gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બોડકદેવમાં ફાયરિંગ કેસમાં નાસતા ફરતા બે આરોપીઓ ઉજ્જૈનથી ઝડપાયા, રિવોલ્વર અને 10 જીવતા કાર્ટીઝ જપ્ત |…

G METRO NEWS by G METRO NEWS
November 25, 2025
in GUJARAT
0 0
0
બોડકદેવમાં ફાયરિંગ કેસમાં નાસતા ફરતા બે આરોપીઓ ઉજ્જૈનથી ઝડપાયા, રિવોલ્વર અને 10 જીવતા કાર્ટીઝ જપ્ત |…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Crime News: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બે મહિના પહેલા બોડકદેવ વિસ્તારમાં થયેલા ફાયરિંગ કાંડના મુખ્ય બે આરોપીઓને મધ્યપ્રદેશના ઉજ્જૈનમાંથી ઝડપી લીધા છે. પકડાયેલા આરોપીઓ મૌલિકભાઈ પ્રતાપભાઈ ઠક્કર અને તેમના ભાઈ જીતેન્દ્ર ઉર્ફે જીતુ ઠક્કર છે.

મળતી માહિતી મુજબ, ગત 27 સપ્ટેમ્બર 2025ના રોજ ફરિયાદી સુધીર ઉર્ફે ગોપાલ ઠક્કર પર શીલજ સર્કલ નજીક ફાયરિંગ થયું હતું. મૌલિકભાઈએ ઘરગથ્થુ ઝઘડાના મુદ્દે ફરિયાદીની ઉપર રિવોલ્વરમાંથી ત્રણ રાઉન્ડ ફાયર કર્યા હતા, જેમાંથી એક ગોળી ફરિયાદીના પેટમાં વાગી હતી. આ મામલે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. નાસતા ફરતા બંને આરોપીઓની શોધ માટે ક્રાઇમ બ્રાન્ચે વિશેષ ટીમો બનાવી હતી. બંને આરોપીઓ ઉજ્જૈનના મહાકાલ અને હરસિધ્ધી મંદિરે સતત દર્શન કરવા આવતા હતા. આ માહિતી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઉજ્જૈન પહોંચી તેઓને હરસિધ્ધી મંદિર નજીકથી ઝડપી લાવી અમદાવાદ લઇ આવી હતી.

રિવોલ્વર અને 10 જીવતા કાર્ટીઝ જપ્ત

પકડાયેલા મૌલિકભાઈની પાસે પરથી ગુનામાં ઉપયોગ કરાયેલા રિવોલ્વર, 10 જીવતા કાર્ટીઝ અને 2 ફાયર થયેલ કાર્ટીઝના ખોખા મળ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચે કુલ એક રિવોલ્વર, બે મોબાઇલ ફોન અને ગોળીઓનો જથ્થો કબજે કર્યો છે. પૂછપરછમાં બંને આરોપીઓએ ખુલાસો કર્યો કે ઘટના બાદ તેઓ આધોઇ અને સામખીયારી ખાતેના ધર્મશાળામાં સાત દિવસ રોકાયા હતા. ત્યારબાદ ઉજ્જૈન, મુંબઈ અને ફરી ઉજ્જૈન જેવા સ્થળોએ અલગ-અલગ સમયગાળા માટે છુપાયેલા હતા. બંનેનો મૂળ વતન પાટણ જિલ્લાના વારાહી ગામનું હોવાનું જાણવા મળ્યું છે.

શું હતી ઘટના

બે મહિના પહેલાં થલતેજ વિસ્તારમાં બનેવીએ પોતાના સાળા પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતા યુવક સુધીર ઠક્કરને પેટમાં ગોળી વાગી ગંભીર ઇજા થઈ હતી, જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરિવારિક ઝઘડાની વચ્ચે શીલજ વિસ્તારમાં રહેતી યુવતીએ પતિ મૌલિક ઠક્કર સાથેના ઝઘડાની જાણ તેના ભાઈ સુધીરને કરતાં, સુધીર પિતા અને બનેવી સાથે 27 સપ્ટેમ્બરે તેની પાસે પહોંચ્યો હતો, જ્યાં મૌલિક ઠક્કરે રિવોલ્વરથી ફાયરિંગ કર્યું અને હથિયાર છીનવવા જતા સુધીરને ગોળી વાગી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફ…
GUJARAT

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફ…

August 30, 2026
Next Post
કચ્છ બોર્ડર પરથી ઘૂસણખોરી કરતો પાકિસ્તાની નાગરિક ઝડપાયો, સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન પૂછપરછ | pakista…

કચ્છ બોર્ડર પરથી ઘૂસણખોરી કરતો પાકિસ્તાની નાગરિક ઝડપાયો, સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન પૂછપરછ | pakista...

વડોદરામાં પાણી વિતરણ થવાનું નથી, આ ત્રણ દિવસ કમિશનર તપાસ કરે કે સ્કાડા કેવું કામ કરે છે : આશિષ જોશી …

વડોદરામાં પાણી વિતરણ થવાનું નથી, આ ત્રણ દિવસ કમિશનર તપાસ કરે કે સ્કાડા કેવું કામ કરે છે : આશિષ જોશી ...

સેલવાસમાં તરૂણ સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરવાના કેસમાં યુવાનને 20 વર્ષની કેદ | Youth gets 20 year…

સેલવાસમાં તરૂણ સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરવાના કેસમાં યુવાનને 20 વર્ષની કેદ | Youth gets 20 year...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાહુલ ગાંધી પર દરભંગામાં બે ફરિયાદ દાખલ, આંબેડકર છાત્રાલયમાં મંજૂરી વગર કર્યો હતો કાર્યક્રમ

રાહુલ ગાંધી પર દરભંગામાં બે ફરિયાદ દાખલ, આંબેડકર છાત્રાલયમાં મંજૂરી વગર કર્યો હતો કાર્યક્રમ

1 year ago
તહેવારોની સીઝન બાદ પણ પેસેન્જર વાહનોમાં જંગી વેચાણ વૃદ્ધિ જળવાઈ | Even after the festive season pass…

તહેવારોની સીઝન બાદ પણ પેસેન્જર વાહનોમાં જંગી વેચાણ વૃદ્ધિ જળવાઈ | Even after the festive season pass…

9 months ago
મમતાના ગઢમાં ભાજપ 100 કરોડના ખર્ચે બનાવશે ‘બંગાળી રામ’ મંદિર, 2028 સુધીમાં થશે તૈયાર | Bengal to get…

મમતાના ગઢમાં ભાજપ 100 કરોડના ખર્ચે બનાવશે ‘બંગાળી રામ’ મંદિર, 2028 સુધીમાં થશે તૈયાર | Bengal to get…

8 months ago
આગના કારણે બે કિલોમીટર સુધી ધૂમાડા દેખાયા, પીપળજની કેમિકલ ફેકટરીમાં ભીષણ આગ ,યુનિટ બળીને ખાખ | Smoke…

આગના કારણે બે કિલોમીટર સુધી ધૂમાડા દેખાયા, પીપળજની કેમિકલ ફેકટરીમાં ભીષણ આગ ,યુનિટ બળીને ખાખ | Smoke…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News