gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બે વર્ષના સમય દરમિયાન ચાંદખેડામાં ભાજપના કોર્પોરેટરોએ સર્કલ પાછળ ૨૨ લાખનો ખર્ચ કર્યો | Over the cour…

G METRO NEWS by G METRO NEWS
September 28, 2025
in GUJARAT
0 0
0
બે વર્ષના સમય દરમિયાન ચાંદખેડામાં ભાજપના કોર્પોરેટરોએ સર્કલ પાછળ ૨૨ લાખનો ખર્ચ કર્યો | Over the cour…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 બે વર્ષના સમય દરમિયાન ચાંદખેડામાં ભાજપના કોર્પોરેટરોએ સર્કલ પાછળ ૨૨ લાખનો ખર્ચ કર્યો 1 - image    

  અમદાવાદ,શનિવાર,27 સપ્ટેમબર,2025

અમદાવાદમાં ચાંદખેડા એક એવો વોર્ડ છે કે જે મ્યુનિસિપલ
કોર્પોરેશન ઉપરાંત ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન
, ગોતા અને ચાંદલોડીયા જેવા વોર્ડની હદ સાથે સંકળાયેલ છે. બે
વર્ષના સમયમાં ભાજપના ત્રણ કોર્પોરેટરોએ વોર્ડમાં આવેલા અલગ અલગ વિસ્તારમાં સર્કલ
બનાવવા કે ડેવલપ કરવા રુપિયા ૨૨ લાખથી વધુની રકમનો ખર્ચ કર્યો છે. વોર્ડમાં રોડ
,ગટર અને પાણી
જેવી પ્રાથમિક સુવિધા પાછળ ખર્ચ કરવાના બદલે સર્કલ ડેવલપ કરવાની બાબતને વધુ મહત્વ
અપાતા આ બાબત સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બનવા પામી છે.

શહેરના પશ્ચિમ ઝોનમાં આવેલ ચાંદખેડા વોર્ડમાં હાલમા પણ
પ્રાથમિક સુવિધાને લઈ સ્થાનિકો મુશ્કેલી અનુભવી રહયા છે.આ બાબતથી સત્તાધારી પક્ષના
હોદ્દેદારો પણ સારી રીતે વાકેફ છે.આ વર્ષના આરંભે ફેબુ્આરી મહીનામાં ચાંદખેડા
વોર્ડને એર પોલ્યુશનના દ્રષ્ટિકોણથી  સૌથી
વધુ પ્રદૂષિત વોર્ડ જાહેર કરાયો હોવાથી વોર્ડમાં અલગ અલગ ૧૪ રોડ કાચા હોવાથી રુપિયા
૯.૪૮ કરોડના ખર્ચથી બંને તરફ ફુટપાથ બનાવવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીએ પરત કરી
હતી.વોર્ડમાં વધતુ એર પોલ્યુશન ઘટાડવા ફુટપાથના બદલે પાકા રોડ બનાવવા ભાજપના
સત્તાધીશોએ સુચન કર્યુ હતુ.આ બાબત જ વોર્ડમાં પ્રાથમિક સુવિધાના સ્તરની શું સ્થિતિ
છે તે સુચીત કરે છે.ઉપરાંત શહેરના અનેક વિસ્તાર એવા છે કે જયાં એક વખત સર્કલ
બનાવાયા પછી તેને નાનુ કે મોટુ કરવા તોડી પડાતા સર્કલ પાછળ કરાયેલ ખર્ચ માથે
પડયાના કિસ્સા પણ છે.

વોર્ડમાં સર્કલ પાછળ કયાં-કેટલો ખર્ચ કરાયો?

