gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બેટિંગ એપ કેસમાં EDનો સકંજો, યુવરાજ સિંહ અને રોબિન ઉથપ્પાને સમન્સ, સોનુ સૂદને પણ પૂછપરછ માટે બોલાવાય…

G METRO NEWS by G METRO NEWS
September 16, 2025
in INDIA
0 0
0
બેટિંગ એપ કેસમાં EDનો સકંજો, યુવરાજ સિંહ અને રોબિન ઉથપ્પાને સમન્સ, સોનુ સૂદને પણ પૂછપરછ માટે બોલાવાય…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Cricketers Yuvraj Singh, Robin Uthappa summoned by ED: ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) એ ગેરકાયદે ઓનલાઈન સટ્ટાબાજી એપ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ભૂતપૂર્વ ક્રિકેટર રોબિન ઉથપ્પા, યુવરાજસિંહ અને અબિનેતા સોનુ સૂદને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. પીટીઆઈ ન્યૂઝ એજન્સીના સૂત્રો પાસેથી મંગળવારે આ માહિતી મળી હતી. 

39 વર્ષીય ઉથપ્પાને 1xBet નામના પ્લેટફોર્મ સાથે સંકળાયેલા આ કેસમાં મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ (PMLA) હેઠળ નિવેદન નોંધાવવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે. 22 સપ્ટેમ્બરેના રોજ ઉથપ્પાને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે. જયારે યુવરાજને 23 સપ્ટેમ્બરે તપાસ એજન્સી સમક્ષ હાજર થવા જણાવ્યું છે.

ED દ્વારા અનેક હસ્તીઓને સમન્સ

આ પહેલાં આ જ કેસમાં 13 ઓગસ્ટે સુરેશ રૈના અને 4 સપ્ટેમ્બરે શિખર ધવનની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. સોમવારે આ કેસમાં ભૂતપૂર્વ ટીએમસી સાંસદ અને અભિનેત્રી મિમી ચક્રવર્તીનું પણ નિવેદન નોંધવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, બંગાળી અભિનેતા અંકુશ હાજરા મંગળવારે ED સમક્ષ હાજર થયા હતા, જ્યારે 1xBet ના ભારતીય બ્રાન્ડ એમ્બેસેડર અને અભિનેત્રી ઉર્વશી રૌતેલા મંગળવારે તેમની નિર્ધારિત તારીખે હજુ સુધી હાજર થઈ નથી.

ઓનલાઈન સટ્ટાબાજી એપ્સ પર કડક કાર્યવાહી

આ તપાસ ગેરકાયદે સટ્ટાબાજી એપ્સ સાથે સંબંધિત છે, જેમના પર અનેક લોકો અને રોકાણકારો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાનો અથવા મોટા પાયે કરચોરી કરવાનો આરોપ છે. કંપનીના મતે, 1xBet એક વૈશ્વિક સ્તરે માન્ય સટ્ટાબાજ પ્લેટફોર્મ છે, જે સટ્ટાબાજી ઉદ્યોગમાં 18 વર્ષથી કાર્યરત છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ બ્રાન્ડના ગ્રાહકો હજારો રમતગમતની ઇવેન્ટ્સ પર દાવ લગાવી શકે છે અને કંપનીની વેબસાઇટ અને એપ્લિકેશન 70 ભાષાઓમાં ઉપલબ્ધ છે. જોકે, હવે ભારતમાં ઓનલાઈન રિયલ મની આધારિત ગેમ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 

આ પણ વાંચો: NDAમાં નવાજૂની? કેબિનેટ મંત્રીના પક્ષે એકલા હાથે પંચાયત ચૂંટણી લડવાની જાહેરાત કરતાં ભાજપમાં ખળભળાટ

કરોડોની છેતરપિંડીનો આરોપ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ હાલમાં ગેરકાયદે સટ્ટાબાજી એપ્સ સાથે સંકળાયેલા અનેક કેસોની તપાસ કરી રહી છે. એજન્સીનું માનવું છે કે આવી સટ્ટાબાજી એપ્સ માત્ર ગેરકાયદેસર જ નથી, પરંતુ તેના દ્વારા મોટા પાયે મની લોન્ડરિંગની પ્રવૃત્તિઓ પણ થાય છે. આ એપ્સ પર લાખો લોકો અને રોકાણકારો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાનો અથવા મોટા પાયે ટેક્સ ચોરી કરવાનો આરોપ છે.

આ મામલામાં ઈડીએ કાર્યવાહી ઝડપી બનાવી છે, ખાસ કરીને તે જાહેરાતો પર જેમાં ફિલ્મ સ્ટાર્સ અને ક્રિકેટરો સામેલ છે. આ કારણે હવે ક્રિકેટરો અને ફિલ્મ હસ્તીઓની ભૂમિકા અંગે પણ તપાસ આગળ વધી રહી છે.

