gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બીજાપુરમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં છ માઓવાદી ઠાર, ઑટોમેટિક હથિયારો જપ્ત | Chhattisgarh : Encoun…

G METRO NEWS by G METRO NEWS
November 11, 2025
in INDIA
0 0
0
બીજાપુરમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં છ માઓવાદી ઠાર, ઑટોમેટિક હથિયારો જપ્ત | Chhattisgarh : Encoun…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bijapur Encounter : છત્તીસગઢના બીજાપુર જિલ્લાના નેશનલ પાર્ક વિસ્તારમાં આજે સવારથી સુરક્ષાબળો અને માઓવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. આ દરમિયાન સામસામે ગોળીબારની ઘટનામાં  બની છે. આ અથડામણમાં સુરક્ષાબળોને મોટી સફળતા મળી છે અને અત્યાર સુધીમાં 6 માઓવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે. ઘટનાસ્થળેથી ઓટોમેટિક હથિયારો, ઈન્સાસ રાઈફલ, સ્ટેનગન, 303 રાઈફલ અને વિસ્ફોટક સામગ્રી સહિત માઓવાદીઓનો મોટો સામાન જપ્ત કરવામાં આવ્યો છે.

6 માઓવાદી ઠાર

માઓવાદીઓની હાજરીની ગુપ્ત માહિતીના આધારે, ડીઆરજી બીજાપુર, ડીઆરજી દંતેવાડા અને એસટીએફની સંયુક્ત ટીમે આજે સવારે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ ઓપરેશન દરમિયાન નેશનલ પાર્ક વિસ્તારમાં માઓવાદીઓ સાથે અથડામણ થઈ, જે સવારથી ચાલુ છે. પોલીસ અધિક્ષક ડો,જિતેન્દ્ર યાદવે છ માઓવાદીઓના મૃતદેહ મળી આવ્યાની પુષ્ટિ કરી છે.

આ પણ વાંચો : ફરીદાબાદથી ઝડપાયેલી ડૉ.શાહીન મામલે મોટો ખુલાસો, આતંકી મસૂદની બહેને મહિલા વિંગની કમાન સોંપી હતી

આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન

બસ્તર રેન્જના પોલીસ મહાનિરીક્ષક (IG) સુંદરરાજે કહ્યું કે, છ કુખ્યાત માઓવાદી માર્યા ગયા છે. ફરાર થયેલા અન્ય માઓવાદીઓને ઘેરી લેવા માટે ડીઆરજી, એસટીએફ, બસ્તર ફાઈટર, સીઆરપીએફ અને સીએએફની વધારાની ટીમોને આસપાસના વિસ્તારોમાં મોકલી આપવામાં આવી છે.

તારલાગુડમાં પણ અથડામણ, એક માઓવાદીને ઈજા

દરમિયાન, બીજાપુર જિલ્લાના તારલાગુડ વિસ્તારના અન્નારામના ગાઢ જંગલોમાં પણ સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે બીજી એક અથડામણ થઈ હતી. સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષાબળોએ ઘટનાસ્થળેથી એક ઘાયલ માઓવાદીને પકડી પાડ્યો છે. પકડાયેલા માઓવાદીની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. 

આ પણ વાંચો : ફરીદાબાદમાં ફરી મોટી માત્રામાં મળ્યા વિસ્ફોટક, 2 યુવકની ધરપકડ, તપાસનો ધમધમાટ શરૂ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

PM મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સની ટેલિફોનિક વાતચીત, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો કર્યો વિરો…
INDIA

PM મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સની ટેલિફોનિક વાતચીત, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો કર્યો વિરો…

March 28, 2026
મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકાર એક્શનમાં, સંરક્ષણ મંત્રીએ આજે કરી હાઈ-લેવલ બેઠક | We…
INDIA

મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકાર એક્શનમાં, સંરક્ષણ મંત્રીએ આજે કરી હાઈ-લેવલ બેઠક | We…

March 28, 2026
પેટ્રોલ, LPG કે ખાતર છોડો… હોર્મુઝ બંધ થતા ભારત સામે નવી મુસીબત ઊભી થવાની તૈયારીમાં! | india semic…
INDIA

પેટ્રોલ, LPG કે ખાતર છોડો… હોર્મુઝ બંધ થતા ભારત સામે નવી મુસીબત ઊભી થવાની તૈયારીમાં! | india semic…

March 28, 2026
Next Post
‘ઘરેલુ રાજકીય સંકટથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ’, ભારતે પાકિસ્તાનના આરોપોને ફગાવ્યા | india rejected pak…

'ઘરેલુ રાજકીય સંકટથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ', ભારતે પાકિસ્તાનના આરોપોને ફગાવ્યા | india rejected pak...

રાષ્ટ્રપતિ મુર્મુએ ગ્લોબલ બાયો ફ્યુયેલમાં જોડાવા માટે તથા બિગ કેટસ એલાયન્સ માટે એંગોલાનો આભાર માન્યો…

રાષ્ટ્રપતિ મુર્મુએ ગ્લોબલ બાયો ફ્યુયેલમાં જોડાવા માટે તથા બિગ કેટસ એલાયન્સ માટે એંગોલાનો આભાર માન્યો...

ચોરીના ગુનામાં છેલ્લા નવ વર્ષથી ફરાર આરોપી રાજસ્થાનમાંથી પકડાયો | Accused absconding for the last ni…

ચોરીના ગુનામાં છેલ્લા નવ વર્ષથી ફરાર આરોપી રાજસ્થાનમાંથી પકડાયો | Accused absconding for the last ni...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગત નાણાં વર્ષમાં દેશની સ્ટીલ આયાત નવ વર્ષની ટોચે : નિકાસમાં સતત ઘટાડો | Country’s steel imports hit …

ગત નાણાં વર્ષમાં દેશની સ્ટીલ આયાત નવ વર્ષની ટોચે : નિકાસમાં સતત ઘટાડો | Country’s steel imports hit …

11 months ago
સિદ્ધપુરમાં સાંબેલાધાર 7 ઇંચ વરસાદ, કાકોશીમાં કોહરામ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી | patan siddhpur h…

સિદ્ધપુરમાં સાંબેલાધાર 7 ઇંચ વરસાદ, કાકોશીમાં કોહરામ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી | patan siddhpur h…

8 months ago
‘માનવ દાંત ખતરનાક હથિયાર નથી’, બોમ્બે હાઇકોર્ટે મહિલા સામેની FIR રદ કરી | Bombay High Court Said Hum…

‘માનવ દાંત ખતરનાક હથિયાર નથી’, બોમ્બે હાઇકોર્ટે મહિલા સામેની FIR રદ કરી | Bombay High Court Said Hum…

12 months ago
શ્રીકષ્ટભંજનદેવને શ્રીલંકાથી મંગાવેલા ફૂલો અને થાઇલૅન્ડના હારનો શણગાર કરાયો, રાજોપચાર પૂજન સંપન્ન | …

શ્રીકષ્ટભંજનદેવને શ્રીલંકાથી મંગાવેલા ફૂલો અને થાઇલૅન્ડના હારનો શણગાર કરાયો, રાજોપચાર પૂજન સંપન્ન | …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News