gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર સમા બગોદરા બસ સ્ટેન્ડમાં અંધારપટ | Blackout at Sama Bagodara bus stand the g…

G METRO NEWS by G METRO NEWS
September 15, 2025
in GUJARAT
0 0
0
સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર સમા બગોદરા બસ સ્ટેન્ડમાં અંધારપટ | Blackout at Sama Bagodara bus stand the g…
3
VIEWS
Share on FacebookShare on Twitter

– તાકિદે બસ સ્ટેન્ડમાં લાઇટો શરુ કરવા માંગ

– રાત્રીના સમયે મોટાભાગની બસ બારોબાર જતી રહેતા મુસાફરોને રઝળપાટ કરવાની નોબત

બગોદરા : અમદાવાદ-રાજકોટ હાઈવે પર આવેલા અને સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર ગણાતા બગોદરા બસ સ્ટેન્ડમાં છેલ્લા કેટલાક મહિનાઓથી લાઇટો બંધ હાલતમાં હોવાથી રાત્રિના સમયે મુસાફરો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ બસ સ્ટેન્ડ પર મુસાફરોનો સતત ઘસારો રહે છે.

બગોદરા બસ સ્ટેન્ડમાં રાત્રિના સમયે લાઇટો બંધ રહેતા અંધકાર પટ છવાઈ જાય છે. ?ખાસ કરીને મહિલાઓ રાત્રે બસ સ્ટેન્ડ પર ઉતરે છે તેમને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. લાઇટો બંધ હોવાને કારણે સમગ્ર કમ્પાઉન્ડમાં અંધારું રહે છે, જેનાથી સુરક્ષા સંબંધિત પ્રશ્નો પણ ઊભા થયા છે. આ પરિસ્થિતિ અંગે અમદાવાદ ડિવિઝનલ કંટ્રોલર (ડીસી) ને પણ જાણ કરવામાં આવી હોવા છતાં, કોઈ કાર્યવાહી થઈ નથી. આ ઉપરાંત રાત્રીના સમયે મોટાભાગની બસ બારોબાર જતી રહેતા મુસાફરોને રઝળપાટ કરવો પડે છે.

સ્થાનિક લોકો અને મુસાફરોમાં એવો સવાલ ઉઠી રહ્યો છે કે શું આ બસ સ્ટેન્ડ જે બાવળા ડેપો મેનેજરના હેઠળ આવે છે, તે અધિકારીઓ અહીં કોઈ ચેકિંગ કે મુલાકાત લેતા નથી? અધિકારીઓની બેદરકારી અને આળસને કારણે મુસાફરોની હાલાકી વધી રહી છે. આ અંગે તાત્કાલિક ધોરણે પગલાં લઈ લાઇટો ફરી ચાલુ કરવામાં આવે તેવી મુસાફરો અને સ્થાનિક રહીશો દ્વારા જોરદાર માંગ ઉઠી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

Next Post
PM મોદીની મુલાકાતના બીજા દિવસે મણિપુરમાં ફરી હિંસા, પોલીસ સ્ટેશન પર ભીડનો હુમલો | Violence again in …

PM મોદીની મુલાકાતના બીજા દિવસે મણિપુરમાં ફરી હિંસા, પોલીસ સ્ટેશન પર ભીડનો હુમલો | Violence again in ...

એક જ બુટલેગરનો બે સ્થળેથી 9.55 લાખના દારૂ સાથે સાગરિત ઝડપાયો | A single bootlegger was caught with l…

એક જ બુટલેગરનો બે સ્થળેથી 9.55 લાખના દારૂ સાથે સાગરિત ઝડપાયો | A single bootlegger was caught with l...

મહારાષ્ટ્રમાં 10 હજાર ખેડૂતોની આત્મહત્યા શરમજનક : અમે રોકાઈશું નહીં : ગડકરી | 10 000 farmer suicides…

મહારાષ્ટ્રમાં 10 હજાર ખેડૂતોની આત્મહત્યા શરમજનક : અમે રોકાઈશું નહીં : ગડકરી | 10 000 farmer suicides...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કરજણમાં દારૂ ભરેલું કન્ટેનર અને પાદરામાં ગોડાઉન ઝડપાયું | Container full of liquor seized in Karjan …

1 year ago
બાંગ્લાદેશમાં જતું ગંગાનું પાણી પણ રોકો, ભાજપના દિગ્ગજ નેતાની માંગ | BJP MP Nishikant Dubey Slams Ba…

પાકિસ્તાને ત્રણ હજાર બોમ્બ વરસાવ્યા છતાં આ મંદિરમાં નહોતું થયું કોઈ નુકસાન, BSFના જવાનો કરે છે પૂજા-…

અમદાવાદના RTI એક્ટિવિસ્ટની હત્યા, 4 આરોપીની ધરપકડ, થરાદમાં કેનાલમાંથી મૃતદેહ મળ્યો હતો | Ahmedabad R…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News