gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહાર, મિઝોરમ અને આસામમાં વરસાદથી તારાજી : વધુ 18નાં મોત | Rain wreaks havoc in Bihar Mizoram and As…

G METRO NEWS by G METRO NEWS
June 4, 2025
in INDIA
0 0
0
બિહાર, મિઝોરમ અને આસામમાં વરસાદથી તારાજી : વધુ 18નાં મોત | Rain wreaks havoc in Bihar Mizoram and As…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સિક્કિમમાં 34 યાત્રીઓને એરલિફ્ટ કરી બચાવાયા

– ઉત્તરાખંડમાં કેદારનાથ અને હેમકુંડ સાહિબમાં ભારે બરફ વર્ષા અને વરસાદ : અનેક શ્રદ્ધાળુઓ મુશ્કેલીમાં મૂકાયા

– મણિપુરમાં પૂરની સ્થિતિ વધુ ભયાનક બની : અસરગ્રસ્તોની સંખ્યા વધીને 1.64 લાખ : 35,143 મકાનોને નુકસાન

– મિઝોરમમાં છેલ્લા દસ દિવસમાં પડેલા ભારે વરસાદને કારણે ભૂસ્ખલનની 552 ઘટનાઓ જોવા મળી અને 152 મકાનો ધરાશયી 

પટણા : બિહારના સિવાન જિલ્લામાં ભારે વરસાદ અને કરા પડવાને સાત લોકોનાં મોત થયા છે તેમ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ (ડીએમડી)એ એક નિવેદનમાં જણાવ્યું છે. વરસાદ અને કરાને કારણે અનેક મકાનોને નુકસાન થયું છે અને અનેક વૃક્ષો ધરાશયી થયા છે. 

નિવેદન અનુસાર સિવાન જિલ્લાના બરહારિયા, બસંતપુર, લકરી નબીગંજ અને ગૌરેયા કોઠી વિસ્તારમાં ભારે વરસદા ઇને કરા પડયા હતાં જેના કારણે સાત લોકોનાં મોત થયા છે.

ડીએમડીએ જિલ્લા વહીવટી તંત્રને મૃતકોના પરિવારજનોને નિયમ અનુસાર  તાત્કાલિક વળતર મળી રહે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું છે.  આસામમાં ભીષણ પૂરે વધુ આઠ લોકોનો ભોગ લીધો છે.

બીજી તરફ મિઝોરમમાં છેલ્લા દસ દિવસોમાં પડેલા ભારે વરસાદને કારણે આવેલા ભૂસ્ખલન, મકાનો તૂટવા અને વરસાદ આધારિત અન્ય ઘટનાઓને કારણે પાંચ લોકોનાં મોત થયા છે તેમ રાજ્યના ડિઝારસ્ટર મેનેજમેન્ટ એન્ડ રિહેબિલિટેશન ડિપાર્ટમેન્ટે એક નિવેદનમાં જણાવ્યું છે. 

ભૂસ્ખલન અને પૂરને કારણે મકાનો અને દિવાલો તૂટી પડવાને કારણે ચમ્ફાઇ જિલ્લામાં ત્રણ તથા ઐઝવાલ તથા સેરછીપ જિલ્લાઓમાં એક-એક વ્યકિતનું મોત થયું છે. 

રાજ્યમાં છેલ્લા દસ દિવસમાં પડેલા ભારે વરસાદને કારણે ભૂસ્ખલનની ૫૫૨ ઘટનાઓ જોવા મળી છે અને ૧૫૨ મકાનો ધરાશયી થયા છે અથવા મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. 

સિક્કિમના ભૂસ્ખલન અસરગ્રસ્ત વિસ્તાર ચાતેનમાંથી ૨૭ પ્રવાસીઓ અને સેનાના જવાનના પરિવાર સાત સભ્યો સહિત ૩૪ લોકોને એરલિફ્ટ કરી બચાવવામાં આવ્યા હતાં. એમઆઇ-૧૭ વી-પ હેલિકોપ્ટરોની મદદથી આ લોકોને બચાવવામાં આવ્યા હતાં. 

