gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહારની જેમ જ બંગાળના લોકો પણ જંગલરાજને ફગાવી દેશે: મોદી | Like Bihar people of Bengal will also rej…

G METRO NEWS by G METRO NEWS
November 15, 2025
in INDIA
0 0
0
બિહારની જેમ જ બંગાળના લોકો પણ જંગલરાજને ફગાવી દેશે: મોદી | Like Bihar people of Bengal will also rej…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– કોંગ્રેસ નામદારોનો પક્ષ, ટૂંક સમયમાં વિભાજન થશે : પીએમ

– કોંગ્રેસે તેને સમર્થન આપનારા રાજકીય પક્ષોને લઈને ડૂબવાની પરંપરા જાળવી રાખી : વડાપ્રધાન

નવી દિલ્હી : બિહારમાં એનડીએએને પ્રચંડ વિજય મળ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું છે કે મને ખાતરી છે કે આગામી વર્ષે પશ્ચિમ બંગાળની પ્રજા પણ જંગલરાજને ફગાવી દેશે. ભાજપની યુપીથી લઈ બિહાર સુધી પહોંચેલી ગંગા છેવટે બંગાળ સુધી પણ પહોંચશે તેમ તેમણે જણાવ્યું હતું. તમણે પક્ષના મુખ્યમથકે કાર્યકરો અને સમર્થકોનો આ વિજય બદલ આભાર માન્યો હતો. 

તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ મુસ્લિમલીગી માઓવાદી કોંગ્રેસ બની ગઈ છે. કોંગ્રેસમાં કામદાર કરતાં નામદાર વધારે છે. તે નામદારોનો બનેલો પક્ષ છે. કોંગ્રેસની અંદર કેટલાક નામદાર એવા છે જે તેમની સાથે જોડાનાર દરેકને લઈને ડૂબે છે. ડૂબવાની તેમની આ પરંપરા હવે દિનપ્રતિદિન નવો ઇતિહાસ સર્જતી રહી છે. તે કદાચ ભારતીય રાજકારણમાં પરાજયનો નવો અધ્યાય લખે તો પણ આશ્ચર્ય નહીં થાય. 

સંબોધન દરમિયાન બિહારીઓ સાથે જોડાણ દર્શાવવા પીએમ મોદીએ બિહારી સ્ટાઇલમાં ગમછો લહેરાવ્યો હતો અને પહેર્યો પણ હતો. આ ગમછા પર મિથિલા પેઇન્ટિંગ હતુ.તેમણે જણાવ્યું હતું કે તેમને બિહારની મહિલાઓ અને યુવાનોએ વિજય અપાવ્યો છે. આ ફોર્મ્યુલાએ વિપક્ષની મુસ્લિમ-યાદવની કોમવાદી ફોર્મ્યુલા ફગાવી દીધી હતી. 

તેમણે ઉમેર્યુ હતું કે બિહાર લોકશાહીની જનની છે અને બિહારની પ્રજાએ તેમની લોકશાહી પર તરાપ મારનારાઓને ધૂળ ચાટતા કરી દીધા હતા. બિહારે ફરીથી બતાવ્યું છે કે અસત્ય પરાજિત થાય છે અને સત્યનો વિજય થાય છે. તેમણે કોંગ્રેસ પર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે તેની પાસે દેશને લઈને કોઈ પોઝિટિવ વિઝન નથી, તેના સહયોગી પક્ષો તેને સત્તા માટે વળગેલી ઉધઈ જેવા છે, જે તેને કોરી ખાઈ રહ્યા છે. બિહારનો વિજય તે ત્યાંની પ્રજા માટે નવા યુગનો પ્રારંભ છે અને આગામી પાંચ વર્ષ રાજ્ય પૂરઝડપે વિકાસ સાધશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર-લેહ હાઈવે પર ભયાનક ભૂસ્ખલન, 7 લોકોના મોત, રસ્તામાં ફસાયા ટુરિસ્ટ | Zoji La …
INDIA

જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર-લેહ હાઈવે પર ભયાનક ભૂસ્ખલન, 7 લોકોના મોત, રસ્તામાં ફસાયા ટુરિસ્ટ | Zoji La …

March 28, 2026
દેશમાં લોકડાઉન નહીં લાગે : પીએમ મોદીની મુખ્યમંત્રીઓને હૈયાધારણ | There will be no lockdown in the co…
INDIA

દેશમાં લોકડાઉન નહીં લાગે : પીએમ મોદીની મુખ્યમંત્રીઓને હૈયાધારણ | There will be no lockdown in the co…

March 28, 2026
ઇરાનને મદદના બહાને આતંકીઓને ફન્ડિંગ થયાની એજન્સીઓને શંકા
INDIA

ઇરાનને મદદના બહાને આતંકીઓને ફન્ડિંગ થયાની એજન્સીઓને શંકા

March 28, 2026
Next Post
૧૦૧ વિસ્તારોમાં ખાસ મતદાર સેવા કેમ્પનું આયોજન કરાયું | Special voter service camps organized in 101 …

૧૦૧ વિસ્તારોમાં ખાસ મતદાર સેવા કેમ્પનું આયોજન કરાયું | Special voter service camps organized in 101 ...

8 બેઠકોની પેટા ચૂંટણી : કોંગ્રેસની રાજસ્થાન, ભાજપની જમ્મુમાં જીત | By election for 8 seats: Congress…

8 બેઠકોની પેટા ચૂંટણી : કોંગ્રેસની રાજસ્થાન, ભાજપની જમ્મુમાં જીત | By election for 8 seats: Congress...

પોતાના જન્મ દિવસે કોંગ્રેસની હારને નિહાળતા નેહરુ : મીમ્સનું ઘોડાપૂર | Nehru watching Congress’ defea…

પોતાના જન્મ દિવસે કોંગ્રેસની હારને નિહાળતા નેહરુ : મીમ્સનું ઘોડાપૂર | Nehru watching Congress' defea...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિદ્યાથીને લાફા મારી કાનનો પડદો તોડી નાંખનાર શિક્ષકને એક લાખનું વળતર ચૂકવવા આદેશ | Teacher ordered t…

વિદ્યાથીને લાફા મારી કાનનો પડદો તોડી નાંખનાર શિક્ષકને એક લાખનું વળતર ચૂકવવા આદેશ | Teacher ordered t…

8 months ago
એ.એમ.ટી.એસ.ની જાહેરાતને પગલે ત્રણ દિવસમાં દસલાખ મુસાફરોએ બસમા મફત મુસાફરીનો લાભ લીધો | Following the…

એ.એમ.ટી.એસ.ની જાહેરાતને પગલે ત્રણ દિવસમાં દસલાખ મુસાફરોએ બસમા મફત મુસાફરીનો લાભ લીધો | Following the…

5 months ago
અંબાપુર ગામ પાસે વૃદ્ધાના ગળામાંથી અઢી લાખના સોનાના દોરાની તફડંચી | A gold thread worth Rs 2 5 lakh …

અંબાપુર ગામ પાસે વૃદ્ધાના ગળામાંથી અઢી લાખના સોનાના દોરાની તફડંચી | A gold thread worth Rs 2 5 lakh …

4 days ago
વર્લ્ડ ટેબલ ટેનિસ સ્પર્ધાનું સમાપન : માનુષ શાહ અને ર્યુ હન્નાની શાનદાર જીત, સિંગલ્સના ખિતાબ હાંસલ | …

વર્લ્ડ ટેબલ ટેનિસ સ્પર્ધાનું સમાપન : માનુષ શાહ અને ર્યુ હન્નાની શાનદાર જીત, સિંગલ્સના ખિતાબ હાંસલ | …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News