gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહારમાં NDA બાદ કોંગ્રેસ-RJD ગઠબંધનમાં પણ બેઠકો મુદ્દે ખેંચતાણ! CPI-MLએ ઓફર ઠુકરાવી | Bihar Electio…

G METRO NEWS by G METRO NEWS
October 7, 2025
in INDIA
0 0
0
બિહારમાં NDA બાદ કોંગ્રેસ-RJD ગઠબંધનમાં પણ બેઠકો મુદ્દે ખેંચતાણ! CPI-MLએ ઓફર ઠુકરાવી | Bihar Electio…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Assembly Election 2025: બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થતાંની સાથે જ રાજ્યના રાજકીય ગઠબંધનોમાં બેઠકોની વહેંચણીને લઈને આંતરિક વિખવાદ અને તણાવ શરુ થઈ ગયો છે. નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ(NDA)માં ચિરાગ પાસવાનની મુશ્કેલીઓ બાદ હવે વિપક્ષી મહાગઠબંધનમાં પણ કકળાટ શરૂ થયો છે. સૂત્રોના જણાવ્યાનુસાર, મહાગઠબંધનના મહત્ત્વના ભાગીદાર કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસિસ્ટ-લેનિનિસ્ટ) (CPI-ML)એ રાષ્ટ્રીય જનતા દળ (RJD) દ્વારા આપવામાં આવેલી 19 બેઠકોની ઓફરને નકારી કાઢી છે.

CPI-MLની 30 બેઠકોની માંગ

રાષ્ટ્રીય જનતા દળ (RJD)એ CPI-MLને 19 બેઠકો ઓફર કરી હતી, જેમાં તેની અગાઉની કેટલીક બેઠકોની અદલાબદલીનો પ્રસ્તાવ પણ સામેલ હતો, જેને CPI-ML એ ફગાવી દીધો છે. CPI-ML પાર્ટીએ જણાવ્યું છે કે 2019 અને 2020ની ચૂંટણીમાં તેના મજબૂત પ્રદર્શનના આધારે વધુ બેઠકોની માંગ કરી રહી છે. સૂત્રો જણાવ્યાનુસાર, CPI-ML ટૂંક સમયમાં RJDને 30 બેઠકોની નવી યાદી સુપરત કરશે.

ગઠબંધનમાં ‘બધું બરાબર’ હોવાનો દાવો

બેઠકોની વહેંચણીના વિખવાદ વચ્ચે મહાગઠબંધનના નેતા અને વિકાસશીલ ઈન્સાન પાર્ટી(VIP)ના વડા મુકેશ સાહનીએ દાવો કર્યો છે કે, ‘ગઠબંધનમાં કોઈ મૂંઝવણ નથી. 243 બેઠકો વહેંચવા માટે અમારા પર દબાણ છે. બેઠકો ચાલુ છે અને દરેક બાબત પર ચર્ચા થઈ રહી છે. અમારા બધા ગઠબંધન ભાગીદારો જાણે છે કે રાજ્યમાં 243 બેઠકો છે અને દરેકને સમાયોજિત કરવું પડશે. દરેકને તેમના સમર્થન આધાર અનુસાર સન્માનજનક સંખ્યામાં બેઠકો મળશે.’

આ પણ વાંચો: હરિયાણાના એડીજીપીએ ગોળી મારી આપઘાત કર્યો, IAS પત્ની હાલ CM સૈની સાથે જાપાનમાં ફરજ પર