મણિપુરમાં પૂરની સ્થિતિ વધુ ભયનાક બની રહી છે. પૂરથી અસરગ્રસ્ત લોકોની સંખ્યા વધીને ૧.૬૪ લાખ થઇ ગઇ છે. રાજ્યની અનેક નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. પૂરને કારણે ૩૫,૧૪૩ મકાનોને નુકસાન થયું છે. ૮૨.૭૯ હેકટર ખેતીના પાકને નુકસાન થયું છે. ૩૯૧૭ લોકોને બચાવવામાં આવ્યા છે અને ૭૭ રિલીફ કેમ્પની રચના કરવામાં આવી છે. 

ઉત્તરાખંડમાં વાતાવરણમાં ફેરફાર થયો છે અને ઉંચાઇવાળા વિસ્તારોમાં બરફ વર્ષા શરૂ થઇ ગઇ છે. ઉત્તરાખંડના ચાર ધામ ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ તથા હેમકુંડ સાહિબમાં બરફ વર્ષા થઇ છે. 

ઉત્તરકાશી, ચમોલી, ટિહરી, પૌડી, બાગેશ્વર, પિથોરાગઢ, નૈનીતાલ, દેહરાદૂન અલ્મોડ અને ઉધમ સિંહ નગરમાં પણ વરસાદ પડયો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેવાના નામે લૂંટ? હિમાચલમાં 5 રૂ. મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે અનાથ અને વિધવા સેસ | petrol diesel p…
INDIA

સેવાના નામે લૂંટ? હિમાચલમાં 5 રૂ. મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે અનાથ અને વિધવા સેસ | petrol diesel p…

March 23, 2026
VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …
INDIA

VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …

March 23, 2026
LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…
INDIA

LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…

March 23, 2026
Next Post
પૂર્વોત્તરમાં વિનાશ વેરતા વરસાદ, પૂર, ભૂસ્ખલન : આસામમાં 4 લાખને અસર | Devastating rains floods lands…

પૂર્વોત્તરમાં વિનાશ વેરતા વરસાદ, પૂર, ભૂસ્ખલન : આસામમાં 4 લાખને અસર | Devastating rains floods lands...

બેંકિંગ ક્ષેત્રે વિદેશી રોકાણકારો માટે દરવાજા ખુલ્લા મુકાશે | Doors will be opened for foreign inves…

બેંકિંગ ક્ષેત્રે વિદેશી રોકાણકારો માટે દરવાજા ખુલ્લા મુકાશે | Doors will be opened for foreign inves...

સુસ્ત સ્થાનિક વેચાણ વચ્ચે કાર કંપનીઓની નિકાસમાં 15%નો વધારો | Car companies’ exports rise 15% amid s…

સુસ્ત સ્થાનિક વેચાણ વચ્ચે કાર કંપનીઓની નિકાસમાં 15%નો વધારો | Car companies' exports rise 15% amid s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બેન્ક, વીજ કંપની કે RTOના નામે મોબાઈલ ફોનમાં આવી ફાઈલ આવે તો ચેતજો! હેકિંગનો ખતરો | Cyber Alert: Fra…

બેન્ક, વીજ કંપની કે RTOના નામે મોબાઈલ ફોનમાં આવી ફાઈલ આવે તો ચેતજો! હેકિંગનો ખતરો | Cyber Alert: Fra…

4 months ago
સોશ્યલ મીડિયા થકી મિત્ર બની મહિલાની રૂ. 2.50 લાખની મત્તા ઓળવી લીધી | A woman who became friends thro…

સોશ્યલ મીડિયા થકી મિત્ર બની મહિલાની રૂ. 2.50 લાખની મત્તા ઓળવી લીધી | A woman who became friends thro…

8 months ago
બિહારની ભવ્ય જીત બાદ આવતીકાલે PM મોદી વતનમાં, જાણો તેમના પ્રવાસનો કાર્યક્રમ | PM Narendra Modi to pr…

બિહારની ભવ્ય જીત બાદ આવતીકાલે PM મોદી વતનમાં, જાણો તેમના પ્રવાસનો કાર્યક્રમ | PM Narendra Modi to pr…

4 months ago
બેરોજગારો માટેની પ્રધાનમંત્રી રોજગાર સર્જન યોજના પણ ‘ફ્લોપ’, પાટીલને ફક્ત પ્રચાર-બ્રાન્ડિંગમાં રસ | …

બેરોજગારો માટેની પ્રધાનમંત્રી રોજગાર સર્જન યોજના પણ ‘ફ્લોપ’, પાટીલને ફક્ત પ્રચાર-બ્રાન્ડિંગમાં રસ | …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News