gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બેંગકોકમાં વર્ક પરમીટના નામે સાયબર ક્રાઇમની તાલીમનું કૌભાંડ | ahmedabad cyber crime nabbed youth com…

G METRO NEWS by G METRO NEWS
August 17, 2025
in GUJARAT
0 0
0
બેંગકોકમાં વર્ક પરમીટના નામે સાયબર ક્રાઇમની તાલીમનું કૌભાંડ | ahmedabad cyber crime nabbed youth com…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,રવિવાર

અમદાવાદમાં રહેતા એક યુવકને બેંગકોકમાં વર્કમીટના નામે બોલાવ્યા બાદ તેને ગેરકાયદે મ્યાંનમાર લઇ જઇને તેને કોલ સેન્ટર દ્વારા સાયબર ક્રાઇમ કરવાની તાલીમ આપવામાં આવી હતી. પરંતુ, યુવકે ગેરકાયદે કામ કરવાની ના પાડતા તેને ગોંધી રાખીને ભારત પરત આવવા માટે સાડા લાખની માંગણી કરવામાં આવી હતી. જે ઓનલાઇન ટ્રાન્સફર થતા યુવકનો છુટકારો થયો હતો. આ કેસમાં અમદાવાદ સાયબર ક્રાઇમે યુવકને બગકોક મોકલનાર કિંજલ શાહ નામના વ્યક્તિની ધરપકડ કરી છે.  જે અભિષેકસિંગ નામના વ્યક્તિની સુચના મુજબ ગુજરાતમાં કામ કરતો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. જેમાં અનેક મોટા ખુલાસા થવાની શક્યતા છે.

અમદાવાદના પૂર્વ વિસ્તારમા રહેતા એક યુવકને સોશિયલ મિડીયા પર અભિષેકસિંગ નામના વ્યક્તિએ બેંગકોક થાઇલેન્ડમાં આઇટી કંપનીમાં પ્રતિમાસ રૂપિયા એક લાખના પગારની જોબ ઓફર કરી હતી. જેમાં કંપની રહેવા-જમવાની તેમજ ટિકિટની વ્યવસ્થા કરી આપશે તેવી ખાતરી આપવામાં આવી હતી. જેથી યુવકે હા કહેતા અભિષેકસિંગે ગુજરાતમાં તેના વતી કામ કરતા અને વડોદરામાં રહેતા કેયુર શાહ નામના વ્યક્તિની મદદથી યુવકના વિઝા સહિતની પ્રોસેસ કરાવી હતી.  પરંતુ, યુવક જ્યારે બેંગકોક પહોંચ્યો ત્યારે એક કારમાં તેને થાઇલેન્ડની બોર્ડર પર લઇ જવાયો હતો. જ્યાં તેનો પાસપોર્ટ જપ્ત કરીને જંગલના વિસ્તારમાં આશરે ૨૦ કિલોમીટર સુધી ચલાવીને ગેરકાયદે કેનાલ ક્રોસ કરાવીને મ્યાનમાર લઇ જવાયો હતો. જ્યાં તેને સાયબર ક્રાઇમને લગતી તાલીમ લેવા માટે ફરજ પાડવામાં આવી હતી. પરંતુ, માર મારીને તેને ફરજિયાત તાલીમ આપી હતી. તેમ છતાંય, યુવકે ગેરકાયદે કામ કરવાની ના પાડતા તેને બે દિવસ ગોંધી રાખીને ભારત પરત મોકલવાના બદલામાં સાડા ત્રણ લાખની ખંડણી માંગી હતી. જે નાણાં ચુકવવામાં આવતા યુવકને ભારત પરત મોકલાયો હતો. 

આ અંગે અમદાવાદ સાયબર ક્રાઇમે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. જેમાં અભિષેકસિંગ માટે ગુજરાતમાં કામ કરતા કેયુર શાહ નામના યુવકને વડોદરાથી ઝડપી લેવાયો હતો. 

બેંગકોકમાં વર્ક પરમીટના નામે  સાયબર ક્રાઇમની તાલીમનું કૌભાંડ 2 - imageઆ અંગે સાયબર ક્રાઇમના એસીપી હાર્દિક માકડીયાએ જણાવ્યું કે અભિષેકસિંગ પણ મુળ વડોદરાનો વતની છે. જે નોકરીના નામે ે બેંગકોક ગયો હતો. જ્યાંથી મ્યાનમાર અને કમ્બોડિયામાં ગેરકાયદે કોલ સેન્ટર પર કામ કર્યા બાદ તે લીડર તરીકે કામ કરીને સોશિયલ મિડીયાથી યુવકોને નોકરીના નામે બેંગકોક બોલાવીને ગેરકાયદે કોલ સેન્ટર પર કામ કરાવતો હતો. જો કોઇ ત્યાં કામ કરવાની ના પાડે તો બંધક બનાવીને તેને માનસિક યાતના આપવામાં આવે છે.  જ્યારે અનેક યુવાનો નાણાં કમાવવાની લાલચમાં સ્વેચ્છાએે ગેરકાયદે કામ કરવા તૈયાર થઇ જાય છે. હાર્દિક શાહે અત્યાર સુધીમાં બે લોકોને નોકરીના નામે બેંગકોક મોકલ્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

