gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહાર-બંગાળની ચૂંટણી પહેલા સંઘ અને ભાજપના મતભેદોનો અંત? PMની મુલાકાત બાદ RSS નેતાનું મોટું નિવેદન | …

G METRO NEWS by G METRO NEWS
March 30, 2025
in INDIA
0 0
0
બિહાર-બંગાળની ચૂંટણી પહેલા સંઘ અને ભાજપના મતભેદોનો અંત? PMની મુલાકાત બાદ RSS નેતાનું મોટું નિવેદન | …
1
VIEWS
Share on FacebookShare on Twitter

PM Modi Will visit RSS Headquarter: બિહાર અને બંગાળની વિધાનસભા ચૂંટણી પહેલાં જ આરએસએસએ ભાજપ સાથે પોતાનું જોડાણ મજબૂત હોવાનો પુરાવો આપતાં તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂક્યો છે. વડાપ્રધાન નરેન્દ્રમોદીની મુલાકાત વચ્ચે ભાજપ અને RSS વચ્ચે મતભેદો હોવાની અટકળો પર પૂર્ણવિરામ મૂકતાં સંઘે જણાવ્યું છે કે, ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની સાથે અમારે કોઈ મતભેદ નથી. લોકો ખોટી અફવાઓ ફેલાવી રાજકીય લાભ લેવા માગે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સંઘના હેડક્વાર્ટરની મુલાકાત લેવા નાગપુર પહોંચ્યા છે.

વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પ્રથમ વખત રવિવારે નાગપુર સ્થિત રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (RSS)ના હેડક્વાર્ટર પહોંચ્યા હતાં. આ મુલાકાત અંગે RSSના નેતાએ જણાવ્યું કે, જે લોકો સંઘ અને ભાજપ વિશે કશું જાણતા નથી. તેઓ અમારા બંનેની વચ્ચે મતભેદ હોવાની ખોટી અફવા ફેલાવે છે. તેઓ પોતાના રાજકીય લાભ માટે આમ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ VIDEO : મહિલા કોને કહેવાય? ડોનાલ્ડ ટ્રમ્પની વ્યાખ્યા સાંભળી લોકો હસી હસીને લોથપોથ થયા

RSSના શતાબ્દી ઉત્સવમાં ભાગ લેવાં પહોંચ્યા

વડાપ્રધાન મોદીએ નાગપુર સ્થિત સંઘના હેડક્વાર્ટર સ્મૃતિ મંદિરમાં સંઘના સંસ્થાપક ડૉ. કેશવ બલિરામ હેડગેવારને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. RSS નેતાએ કહ્યું કે, વડાપ્રધાન મોદી પીએમ બન્યા બાદ પ્રથમ વખત અહીં આવ્યા છે. આ તેમની ઐતિહાસિક મુલાકાત છે. RSSના 100 વર્ષના શાતાબ્દી ઉત્સવમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

PM સંઘની વિચારધારાને આગળ વધારશે

તેમણે આગળ કહ્યું કે, સંઘ અનેક મુદ્દાઓ પર પોતાની ભલામણો રજૂ કરશે. આ મુદ્દાઓ અને ભલામણોને વડાપ્રધાન આગળ વધારશે. તેઓ અગાઉ પણ સંઘની વિચારધારાને આગળ ધપાવવા કામ કરી ચૂક્યા છે. સરકારે ભારતને એક મજબૂત અને વિકસિત દેશ બનાવવાનો છે.

વડાપ્રધાન મોદીની નાગપુર મુલાકાત દરમિયાન તેઓ સ્મૃતિ મંદિર (RSS), દીક્ષાભૂમિ, માધવ નેત્રાલય, અને સોલાર ઈન્ડસ્ટ્રીયલ એક્સપ્લોસિવ્સની મુલાકાત લેવાના છે. તદુપરાંત માધવ નેત્રાલય પ્રીમિયમ સેન્ટરનો શિલાન્યાસ કરશે. જ્યાં તેઓ જાહેર સભા સંબોધશે. વડાપ્રધાન સોલર ડિફેન્સ એન્ડ એરોસ્પેસ લિ.માં લાઈટરિંગ મ્યુનિશન ટેસ્ટિંગ રેન્જ અને UAV રનવેનું ઉદ્ધાટન પણ કરશે.

