gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘બેવડું વલણ નહીં ચલાવીએ..’, ગુજરાતની કંપની પર બૅન મુદ્દે કેન્દ્રની યુરોપિયન યુનિયનને ચેતવણી | Centre…

G METRO NEWS by G METRO NEWS
July 19, 2025
in INDIA
0 0
0
‘બેવડું વલણ નહીં ચલાવીએ..’, ગુજરાતની કંપની પર બૅન મુદ્દે કેન્દ્રની યુરોપિયન યુનિયનને ચેતવણી | Centre…
0
VIEWS
Share on FacebookShare on Twitter

European Union: યુરોપિયન યુનિયન (EU) દ્વારા રશિયા સામે લાદવામાં આવેલા નવા પ્રતિબંધોને મૂળથી નકારતા ઊર્જા વેપારમાં ‘બેવડું વલણ’ અપનાવવાના કારણે યુરોપની આકરી ટીકા કરી છે. EUએ પોતાના 18માં પ્રતિબંધ પેકેજ હેઠળ ગુજરાતની વાડીનાર રિફાઇનરીને નિશાન બનાવી છે. આ રિફાઇનરીને નાયરા એનર્જી લિમિટેડ નામની કંપની સંચાલિત કરે છે. રિફાઇનરીમાં રશિયન તેલ કંપની રોસનેફ્ટની 49.13% ભાગીદારી છે. વિદેશ મંત્રાલય (એમઈએ) એ યુરોપિયન સંઘ દ્વારા રશિયા પર ખાસ કરીને તેના ઊર્જા વેપાર પર નવા દંડાત્મક ઉપાયની જાહેરાતના જવાબમાં કહ્યું કે, ભારત કોઈપણ એકતરફી પ્રતિબંધ ઉપાયોનું સમર્થન નથી કરતું. 

આ પણ વાંચોઃ વ્યાપમ કૌભાંડમાં મારું નામ કેવી રીતે સંડોવાયું, CBI કરે તપાસ…’, ઉમા ભારતીએ કોના પર સવાલ ઊઠાવ્યાં

બેવડું વલણ સ્વીકારવામાં નહીં આવેઃ ભારત

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે શુક્રવારે (18 જુલાઈ) પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે, ‘અમે યુરોપિયન યુનિયન દ્વારા તાજા પ્રતિબંધો પર ધ્યાન દોર્યું છે. ભારત કોઈપણ એકતરફી પ્રતિબંધોનું સમર્થન નથી કરતું. અમે એક જવાબદાર દેશ છીએ અને પોતાના કાનૂની જવાબદારીનું સંપૂર્ણ રીતે પાલન કરીએ છીએ. ઊર્જા સુરક્ષા અમારા નાગરિકોની પાયાની જરૂરિયાતોને પૂરી કરવા માટે ખૂબ જ જરૂરી છે. અમે સ્પષ્ટ રૂપે કહેવા માગીએ છીએ કે, ઊર્જા વેપારમાં બેવડું વલણ સ્વીકારવામાં નહીં આવે.’ 

ભારત નહીં કરે સમજૂતી

નોંધનીય છે કે, આ નિવેદન ન ફક્ત EU ના પગલાની પ્રતિક્રિયા છે. પરંતુ, ભારતની વેપાર નીતિનો પણ સંદેશ છે કે, તે પોતાની ઊર્જા સુરક્ષા પર કોઈ સમજૂતી નહીં કરે. 

આ પણ વાંચોઃ ‘ચલો તમને ગંગા સ્નાન કરાવી લાઉં…’ દિવ્યાંગ પતિને પીઠ પર બેસાડી કાંવડ યાત્રાએ નીકળી પત્ની

શું છે યુરોપિયન સંઘનો પ્રતિબંધ

યુરોપિયન યુનિયને 16 જુલાઈએ રશિયાની વિરૂદ્ધ પોતાના 18માં પ્રતિબંધ પેકેજની જાહેરાત કરી, તેનો હેતુ રશિયાના ક્રૂડ ઓઇલ અને ઊર્જા ક્ષેત્રને નિશાન બનાવવાનો છે. આ પેકેજમાં રશિયન ક્રૂડ ઓઇલની મહત્તમ કિંમતને 60 ડૉલર પ્રતિ બેરલથી ઘટાડીને 47.6 ડૉલર પ્રતિ બેરલ કરવાનું સામેલ છે, જેથી રશિયાની આવકમાં ઘટાડો કરી શકાય. આ સિવાય, EU એ રશિયાની કથિત ‘શેડો ફ્લીટ’ (જૂના તેલ ટેન્કરોનો સમૂહ) અને ભારતીય રિફાઇનરી નાયરા એનર્જીને પ્રતિબંધોની સૂચિમાં સામેલ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચૂંટણી પંચનાં પોર્ટલ પર 68 લાખ નિષ્ફળ સાયબર હુમલાઓ | 68 lakh failed cyber attacks on Election Commis…
INDIA

