gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બોડેલી-કવાંટ રોડની બિસ્માર હાલત: 20 ગામના લોકોએ કર્યો ચક્કાજામ, વાહનોની લાંબી કતારો લાગી | bodeli ka…

G METRO NEWS by G METRO NEWS
November 14, 2025
in GUJARAT
0 0
0
બોડેલી-કવાંટ રોડની બિસ્માર હાલત: 20 ગામના લોકોએ કર્યો ચક્કાજામ, વાહનોની લાંબી કતારો લાગી | bodeli ka…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bodeli-Chota Udepur State Highway Jam: છોટાઉદેપુર જિલ્લાના બોડેલી-કવાંટ સ્ટેટ હાઇવેની દયનીય હાલતને લઈને આજે (14 નવેમ્બર) 20 જેટલા ગામોના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. બોડેલી તાલુકાના મગનપુરા બસ સ્ટેન્ડ પાસે 200 જેટલા ગ્રામજનોએ એકઠા થઈ ચક્કાજામ કરતા હાઇવે પર કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર મોડાસર ચોકડીથી કવાંટ તરફનો આ રોડ લાંબા સમયથી મોટા ખાડાઓને કારણે અત્યંત બિસ્માર બની ગયો હોવાથી સ્થાનિકો અને વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. વારંવારની રજૂઆતો છતાં માર્ગનું સમારકામ ન થતા નારાજ ખેડૂતો સહિત ગ્રામજનોએ આજે સવારે રસ્તા પર બેસી વિરોધ નોંધાવ્યો હતો.
બોડેલી-કવાંટ રોડની બિસ્માર હાલત: 20 ગામના લોકોએ કર્યો ચક્કાજામ, વાહનોની લાંબી કતારો લાગી 2 - image

આંદોલનને કારણે રોડની બંને બાજુએ અંદાજે 3 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેના લીધે મુસાફરો અને વાહનચાલકો બાનમાં લેવાયા હતા. ટ્રાફિકની સ્થિતિ વણસતાં બોડેલી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને પરિસ્થિતિને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

ઘટનાની જાણ થતાં જ બોડેલી આરએન્ડબી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે આંદોલનકારી ગ્રામજનોને રસ્તાનું તાત્કાલિક સમારકામ શરૂ કરવાની બાંહેધરી આપી હતી. તંત્રની ખાતરી બાદ આશરે એક સુધી કલાક ચાલેલો ચક્કાજામ આખરે સમેટાયો હતો અને મામલો થાળે પડ્યો હતો. પોલીસે ધીમે ધીમે ટ્રાફિક હળવો કરી વાહનવ્યવહાર પૂર્વવત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે ત્રણ વર્ષ અગાઉ શિહોદના ભારજ નદી પરનો પુલ તૂટી જવાથી ટ્રાફિકને મોડાસર ચોકડી પરથી આ માર્ગ પર ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. આ વધારાના વાહનવ્યવહારના ભારણને કારણે માર્ગ વારંવાર બિસ્માર હાલતમાં મુકાય છે, જેના કારણે પ્રજામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરેન્દ્રનગરમાં પ્રેમ સંબંધનો કરુણ અંત, કૌટુંબિક સગા છતાં વિખૂટાં પડવાની બીકે પ્રેમી પંખીડાઓએ ગળે ફા…
GUJARAT

સુરેન્દ્રનગરમાં પ્રેમ સંબંધનો કરુણ અંત, કૌટુંબિક સગા છતાં વિખૂટાં પડવાની બીકે પ્રેમી પંખીડાઓએ ગળે ફા…

February 5, 2026
અમદાવાદના વાસણામાં ગૌવંશ લઈ જતી કારનો અકસ્માત, BRTS ટ્રેકને થયું ભારે નુકસાન | ahmedabad chandranaga…
GUJARAT

અમદાવાદના વાસણામાં ગૌવંશ લઈ જતી કારનો અકસ્માત, BRTS ટ્રેકને થયું ભારે નુકસાન | ahmedabad chandranaga…

February 5, 2026
જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા એસ.આઈ.આર.ની કામગીરી દરમિયાન ફોર્મ નંબર-7ના પ્રશ્ને વાંધા સહિત રજુ…
GUJARAT

જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા એસ.આઈ.આર.ની કામગીરી દરમિયાન ફોર્મ નંબર-7ના પ્રશ્ને વાંધા સહિત રજુ…

February 5, 2026
Next Post
નીતિશ કુમાર 10મી વખત મુખ્યમંત્રી બનશે કે નહીં? ભાજપ મહાસચિવના નિવેદનથી સસ્પેન્સ વધ્યું | nitish kuma…

નીતિશ કુમાર 10મી વખત મુખ્યમંત્રી બનશે કે નહીં? ભાજપ મહાસચિવના નિવેદનથી સસ્પેન્સ વધ્યું | nitish kuma...

બિહારમાં ભાજપનું કમળ ખીલવવાનો શ્રેય કોને? જાણો નવા ચૂંટણી વ્યૂહરચનાકારે કેવી રીતે જીતાડ્યા | Bihar E…

બિહારમાં ભાજપનું કમળ ખીલવવાનો શ્રેય કોને? જાણો નવા ચૂંટણી વ્યૂહરચનાકારે કેવી રીતે જીતાડ્યા | Bihar E...

બિહારમાં કારમા પરાજય મુદ્દે ભડકી કોંગ્રેસ, કહ્યું – ચૂંટણી પંચ અને SIR પ્રક્રિયા જવાબદાર | Congress …

બિહારમાં કારમા પરાજય મુદ્દે ભડકી કોંગ્રેસ, કહ્યું - ચૂંટણી પંચ અને SIR પ્રક્રિયા જવાબદાર | Congress ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મુંબઈથી કાનપુર જઈ રહેલી ફ્લાઈટમાં ખામી, લેન્ડિંગ વખતે 32 મિનિટ સુધી ન ખુલ્યા દરવાજા | Mumbai To Kanp…

મુંબઈથી કાનપુર જઈ રહેલી ફ્લાઈટમાં ખામી, લેન્ડિંગ વખતે 32 મિનિટ સુધી ન ખુલ્યા દરવાજા | Mumbai To Kanp…

3 months ago
ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૮૩ કિ.રૂ.૬૧,૭૩૮/-નાં મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ…

ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૮૩ કિ.રૂ.૬૧,૭૩૮/-નાં મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ…

10 months ago
હિમાલયની ભૂસ્તરીય રચના અચાનક આવતા ભીષણ પૂર માટે જવાબદાર | The geological structure of the Himalayas …

હિમાલયની ભૂસ્તરીય રચના અચાનક આવતા ભીષણ પૂર માટે જવાબદાર | The geological structure of the Himalayas …

6 months ago
સરકારની મંજૂરી વિના જમીન વેચનાર સામેના કેસ પડતા મૂકાશે, ગુજરાત સરકાર લેન્ડ રેવન્યૂ બિલમાં કરશે સુધાર…

સરકારની મંજૂરી વિના જમીન વેચનાર સામેના કેસ પડતા મૂકાશે, ગુજરાત સરકાર લેન્ડ રેવન્યૂ બિલમાં કરશે સુધાર…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News