જગ્યા            કોર્પોરેટરનુ નામ       ફાળવેલ બજેટ(લાખમાં)

દ્વારકેશ સર્કલ અરુણસિંહ રાજપૂત           ૬.૫૦

મા સર્કલ     અરુણસિંહ
રાજપૂત           ૬.૦૦

ન્યુ સી.જી. રોડ  રાકેશ બ્રહ્મભટ્ટ          ૩.૫૦

ન્યુ સી.જી. રોડ  રીટાબેન પટેલ         ૩.૫૦

જે-૧૮ ફલેટ પાસે 
રાકેશ બ્રહ્મભટ્ટ        ૩.૫૦

યોગીનગર ચાર રસ્તા રાકેશ બ્રહ્મભટ્ટ    ૧.૭૪

સ્નેહ પ્લાઝા ચાર રસ્તા રીટાબેન પટેલ  ૨.૦૦

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છોટા ઉદેપુર: નસવાડીના રણબોર ગામમાં પાણી માટે વલખા, તંત્રને જગાડવા ગ્રામજનોએ વગાડ્યા ઢોલ-નગારા | Chho…
GUJARAT

છોટા ઉદેપુર: નસવાડીના રણબોર ગામમાં પાણી માટે વલખા, તંત્રને જગાડવા ગ્રામજનોએ વગાડ્યા ઢોલ-નગારા | Chho…

April 6, 2026
જામનગર શહેરને ફાટક મુક્ત બનાવવાની દિશામાં જામનગર પાલિકાનું મહત્વપૂર્ણ પગલું લેવાયું | Jamnagar Munic…
GUJARAT

જામનગર શહેરને ફાટક મુક્ત બનાવવાની દિશામાં જામનગર પાલિકાનું મહત્વપૂર્ણ પગલું લેવાયું | Jamnagar Munic…

April 6, 2026
અમદાવાદ: તૈયાર ખીરુંના ઢોસા ખાધા બાદ બે બાળકીઓના મોત થયાનો દાવો, માતા-પિતાની હાલત ગંભીર | Ahmedabad …
GUJARAT

અમદાવાદ: તૈયાર ખીરુંના ઢોસા ખાધા બાદ બે બાળકીઓના મોત થયાનો દાવો, માતા-પિતાની હાલત ગંભીર | Ahmedabad …

April 6, 2026
Next Post
આણંદમાં 133 વિદેશી અને 17 ઈ-સિગારેટનો જથ્થો ઝડપાયો

આણંદમાં 133 વિદેશી અને 17 ઈ-સિગારેટનો જથ્થો ઝડપાયો

પાણીની નવી લાઈન નાંખતા જૂની લાઈન તૂટી, હજારો લીટર પાણીનો બગાડ | While laying a new water line the ol…

પાણીની નવી લાઈન નાંખતા જૂની લાઈન તૂટી, હજારો લીટર પાણીનો બગાડ | While laying a new water line the ol...

સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ ચૂટણી પંચ સામે બે લાખનો દંડ ફટકાર્યો | Supreme Court imposes fine of Rs 2 l…

સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ ચૂટણી પંચ સામે બે લાખનો દંડ ફટકાર્યો | Supreme Court imposes fine of Rs 2 l...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘મને મારી પત્નીએ સળગાવ્યો..’ પત્નીએ કેરોસીન છાંટી સળગાવેલા પતિનું મોત, પોલીસે હત્યાની કલમ ઉમેરી | wi…

‘મને મારી પત્નીએ સળગાવ્યો..’ પત્નીએ કેરોસીન છાંટી સળગાવેલા પતિનું મોત, પોલીસે હત્યાની કલમ ઉમેરી | wi…

6 months ago
સંત પ્રેમાનંદ મહારાજને મળી જાનથી મારી નાખવાની ધમકી, યુવકની FB પોસ્ટથી થયો હોબાળો

સંત પ્રેમાનંદ મહારાજને મળી જાનથી મારી નાખવાની ધમકી, યુવકની FB પોસ્ટથી થયો હોબાળો

8 months ago
નોકરી શોધવા આવેલા યુવકોને રિક્ષામાં છરી બતાવી રૃા.૧7 હજારની મતા લૂંટી | A uweiirelo ngeni eu leeni m…

નોકરી શોધવા આવેલા યુવકોને રિક્ષામાં છરી બતાવી રૃા.૧7 હજારની મતા લૂંટી | A uweiirelo ngeni eu leeni m…

1 year ago
કલોલમાં ૫૦ હજાર રૃપિયાની લાંચ લેતા સિનિયર સહિત બે સર્વેયર પકડાયા | Two surveyors including a senior …

કલોલમાં ૫૦ હજાર રૃપિયાની લાંચ લેતા સિનિયર સહિત બે સર્વેયર પકડાયા | Two surveyors including a senior …

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News