મ્યાનમાર-કમ્બોડિયા દુનિયાના ગેરકાયદે કોલ સેન્ટરના સૌથી મોટા હબ

સમગ્ર વિશ્વમાં સાયબર ક્રાઇમ આચરતી મોટાભાગની ગેંગ તેનું મુખ્ય કોલ સેન્ટર મ્યાનમાર અને કમ્બોડિયામાં ધરાવે છે. જ્યાં નોકરીના બહાને માત્ર ભારતમાંથી જ નહી પણ દુનિયાના અનેક દેશોમાંથી યુવાનોને બોલાવીને તેમને સાયબર ક્રાઇમ આચરવા માટે ફરજ પાડવામાં આવે છે.  થાઇલેન્ડમાં સક્રિય ચાઇનીઝ ગેંગ યુવાનોને નદી અને જંગલ ક્રોસ કરાવીને કોલ સેેન્ટર પર લઇ જાય છે. એક અંદાજ મુજબ આ વિસ્તારમાં ચાઇનીઝ ગેંગ દ્વારા અંદાજે ૧૦૦થી વધુ કોલ સેન્ટર ચલાવવામાં આવી  રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બરવાળામાં બાઈક અને રીક્ષા અથડાતા યુવાનનું મોત | Youth dies in collision between bike and rickshaw in…
GUJARAT

બરવાળામાં બાઈક અને રીક્ષા અથડાતા યુવાનનું મોત | Youth dies in collision between bike and rickshaw in…

March 25, 2026
વાહનની અડફેટે માથામાં ગંભીર ઇજા થતા વૃદ્ધનું મોત | Elderly man dies after serious head injury in veh…
GUJARAT

વાહનની અડફેટે માથામાં ગંભીર ઇજા થતા વૃદ્ધનું મોત | Elderly man dies after serious head injury in veh…

March 25, 2026
સરદાર એસ્ટેટ નજીક પેટ્રોલ પંપ ઉપર બાઇકની ટાંકી ફુલ કરાવી સ્ટાર્ટ કરતાં જ બાઇક આગમાં લપેટાઇ | fire ca…
GUJARAT

સરદાર એસ્ટેટ નજીક પેટ્રોલ પંપ ઉપર બાઇકની ટાંકી ફુલ કરાવી સ્ટાર્ટ કરતાં જ બાઇક આગમાં લપેટાઇ | fire ca…

March 25, 2026
Next Post
સાણંદના શીયાવાડામાં ત્રાટકેલા લૂટારૂઓએ કુહાડી બતાવી લૂંટ આચરી | robbery case reported in Shiyavada v…

સાણંદના શીયાવાડામાં ત્રાટકેલા લૂટારૂઓએ કુહાડી બતાવી લૂંટ આચરી | robbery case reported in Shiyavada v...

ટ્રેનોમાં પાસ હોલ્ડરો માટે ઉપયોગી એમએસટી કોચ કોરોનાકાળથી બંધ , છ ડિવિઝનના અસંખ્ય પાસ હોલ્ડરો પરેશાન …

ટ્રેનોમાં પાસ હોલ્ડરો માટે ઉપયોગી એમએસટી કોચ કોરોનાકાળથી બંધ , છ ડિવિઝનના અસંખ્ય પાસ હોલ્ડરો પરેશાન ...

૪૧ કિલો ચાંદી ભરેલા પાર્સલની ચોરી કરનાર સુપરવાઇઝરની ધરપકડ | transport supervisor theft silver bar pa…

૪૧ કિલો ચાંદી ભરેલા પાર્સલની ચોરી કરનાર સુપરવાઇઝરની ધરપકડ | transport supervisor theft silver bar pa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં ઉનાળામાં ચોમાસા જેવી પરિસ્થિતિ : વડસર રોડ પર પાણીની લાઈનમાં ભંગાણ હજારો લિટર પાણી વેડફાયું…

વડોદરામાં ઉનાળામાં ચોમાસા જેવી પરિસ્થિતિ : વડસર રોડ પર પાણીની લાઈનમાં ભંગાણ હજારો લિટર પાણી વેડફાયું…

12 months ago
આણંદના આંકલાવ પાસે હિટ એન્ડ રનની ઘટના, ટ્રેક્ટરની ટક્કરથી પાદરાના ત્રણ યુવકના મોત | three dead Hit a…

આણંદના આંકલાવ પાસે હિટ એન્ડ રનની ઘટના, ટ્રેક્ટરની ટક્કરથી પાદરાના ત્રણ યુવકના મોત | three dead Hit a…

12 months ago
અમેરિકા બાદ હવે મેક્સિકોએ ટેરિફ લાગુ કર્યાં, ભારત સહિત અનેક દેશો સામે 50% ટેરિફ! | Mexico Approves 5…

અમેરિકા બાદ હવે મેક્સિકોએ ટેરિફ લાગુ કર્યાં, ભારત સહિત અનેક દેશો સામે 50% ટેરિફ! | Mexico Approves 5…

3 months ago
ટેકાના ભાવે મગફળી ખરીદવી કે નહીં, ખુદ સરકાર જ અસમંજસમાં: ખેડૂતો મૂંઝવણમાં મૂકાયા | Gujarat Farmers i…

ટેકાના ભાવે મગફળી ખરીદવી કે નહીં, ખુદ સરકાર જ અસમંજસમાં: ખેડૂતો મૂંઝવણમાં મૂકાયા | Gujarat Farmers i…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News