gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ ચૂટણી પંચ સામે બે લાખનો દંડ ફટકાર્યો | Supreme Court imposes fine of Rs 2 l…

G METRO NEWS by G METRO NEWS
September 28, 2025
in INDIA
0 0
0
સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ ચૂટણી પંચ સામે બે લાખનો દંડ ફટકાર્યો | Supreme Court imposes fine of Rs 2 l…
0
VIEWS
Share on FacebookShare on Twitter

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ રાજ્ય ચૂંટણી પંચ સામે કડક કાર્યવાહી કરી છે. કોર્ટે ઉત્તરાખંડ હાઇકોર્ટ દ્વારા કમિશનના ગેેરબંધારણીય સ્પષ્ટીકરણ પરના સ્ટેને પડકારતી અરજીને ફગાવવા સાથે તેમના પર બે લાખનો દંડ ફટકાર્યો છે.ન્યાયાધીશ વિક્રમ નાથ અને સંદિપ મહેતાની બેન્ચે પ્રશ્ન ઉઠાવ્યો કે કમિશન બંધારણીય જોગવાઇનું ઉલ્લંધન કેવી રીતે કરી શકે. હાઇકોર્ટે કમિશનના સ્પષ્ટીકરણ પર સ્ટે મુક્યો હતો, જેમા કહેવાયુ હતું કે ઉમેદવારનું નામ એક કરતા વધુ ગ્રામ પંચાયતની મતદાર યાદીમા હોવા છતાં ચૂંટણી લડવા માટે લાયક છે.ં આ આધારે તેમની ઉમેદવારી રદ કરવામાં આવશે નહી.ચૂંટણી પંચે આ વર્ષે જૂલાઇમા હાઇકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો જેમા કહેવામાં આવ્યું હતું કે સ્પષ્ટતા પ્રથમ દ્રષ્ટિએ ઉત્તરાખંડ પંચાયતી રાજ અધિનિયમ, ૨૦૧૬ની વિરુધ્ધ છે.અરજદાર ચૂંટણી પંચે હાઇકોર્ટમા જણાવ્યું હતું કે એવા અનેક કિસ્સા છે જ્યાં ઉમેદવારોના નામ વિવિધ મતદાર યાદીમાં જોવા મળ્યા હતાં અને તેમને ચૂંટણી લડવાની મંજૂરી આપવામાં આવી હતી. હાઇકોર્ટે જણાવ્યું હતું જ્યારે કાયદો સ્પષ્ટ પણે એક કરતા વધુ પ્રાદેશિક મતવિસ્તારમા અથવા એક કરતા વધુ મતદાર યાદીમાં મતદારની નોંધણી પર પ્રતિબંધ મુકે છે, અને આ એક વૈધાનિક પ્રતિબંધ છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી સમજૂતી કલમ ૯ ની પેટા કલમ ૬ અને ૭ હેઠળના પ્રતિબંધની વિરુધ્ધ જણાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બાંગ્લાદેશી અને રોહિંગ્યાઓને ડિપોર્ટ કરવા માટે હોલ્ડિંગ સેન્ટર બનશે, શુભેન્દુ સરકારનો મોટો નિર્ણય | …
INDIA

May 24, 2026
Explainer: ટ્રાયલમાં મોડું થાય તો કસાબ જેવા આતંકીને પણ જામીન મળે? જાણો સુપ્રીમ કોર્ટમાં છેડાયેલો વિવ…

સુપ્રીમ કોર્ટનો ફેક ઓર્ડર બતાવી જેલથી મુક્ત થયો આરોપી, હવે 8 વર્ષ બાદ FIR નોંધાઈ | karnataka jail fa…

Next Post
ગેરકાયદે વૃક્ષ કાપી ઓવરલૉડ ભરી જતી ઊંટલારી ઢાળ ના ચઢી શકી | An overloaded camel truck could not clim…

ગેરકાયદે વૃક્ષ કાપી ઓવરલૉડ ભરી જતી ઊંટલારી ઢાળ ના ચઢી શકી | An overloaded camel truck could not clim...

તમિલનાડુમાં અભિનેતા વિજયની રેલીમાં ધક્કામુક્કી, 31નાં મોત | Tamil Nadu: Death Toll Rises To 31 Dead …

તમિલનાડુમાં અભિનેતા વિજયની રેલીમાં ધક્કામુક્કી, 31નાં મોત | Tamil Nadu: Death Toll Rises To 31 Dead ...

વિરમગામમાં ગોલવાડી દરવાજા નજીક ખુલ્લી વરસાદી ગટરમાં છકડો ખાબક્યો | A leak occurred in an open storm …

વિરમગામમાં ગોલવાડી દરવાજા નજીક ખુલ્લી વરસાદી ગટરમાં છકડો ખાબક્યો | A leak occurred in an open storm ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના લીમડા લેન વિસ્તારમાં બંધ મકાનમાં ત્રાટકેલી ચોર ટોળકીના પ્રયાસને પાડોશીઓએ નિષ્ફળ બનાવી, એકને…

7 months ago
‘કારગિલ વખતે પણ આપણે પાક. સાથે હાથ મિલાવ્યા હતા…’ થરૂરની ભારતીય ટીમને સલાહ | Shashi Tharoor on Ind…

8 months ago
રાજકોટ યાર્ડમાં 2 દિવસમાં 2,000 વાહનોમાં કૃષિપાકની ધોધમાર આવક | Huge influx of agricultural crops in…

ઈરાન-ઈઝરાયેલ યુદ્વ સંગ્રામ : નિકાસકારોનો લોજિસ્ટિક ખર્ચ 20 ટકા વધી જવાનું જોખમ | Iran Israel war: Ex…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News