gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બોટાદ રોડ પર બાઇક અને કેરી ગાડી અથડાતા યુવાનું મોત | Youth dies after bike and mango cart collide on…

G METRO NEWS by G METRO NEWS
November 15, 2025
in GUJARAT
0 0
0
બોટાદ રોડ પર બાઇક અને કેરી ગાડી અથડાતા યુવાનું મોત | Youth dies after bike and mango cart collide on…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પુત્રને ઇજાગ્રસ્ત હાલતે હોસ્પિટલે ખસેડાયો

– પિતા – પુત્ર બાઈક લઈને બોટાદથી સમઢિયાળા આવતા હતા ત્યારે અકસ્માત સર્જાયો

ભાવનગર : બોટાદ રોડ પર બાઇક અને કેરી ગાડી અથડાતા બાઈક પર જઈ રહેલા પિતા પુત્રને ગંભીર ઇજા થતા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં પિતાનું મોત નિપજ્યું હતું.

બોટાદના સમઢિયાળા – ૧ ગામે રહેતા વિજયભાઈ પ્રેમજીભાઈ ચેખલિયા ના કુટુંબી ભાઈ મુન્નાભાઈ ગેમલભાઈ ચેખલિયા અને તેનો પુત્ર રાહુલ પોતાનું મોટરસાયકલ નંબર જીજે ૦૪ પી ૭૪૫૧ લઈને બોટાદથી સમઢિયાળા નં. ૧ ઘરે ચીજ વસ્તુ લઈ આવતા હતા. ત્યારે બોટાદ રોડ આવેડી નજીક કેરી ગાડી નંબર જીને-૩૩-ટી-૨૦૯૯ ના ચાલકે સામેથી પુર ઝડપે અને બેફિકરાયથી માણસની જિંદગી જોખમાય તે રીતે ચલાવી મુન્નભાઈના બાઈક સાથે અથડાવી દેતા મુન્નાભાઈ ગેમલભાઈ અને પુત્ર રાહુલને શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી દેતા ગંભીર હોટલ પિતા પુત્ર હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં મુન્નાભાઈ ગેમલભાઈ ચેખલિયાનું મોત નિપજ્યું હતું.આ બનાવ સંદર્ભે મૃતકના કુટુંબી ભાઈ વિજયભાઈએ ગાડી ચાલક વિરૂધ્ધ બોટાદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કઠલાલ કિન્નર વિવાદ મામલે અમદાવાદ કિન્નર સમાજે દર્શાવ્યો વિરોધ
GUJARAT

February 9, 2026
ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલ ભાવનગરનાં બાળ વિદ્વાનોનું અભિવાદન કરાયું…….

હવે બધું અમેરિકા જ નક્કી કરશે, ભારતની વિદેશ નીતિ ગીરવે મૂકાઇ, પૂર્વ નાણામંત્રીના ચાબખાં | yashwant s…

Next Post
ખાંભડા ગામના 5 શખ્સને બે વર્ષના જેલવાસનો હુકમ | Two year jail term for 5 people from Khambhad villag…

ખાંભડા ગામના 5 શખ્સને બે વર્ષના જેલવાસનો હુકમ | Two year jail term for 5 people from Khambhad villag...

ફ્રી સ્કીમ્સ અને છૂટછાટોથી ભારતીય રૂપિયો સતત પીછેહઠ જોવાઈ : ક્રિસ્ટોફર વુડ | Free schemes and conces…

ફ્રી સ્કીમ્સ અને છૂટછાટોથી ભારતીય રૂપિયો સતત પીછેહઠ જોવાઈ : ક્રિસ્ટોફર વુડ | Free schemes and conces...

મહિલાઓથી માંડી જાતિગત સમીકરણ સુધી…’ બિહારમાં NDA ની બમ્પર જીતના 5 કારણો | bihar election results 2…

મહિલાઓથી માંડી જાતિગત સમીકરણ સુધી...' બિહારમાં NDA ની બમ્પર જીતના 5 કારણો | bihar election results 2...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં AMTS ડેપોની દીવાલ ધરાશાયી થતાં એક યુવકનું મોત, વાહનોમાં નુકસાન; સ્થાનિકોમાં આક્રોશ | ahme…

5 months ago
અંબાજીમાં PM મોદીના 75મા જન્મદિવસે મેરેથોન.5, 12 અને 17 કિમીની સ્પર્ધામાં 1300 સ્પર્ધકોએ ભાગ લીધો, 1…

નર્મદાના સાગબારા-દેડિયાપાડામાં મેઘમહેર: ચોપડવાવ ડેમ છલકાયો, ખેડૂતોમાં ખુશીનો માહોલ | Narmada Monsoon…

7 months ago
ભારતનો ‘સાચો મિત્ર’ રશિયા : 1971ના યુદ્ધમાં અમેરિકા,ચીન અને બ્રિટનને એકલા હાથે ડરાવ્યા હતા

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News