gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બેન્ક એકાઉન્ટમાં 1.71 કરોડ જમા થવાના બનાવમાં પાંચની ધરપકડ | Five arrested in case of depositing Rs 1…

G METRO NEWS by G METRO NEWS
November 10, 2025
in GUJARAT
0 0
0
બેન્ક એકાઉન્ટમાં 1.71 કરોડ જમા થવાના બનાવમાં પાંચની ધરપકડ | Five arrested in case of depositing Rs 1…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સાવરકુંડલા, લાઠી, બાબરા, જૂનાગઢના શખ્સોની સંડોવણી ખૂલી

તાલાલાના નાગરિકે મિત્રને બેન્ક એકાઉન્ટનું સાહિત્ય આપ્યા બાદ ટ્રાન્ઝેકશનો થતા સાઈબર ક્રાઈમમાં ફરિયાદ

વેરાવળ: બે દિવસ પહેલા તા.૭મીના રોજ તાલાલાના વ્યક્તિના એકાઉન્ટમાં એક જ દિવસમાં રૂા.૧.૭૧ કરોડના માત્ર પાંચ કલાકમાં ટ્રાન્ઝેકશન થતા આ અંગે સાઈબર ક્રાઈમ પોલીસને જાણ કરતા પોલીસે પાંચ શખ્સોની અટકાયત કરી વિશેષ પૂછપરછ હાથ ધરી છે. 

બનાવની વધુ વિગતમાં ગીર સોમનાથ સાઈબર ક્રાઈમ પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેકટર એસ.વી. રાજપૂતે માહિતી આપતા જણાવ્યું હતું કે તાલાલાના નીકુલભાઈ રામના સુત્રાપાડા ખાતે રહેતા મિત્ર નકુલભાઈ રામને લોન લેવા માટે બેન્ક એકાઉન્ટની જરૂર પડતા તેને એસબીઆઈની ચેકબૂક, એટીએમ કાર્ડ, સીમ કાર્ડ આપ્યા હતા. એ પછી આ એકાઉન્ટ બેન્કના રીકવરી એજન્ટને આપ્યું હતું. ત્યાર બાદ એકાઉન્ડમાં ધડાધડ ટ્રાન્ઝેકશનો થવા લાગ્યા હતા. 

આ એકાઉન્ટમાં ગત તા.૭ના રોજ સવારથી અગિયાર વાગ્યા સુધીમાં માત્ર પાંચ કલાકમાં જ રૂા. ૧.૭૧ કરોડની જંગી રકમ જમા થતાં મૂળ ખાતેદાર નીકુલ રામ ચોંકી ઊઠયા હતા. તેણે તુરત જ ગીર સોમનાથ સાઈબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કરી જાણ કરતા સાઈબર ક્રાઈમ ડીટેકશન ટીમે એસબીઆઈ બેન્કનો સંપર્ક સાધી એકાઉન્ટ ફ્રીઝ કરાવી તપાસનો ધમધમાટ શરૂ કરી આ ટ્રાન્ઝેકશનમાં સંડોવાયેલા સાવરકુંડલાના વસીમ ઉમરભાઈ શેખ, મુબીન જીભાઈ ભટ્ટી, જૂનાગઢના ઉત્સવભાઈ ભરતભાઈ સાગઠીયા, લાઠીના આયુષ ભરતભાઈ ડેર અને બાબરાના હિતેશ કિશોરભાઈ કીડીયાની અટકાયત કરી આ પ્રકારના ટ્રાન્ઝેકશનોમાં કોણ કોણ સંડોવાયેલા છે અને આ સિવાય બીજા કયા કયા  એકાઉન્ટનો ઉપયોગ કર્યો છે તે અંગે આગળની તપાસ હાથ ધરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભવનાથના પવિત્ર મૃગી કુંડનો અદ્ભૂત ઈતિહાસ, જાણો શા માટે સાધુઓ અહીં કરે છે શાહી સ્નાન | Bhavnath Mrugi…
GUJARAT

February 13, 2026
ભાવનગરમાં ગુંડાઓ બેફામ! કુંભારવાડામાં તીક્ષ્ણ હથિયાર વડે યુવક પર હુમલો, ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડા…

વિશ્વ રેડિયો દિવસ: અમરેલીના નિવૃત્ત શિક્ષક બન્યા ‘રેડિયો મેન’, 400થી વધુ દુર્લભ રેડિયોનું બનાવ્યું મ…

Next Post
ઉમરાળામાં વૃદ્ધ દંપતી ઉપર હુમલો કરનાર શખ્સને સજા, 6500 નો દંડ | Man who attacked elderly couple in U…

ઉમરાળામાં વૃદ્ધ દંપતી ઉપર હુમલો કરનાર શખ્સને સજા, 6500 નો દંડ | Man who attacked elderly couple in U...

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

રાજકોટમાં આતંક મચાવનાર 'પેંડા' ગેંગના 17 સભ્યો સામે ગુજસીટોક

ધ્રાંગધ્રામાં ટ્રાફિક પોલીસ અને હોમગાર્ડ પર ગાડી ચઢાવવાનો પ્રયાસ | Attempt to run over traffic polic…

ધ્રાંગધ્રામાં ટ્રાફિક પોલીસ અને હોમગાર્ડ પર ગાડી ચઢાવવાનો પ્રયાસ | Attempt to run over traffic polic...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતીય બેન્કોમાં હિસ્સો ખરીદવા વિદેશી નાણાં સંસ્થાઓના ઉત્સાહમાં થયેલો વધારો | Increased enthusiasm o…

4 months ago
જામનગરના મોટી ખાવડીથી સુરત રવાના કરાયેલા ડીઝલ ભરેલા ટેન્કરમાંથી ચાલકે રૂપિયા બે લાખનું ડીઝલ કાઢી લેત…

2 months ago
સુરેન્દ્રનગરના દસ ગામમાં 200થી વધુ ઘુડખરોના ટોળાએ ખેતરમાં ઉભા રવી પાકનો સોથ વાળ્યો | 200 horses stoo…

હજારો વિમાનોના સોફ્ટવેરમાં સર્જાઇ ખામી, ભારત સહિત દુનિયાભરમાં હવાઈ સેવા પર માઠી અસર | 350 of indigo …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News