gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બાળકોની સુંદરતાથી ઈર્ષ્યા રાખી આ મહિલાએ 4 નિર્દોષના જીવ લીધા, પાણીમાં ડૂબાડીને માર્યા | panipat psyc…

G METRO NEWS by G METRO NEWS
December 4, 2025
in INDIA
0 0
0
બાળકોની સુંદરતાથી ઈર્ષ્યા રાખી આ મહિલાએ 4 નિર્દોષના જીવ લીધા, પાણીમાં ડૂબાડીને માર્યા | panipat psyc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Panipat Psycho Lady Drown 4 Children: હરિયાણાના પાણીપતની પૂનમ નામની મહિલાએ સુંદર બાળકો પ્રત્યેની ઈર્ષ્યાને કારણે એક ભયાનક ષડયંત્ર રચ્યું હતું. પોલીસ પૂછપરછમાં તેણે કબૂલ્યું કે, તેને કોઈ બાળક તેના કે તેની દીકરી કરતાં વધુ સુંદર હોય તે સહન થતું નહોતું. આ ઈર્ષ્યાને કારણે, આ ‘કિલર મહિલા’એ પોતાના ત્રણ વર્ષના દીકરા સહિત કુલ ચાર માસૂમ બાળકોની હત્યા કરી નાખી.

સુંદરતાની ઈર્ષ્યા હત્યાનું કારણ

આ મહિલાએ હત્યાની શરૂઆત વર્ષ 2023માં સોનીપતના બોહડ ગામમાં કરી, જ્યાં તેણે પોતાની નણંદની નાની દીકરીને બાથરૂમમાં લઈ જઈને પાણીમાં ડૂબાડી દીધી. પરિવારે આ ઘટનાને અકસ્માત માની લીધો. જોકે, પૂનમને પકડાઈ જવાનો ડર હતો, તેથી શંકા ન જાય તે માટે તેણે પોતાના જ ત્રણ વર્ષના દીકરાને પણ એ જ રીતે પાણીમાં ડૂબાડીને મારી નાખ્યો અને પછી પાગલોની જેમ રડવાનો ઢોંગ કર્યો. વર્ષ 2025માં તેણે ફરી આ જ પદ્ધતિ અપનાવી અને આ વખતે તેના પિયરમાં રહેતી તેના ભાઈની દીકરી એટલે કે ભત્રીજીને નિશાન બનાવી, જેની સુંદરતા તેના માટે ઈર્ષ્યાનું કારણ બની હતી.

આ પણ વાંચો: 28 કલાક રોકાશે, અનેક બિઝનેસ ડીલ, પ્રાઈવેટ ડીનર… જાણો પુતિનના ભારત પ્રવાસની વિગતો

લગ્ન સમારોહમાં ખૂલ્યું ચોથી હત્યાનું રહસ્ય

આ સીરિયલ કિલરના ભયાનક ઈરાદાઓ 1 ડિસેમ્બર, 2025ના રોજ પાણીપતના નૌલ્થા ગામમાં એક લગ્ન સમારોહ દરમિયાન બહાર આવ્યા. પૂનમે જેઠાણીની 6 વર્ષની દીકરી વિધિને ટબમાં રમવાનું કહીને તેનું માથું પાણીમાં દબાવી દીધું. જોકે, આ વખતે પૂનમનું નસીબ તેની સાથે નહોતું. જ્યારે બાળકીનો મૃતદેહ મળ્યો, ત્યારે તપાસમાં જાણવા મળ્યું કે ટબ માત્ર એક ફૂટનું હોવા છતાં બાળકીના પગ બહાર હતા અને માથું પાણીમાં હતું. આ વિસંગતતાને કારણે શંકાની સોય સીધી પૂનમ પર અટકી. પોલીસે 36 કલાકની પૂછપરછ બાદ પૂનમ પાસેથી આ ચારેય ક્રૂર હત્યાઓના રહસ્યો જાણી લીધા. પૂનમે કબૂલ્યું કે, ‘મને દરેક હત્યા બાદ ખુશ થતી હતી, જે મારા માટે એક ‘જીત’ સમાન હતી.’ પાણીપત પોલીસે તેની ધરપકડ કરીને તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધી છે અને અન્ય કોઈ બાળક તેનો ભોગ બન્યું છે કે કેમ, તે અંગે વધુ તપાસ ચાલી રહી છે.