બિહાર-બંગાળની ચૂંટણી પહેલા સંઘ અને ભાજપના મતભેદોનો અંત? PMની મુલાકાત બાદ RSS નેતાનું મોટું નિવેદન 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘જરૂર પડે તો હડકાયા કૂતરાઓને દયા મૃત્યુ આપો…’ સુપ્રીમ કોર્ટે ડોગ લવર્સની અરજીઓ ફગાવી | supreme cou…
INDIA

‘જરૂર પડે તો હડકાયા કૂતરાઓને દયા મૃત્યુ આપો…’ સુપ્રીમ કોર્ટે ડોગ લવર્સની અરજીઓ ફગાવી | supreme cou…

May 19, 2026
‘વિદેશ પ્રવાસ અને રેલીઓનો ખર્ચ ગરીબો પાસેથી વસૂલાય છે…’ પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારા મુદ્દે કોંગ્રેસનો…
INDIA

‘વિદેશ પ્રવાસ અને રેલીઓનો ખર્ચ ગરીબો પાસેથી વસૂલાય છે…’ પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારા મુદ્દે કોંગ્રેસનો…

May 19, 2026
‘PM મોદી પ્રેસને જવાબ આપશે?’, વિદેશી મીડિયાના સવાલ બાદ વિદેશ મંત્રાલય ભડક્યું, જુઓ શું જવાબ આપ્યો | …
INDIA

‘PM મોદી પ્રેસને જવાબ આપશે?’, વિદેશી મીડિયાના સવાલ બાદ વિદેશ મંત્રાલય ભડક્યું, જુઓ શું જવાબ આપ્યો | …

May 19, 2026
Next Post
જામનગરમાં મહાકાળી સર્કલ પાસેથી એક શખ્સ દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે પકડાયો | A man was caught with …

જામનગરમાં મહાકાળી સર્કલ પાસેથી એક શખ્સ દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે પકડાયો | A man was caught with ...

VIDEO : મહિલા કોને કહેવાય? ડોનાલ્ડ ટ્રમ્પની વ્યાખ્યા સાંભળી લોકો હસી હસીને લોથપોથ થયા | donald trump…

VIDEO : મહિલા કોને કહેવાય? ડોનાલ્ડ ટ્રમ્પની વ્યાખ્યા સાંભળી લોકો હસી હસીને લોથપોથ થયા | donald trump...

શ્રી ભુપેન્દ્રભાઈની સરકારમાં કોઈની લાલીયાવાડી નહીં ચાલે : શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા

શ્રી ભુપેન્દ્રભાઈની સરકારમાં કોઈની લાલીયાવાડી નહીં ચાલે : શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

46 વર્ષ જૂની ‘અટલ’ ભવિષ્યવાણી સાચી ઠરી! મહારાષ્ટ્રના સ્થાનિક એકમોમાં પણ ‘કમળ’ ખીલ્યું | BJP’s histor…

46 વર્ષ જૂની ‘અટલ’ ભવિષ્યવાણી સાચી ઠરી! મહારાષ્ટ્રના સ્થાનિક એકમોમાં પણ ‘કમળ’ ખીલ્યું | BJP’s histor…

4 months ago
જામનગરના સિદ્ધાર્થ નગરની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: એક આરોપીની ધરપકડ | Jamnagar’s Siddharth Nagar hou…

જામનગરના સિદ્ધાર્થ નગરની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: એક આરોપીની ધરપકડ | Jamnagar’s Siddharth Nagar hou…

3 months ago
કિશ્તવાડમાં મોતનો આંકડો વધીને 60 પહોંચ્યો, 200 ગુમ: મંદિરમાં ભોજનની કતારમાં ઊભા લોકો કાળનો કોળિયો બન…

કિશ્તવાડમાં મોતનો આંકડો વધીને 60 પહોંચ્યો, 200 ગુમ: મંદિરમાં ભોજનની કતારમાં ઊભા લોકો કાળનો કોળિયો બન…

9 months ago
તહેવારો નિમિત્તે ઓનલાઈન ખરીદી વધતા UPI વ્યવહાર 20 અબજને પાર | UPI transactions cross 20 billion as o…

તહેવારો નિમિત્તે ઓનલાઈન ખરીદી વધતા UPI વ્યવહાર 20 અબજને પાર | UPI transactions cross 20 billion as o…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News