ચૂંટણી પંચનાં પોર્ટલ પર 68 લાખ નિષ્ફળ સાયબર હુમલાઓ | 68 lakh failed cyber attacks on Election Commis…

May 7, 2026
તમિલનાડુમાં વિજય કોંગ્રેસના સમર્થનથી કાલે શપથ લે તેવી શક્યતા | Vijay likely to take oath tomorrow wi…
INDIA

તમિલનાડુમાં વિજય કોંગ્રેસના સમર્થનથી કાલે શપથ લે તેવી શક્યતા | Vijay likely to take oath tomorrow wi…

May 7, 2026
તમિલનાડુમાં ‘વિજય રથ’ અટક્યો કોંગ્રેસનો સાથ છતા બહુમત નહીં | ‘Vijay Rath’ stalled in Tamil Nadu Cong…
INDIA

તમિલનાડુમાં ‘વિજય રથ’ અટક્યો કોંગ્રેસનો સાથ છતા બહુમત નહીં | ‘Vijay Rath’ stalled in Tamil Nadu Cong…

May 7, 2026
Next Post
ગૂગલ અને મેટા ઈડીના રડારમાં, ઓનલાઈન સટ્ટાબાજી એપ કેસમાં પૂછપરછ માટે સમન્સ | ed summons google and me…

ગૂગલ અને મેટા ઈડીના રડારમાં, ઓનલાઈન સટ્ટાબાજી એપ કેસમાં પૂછપરછ માટે સમન્સ | ed summons google and me...

વાલીઓ ચેતજો! 4 વર્ષની બાળકી સાથે સ્કૂલ વાનમાં દુષ્કર્મ, લખનઉમાં શરમજનક ઘટના | four year old girl Ass…

વાલીઓ ચેતજો! 4 વર્ષની બાળકી સાથે સ્કૂલ વાનમાં દુષ્કર્મ, લખનઉમાં શરમજનક ઘટના | four year old girl Ass...

વ્યાપમ કૌભાંડમાં મારું નામ કેવી રીતે સંડોવાયું, CBI કરે તપાસ…’, ઉમા ભારતીએ કોના પર સવાલ ઊઠાવ્યાં |…

વ્યાપમ કૌભાંડમાં મારું નામ કેવી રીતે સંડોવાયું, CBI કરે તપાસ...', ઉમા ભારતીએ કોના પર સવાલ ઊઠાવ્યાં |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હીમાં સામૂહિક આપઘાતની હચમચાવતી ઘટના, માતા અને બે પુત્રો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળ્યાં | Delhi …

દિલ્હીમાં સામૂહિક આપઘાતની હચમચાવતી ઘટના, માતા અને બે પુત્રો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળ્યાં | Delhi …

5 months ago
પવન સિંહ-મૈથિલી બાદ વધુ એક સ્ટારની ભાજપમાં એન્ટ્રીની શક્યતા! બિહારના રાજકારણમાં ગરમાવો | after pawan…

પવન સિંહ-મૈથિલી બાદ વધુ એક સ્ટારની ભાજપમાં એન્ટ્રીની શક્યતા! બિહારના રાજકારણમાં ગરમાવો | after pawan…

7 months ago
ધાર્મિક ફાળાના નામે કહેવાતી પત્રકાર ટોળકીએ બે લાખનો હપ્તો માંગ્યો | Ewe chon repotei poraus a tingor…

ધાર્મિક ફાળાના નામે કહેવાતી પત્રકાર ટોળકીએ બે લાખનો હપ્તો માંગ્યો | Ewe chon repotei poraus a tingor…

1 year ago
કાયદાના કડક અમલ અને ઝડપી દંડાત્મક પ્રક્રિયા થકી ભ્રષ્ટાચાર ઘટાડી શકાય : સર્વે | Corruption can be re…

કાયદાના કડક અમલ અને ઝડપી દંડાત્મક પ્રક્રિયા થકી ભ્રષ્ટાચાર ઘટાડી શકાય : સર્વે | Corruption can be re…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News