બાળકોની સુંદરતાથી ઈર્ષ્યા રાખી આ મહિલાએ 4 નિર્દોષના જીવ લીધા, પાણીમાં ડૂબાડીને માર્યા 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પિતા ગુજરાતમાં મજૂરી કરતા રહ્યા અને માતાએ 3 દીકરીઓને ઝેર પીવડાવી આપઘાતનો કર્યો પ્રયાસ | MP Shocker: …
INDIA

પિતા ગુજરાતમાં મજૂરી કરતા રહ્યા અને માતાએ 3 દીકરીઓને ઝેર પીવડાવી આપઘાતનો કર્યો પ્રયાસ | MP Shocker: …

February 14, 2026
હાઈવે પર ઉતર્યું PM મોદીનું વિમાન! ચીન બોર્ડર નજીક રાફેલ-સુખોઈએ બતાવ્યું પરાક્રમ, ઈમરજન્સી લેન્ડિંગ …
INDIA

હાઈવે પર ઉતર્યું PM મોદીનું વિમાન! ચીન બોર્ડર નજીક રાફેલ-સુખોઈએ બતાવ્યું પરાક્રમ, ઈમરજન્સી લેન્ડિંગ …

February 14, 2026
લિવ ઈન અને દહેજ ઉત્પીડન.. માથું ચકરાઈ જાય તેવો કેસ, સુપ્રીમ કોર્ટે સરકાર પાસે જવાબ માગ્યો | livein p…
INDIA

લિવ ઈન અને દહેજ ઉત્પીડન.. માથું ચકરાઈ જાય તેવો કેસ, સુપ્રીમ કોર્ટે સરકાર પાસે જવાબ માગ્યો | livein p…

February 14, 2026
Next Post
બંગાળમાં બાબરી મસ્જિદના નિર્માણની જાહેરાત, તૃણમૂલના ધારાસભ્ય પક્ષમાંથી સસ્પેન્ડ | tmc suspends humay…

બંગાળમાં બાબરી મસ્જિદના નિર્માણની જાહેરાત, તૃણમૂલના ધારાસભ્ય પક્ષમાંથી સસ્પેન્ડ | tmc suspends humay...

જામનગરના બેડીમાં પ્રેમ લગ્નની અદાવતમાં બે જૂથ વચ્ચે મારામારી, વીડિયો વાઇરલ થતાં પોલીસ એક્શનમાં | jam…

જામનગરના બેડીમાં પ્રેમ લગ્નની અદાવતમાં બે જૂથ વચ્ચે મારામારી, વીડિયો વાઇરલ થતાં પોલીસ એક્શનમાં | jam...

પાર્ટ ટાઈમ ઓનલાઈન જોબની લાલચમાં ડેસરના યુવાન સાથે સાયબર ફ્રોડ | Cyber ​​fraud with a young man from …

પાર્ટ ટાઈમ ઓનલાઈન જોબની લાલચમાં ડેસરના યુવાન સાથે સાયબર ફ્રોડ | Cyber ​​fraud with a young man from ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કૌભાંડ આચરવામા આવ્યુ હોવાના આક્ષેપ વચ્ચે અમદાવાદ ફાયર વિભાગમાં સહાયક સ્ટેશન ઓફિસરના ઈન્ટરવ્યૂ રદ કરા…

કૌભાંડ આચરવામા આવ્યુ હોવાના આક્ષેપ વચ્ચે અમદાવાદ ફાયર વિભાગમાં સહાયક સ્ટેશન ઓફિસરના ઈન્ટરવ્યૂ રદ કરા…

2 months ago
નવરાત્રી દરમિયાન સગીરાનો પીછો કરી છેડછાડ કરી બળાત્કાર ગુજારનાર પકડાયો | accused caught who rape on m…

નવરાત્રી દરમિયાન સગીરાનો પીછો કરી છેડછાડ કરી બળાત્કાર ગુજારનાર પકડાયો | accused caught who rape on m…

5 months ago
પાકિસ્તાનનું એક વધુ દુસ્સાહસ : ભારતીય સીમા પાસે ટેન્કો ઊભી રાખી : લાઈવ-ફાયરિંગની પ્રેક્ટિસ | Another…

પાકિસ્તાનનું એક વધુ દુસ્સાહસ : ભારતીય સીમા પાસે ટેન્કો ઊભી રાખી : લાઈવ-ફાયરિંગની પ્રેક્ટિસ | Another…

10 months ago
જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરાનું વેચાણ કરનાર વેપારી પકડાયો | A trader s…

જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરાનું વેચાણ કરનાર વેપારી પકડાયો | A trader s…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News