NDAમાં પણ તણાવ યથાવત્

નોંધનીય છે કે, મહાગઠબંધનની જેમ જ NDAમાં પણ બેઠકોની વહેંચણીને લઈને તણાવ વધી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચિરાગ પાસવાનની પાર્ટી (LJP-RV) 25-30 બેઠકો પર અડગ છે અને જો વાટાઘાટો નિષ્ફળ જશે તો તે ફરી એકવાર NDA સામે બળવો કરી શકે છે. આ સાથે જ પ્રશાંત કિશોર અને ચિરાગ પાસવાન વિધાનસભા ચૂંટણી માટે ગઠબંધન કરી શકે છે તેવી અટકળોએ બિહારના રાજકારણને વધુ ગરમાવી દીધું છે. બંને મુખ્ય ગઠબંધનોમાં આંતરિક વિખવાદના કારણે બેઠક વહેંચણીની અંતિમ જાહેરાતમાં વિલંબ થઈ શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેવાના નામે લૂંટ? હિમાચલમાં 5 રૂ. મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે અનાથ અને વિધવા સેસ | petrol diesel p…
INDIA

સેવાના નામે લૂંટ? હિમાચલમાં 5 રૂ. મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે અનાથ અને વિધવા સેસ | petrol diesel p…

March 23, 2026
VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …
INDIA

VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …

March 23, 2026
LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…
INDIA

LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…

March 23, 2026
Next Post
વડોદરા નજીક રણોલીમાં ગરબા વખતે એક્સ આર્મીમેન અને પંચાયતના સદસ્ય ઉપર તલવારથી હુમલો, લોકોએ બચાવ્યા | E…

વડોદરા નજીક રણોલીમાં ગરબા વખતે એક્સ આર્મીમેન અને પંચાયતના સદસ્ય ઉપર તલવારથી હુમલો, લોકોએ બચાવ્યા | E...

કેન્દ્રએ કેજરીવાલને ફાળવ્યો ટાઈપ-7 બંગલો: એક એકરની જમીન પર ઘર, આલીશાન લૉન | arvind kejriwal allotted…

કેન્દ્રએ કેજરીવાલને ફાળવ્યો ટાઈપ-7 બંગલો: એક એકરની જમીન પર ઘર, આલીશાન લૉન | arvind kejriwal allotted...

દિર્ઘાયુ વ્યાસ કાંડમાં સિનિયર સ્ટાફની સંડોવણીનો પોલીસે ઢાંકપીછોડો કર્યો! | Dirghayu vyas also connec…

દિર્ઘાયુ વ્યાસ કાંડમાં સિનિયર સ્ટાફની સંડોવણીનો પોલીસે ઢાંકપીછોડો કર્યો! | Dirghayu vyas also connec...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં શેરબજારના નામે વધુ એક ઠગાઈ: અમરાઈવાડીના AMTS કંડક્ટરને ₹11.95 લાખનો ચૂનો ચોપડ્યો | ahmeda…

અમદાવાદમાં શેરબજારના નામે વધુ એક ઠગાઈ: અમરાઈવાડીના AMTS કંડક્ટરને ₹11.95 લાખનો ચૂનો ચોપડ્યો | ahmeda…

3 months ago
એક મંદિર, એક કૂવો, એક સ્મશાન: મોહન ભાગવતની જાતિગત મતભેદો સમાપ્ત કરવા અપીલ | rss chief mohan bhagwat …

એક મંદિર, એક કૂવો, એક સ્મશાન: મોહન ભાગવતની જાતિગત મતભેદો સમાપ્ત કરવા અપીલ | rss chief mohan bhagwat …

11 months ago
જહાંગીરને ગુજરાતની ખીચડીનો સ્વાદ દાઢે વળગ્યો હતો, અકબર અઠવાડિયામાં બે દિવસ ખાતો | gujarat khichdi fa…

જહાંગીરને ગુજરાતની ખીચડીનો સ્વાદ દાઢે વળગ્યો હતો, અકબર અઠવાડિયામાં બે દિવસ ખાતો | gujarat khichdi fa…

4 months ago
જામનગરમાં કેટલ પોલિસીના અમલ માટે મનપાના તંત્રની કાર્યવાહી આજે પણ અવિરત ચાલુ : વધુ 500 કિલો ઘાસ કબજે …

જામનગરમાં કેટલ પોલિસીના અમલ માટે મનપાના તંત્રની કાર્યવાહી આજે પણ અવિરત ચાલુ : વધુ 500 કિલો ઘાસ કબજે …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News