બેટિંગ એપ કેસમાં EDનો સકંજો, યુવરાજ સિંહ અને રોબિન ઉથપ્પાને સમન્સ, સોનુ સૂદને પણ પૂછપરછ માટે બોલાવાયો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

૨૦૩૦ સુધીમાં ૧૦૦ અબજ ડોલરનું રોકાણ આકર્ષવાનો ભારતનો લક્ષ્યાંક | 100 billion dollar investment by 203…
INDIA

૨૦૩૦ સુધીમાં ૧૦૦ અબજ ડોલરનું રોકાણ આકર્ષવાનો ભારતનો લક્ષ્યાંક | 100 billion dollar investment by 203…

March 26, 2026
તમામ હોટલ-રેસ્ટોરન્ટ્સને સરકારનો કડક આદેશ, બિલમાં એકસ્ટ્રા LPG કે ફ્યુઅલ ચાર્જ વસૂલી નહીં શકાય | ccp…
INDIA

તમામ હોટલ-રેસ્ટોરન્ટ્સને સરકારનો કડક આદેશ, બિલમાં એકસ્ટ્રા LPG કે ફ્યુઅલ ચાર્જ વસૂલી નહીં શકાય | ccp…

March 26, 2026
મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરતી બસની ટ્રક સાથે ટક્કર, 10ના મોત, મધ્યપ્રદેશમાં દર્દનાક અકસ્માત …
INDIA

મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરતી બસની ટ્રક સાથે ટક્કર, 10ના મોત, મધ્યપ્રદેશમાં દર્દનાક અકસ્માત …

March 26, 2026
Next Post
જામનગરના મૂંગણી ગામમાં રહેતા યુવાને પારકી પરિણીતા સાથે પ્રેમ લગ્ન કરી લેતાં પ્રેમીના ભાઈને લમધારી ના…

જામનગરના મૂંગણી ગામમાં રહેતા યુવાને પારકી પરિણીતા સાથે પ્રેમ લગ્ન કરી લેતાં પ્રેમીના ભાઈને લમધારી ના...

માતા-પિતા જમતા હતા, બાળક પાણીમાં 15 મિનિટ તરફાડિયા મારતું રહ્યું: સુરતની હોટલમાં કરુણ ઘટના | Surat H…

માતા-પિતા જમતા હતા, બાળક પાણીમાં 15 મિનિટ તરફાડિયા મારતું રહ્યું: સુરતની હોટલમાં કરુણ ઘટના | Surat H...

NDAમાં નવાજૂની? કેબિનેટ મંત્રીના પક્ષે એકલા હાથે પંચાયત ચૂંટણી લડવાની જાહેરાત કરતાં ભાજપમાં ખળભળાટ |…

NDAમાં નવાજૂની? કેબિનેટ મંત્રીના પક્ષે એકલા હાથે પંચાયત ચૂંટણી લડવાની જાહેરાત કરતાં ભાજપમાં ખળભળાટ |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચાઈનીઝ કંપનીઓને 24% રોકાણ મુક્તિનો પ્રસ્તાવ | Proposal for 24% investment exemption for Chinese comp…

ચાઈનીઝ કંપનીઓને 24% રોકાણ મુક્તિનો પ્રસ્તાવ | Proposal for 24% investment exemption for Chinese comp…

8 months ago
અમદાવાદમાં ડમ્પર બન્યું યમદૂત, મોપેડ સવાર પતિ-પત્નીને ટક્કર મારી, મહિલાનું કમકમાટીભર્યું મોત | Ahmed…

અમદાવાદમાં ડમ્પર બન્યું યમદૂત, મોપેડ સવાર પતિ-પત્નીને ટક્કર મારી, મહિલાનું કમકમાટીભર્યું મોત | Ahmed…

3 months ago
પ્રેમિકાના અંગપળોના ફોટા વિડિયો પતિને મોકલી જિંદગી બરબાદ કરી | Ekkewe sasing mi nus ra titiilo ngeni…

પ્રેમિકાના અંગપળોના ફોટા વિડિયો પતિને મોકલી જિંદગી બરબાદ કરી | Ekkewe sasing mi nus ra titiilo ngeni…

11 months ago
2025માં DIIની ઈક્વિટીમાં ખરીદીનો આંક રૂપિયા સાત લાખ કરોડને પાર | DII’s equity buying to cross Rs 7 l…

2025માં DIIની ઈક્વિટીમાં ખરીદીનો આંક રૂપિયા સાત લાખ કરોડને પાર | DII’s equity buying to cross Rs 7 l…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News