્થાન CIDએ ઝડપ્યો | drdo guest …

DRDO નો ગેસ્ટ હાઉસ મેનેજર પાકિસ્તાની ISI માટે જાસૂસી કરતો પકડાયો, રાજસ્થાન CIDએ ઝડપ્યો | drdo guest ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘વેરાપાત્ર આવક નથી…’ એવા સર્ટિફિકેટ વિના વિદેશ પ્રવાસે નહીં જઇ શકાય, નવું ફોર્મ ભરવું પડશે | New I…

‘વેરાપાત્ર આવક નથી…’ એવા સર્ટિફિકેટ વિના વિદેશ પ્રવાસે નહીં જઇ શકાય, નવું ફોર્મ ભરવું પડશે | New I…

2 weeks ago
જામનગરમાં રસ્તાઓ પર ‘રબડી રાજ’, કોંગ્રેસ પ્રમુખ સહિતના નેતાઓએ કાદવમાં બેસી વિરોધ નોંધાવ્યો | Jamnaga…

જામનગરમાં રસ્તાઓ પર ‘રબડી રાજ’, કોંગ્રેસ પ્રમુખ સહિતના નેતાઓએ કાદવમાં બેસી વિરોધ નોંધાવ્યો | Jamnaga…

6 months ago
ભાવનગર મહાનગરપાલિકાના 79 અધિકારી-કર્મચારીની સામુહિક બદલી | Mass transfer of 79 officers and employee…

ભાવનગર મહાનગરપાલિકાના 79 અધિકારી-કર્મચારીની સામુહિક બદલી | Mass transfer of 79 officers and employee…

10 months ago
વડોદરા શહેરના પશ્ચિમ ઝોનમાં કોર્પોરેશન દ્વારા કાલથી મિલકતવેરાના બિલો આપવાનું શરૂ કરાશે | Vadodara co…

વડોદરા શહેરના પશ્ચિમ ઝોનમાં કોર્પોરેશન દ્વારા કાલથી મિલકતવેરાના બિલો આપવાનું શરૂ કરાશે | Vadodara co…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News