gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બોપલમાં ફ્લેટના અને જમીનના નાણાં લઇને ૧૩.૫૨ કરોડની છેતરપિંડી | satelite police loadged complaint aga…

G METRO NEWS by G METRO NEWS
August 10, 2025
in GUJARAT
0 0
0
બોપલમાં ફ્લેટના અને જમીનના નાણાં લઇને ૧૩.૫૨ કરોડની છેતરપિંડી | satelite police loadged complaint aga…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,રવિવાર

શહેરના બોડકદેવ વિસ્તારમાં રહેતા એક વ્યક્તિને બોપલ પાસેની એક સ્કીમમાં રોકાણના બદલામાં સારૂ વળતર અપાવવાનું કહીને આઠ કરોડ રૂપિયા લીધા બાદ  ફ્લેટના દસ્તાવેજ નહી કરીને તેના અવેજમાં જમીન અપાવવાનું કહીને વધુ સાડા ચાર કરોડની રકમ લઇને ત્રણ શખ્સોએ છેતરપિંડી કરી હોવાની ફરિયાદ સેટેલાઇટ પોલીસ મથકે નોંધવામાં આવી છે.

શહેરના બોડકદેવમાં આવેલા પોપ્યુલર ડોમૈનમાં રહેતા હેમલત્તાબેન કેજરીવાલે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે  તેમના પતિ પ્રતિક અગ્રવાલ બિલ્ડીંગ મટીરીયલ સપ્લાયર્સ તરીકે કામ કરે છે. જાન્યુઆરી ૨૦૨૪માં  પ્રતિકભાઇ પરિચય જીતેન્દ્ર ગોસ્વામી સાથે થયો હતો. જીતેન્દ્ર ગોસ્વામી જમીન-મકાન લે-વેંચનું કામ કરતો હતો. તેણે ગત જુન ૨૦૨૪માં જણાવ્યું હતું કે કેશવ નારાયણ રીયાલીટી કંપનીના રોનક સોેનાની (રહે. વિશ્રામપાર્ક સોસાયટી,વાસણા) અને વિપુલ ગાંગાણી (રહે.શ્રીધર બંગ્લોઝ,બોડકદેવ) અલગ અલગ સ્કીમનું બાંધકામ કરે છે. તેમની સ્કીમમાં રોકાણ કરવાથી સારૂ વળતર મળે છે. જેથી પ્રતિકભાઇને   રોનક અને વિપુલ બોપલમાં  વકીલ બ્રીજ પાસે બની રહેલી અક્ષર ઓશીયન નામની સ્કીમ પર  લઇ ગયા હતા. જ્યાં પાંચ ફ્લેટની કિંમત આઠ કરોડ નક્કી કરતા પ્રતિકભાઇએ નાણાં ચુકવી દીધા હતા. પરંતુ, નાણાં ચુકવ્યાના અનેક મહિનાઓ બાદ પણ તેમણે ફ્લેટના દસ્તાવેજ કરી આપ્યા નહોતા અને જે જમીન પર સ્કીમ બની રહી છે તે જમીનના માલિક સાથે વિવાદનું કારણ આપ્યું હતું. 

પરંતુ, આઠ કરોડની અવેજમાં મહેસાણામાં આવેલી જમીન આપવાનું કહેતા પ્રતિકભાઇ તે જમીન ખરીદવાનું નક્કી કર્યું હતું. જે પેટે વધુ સાડા ચાર કરોડ રૂપિયા  આપ્યા હતા. પરંતુ, તેમ છતાંય, રોનક સોનાની અને વિપુલે જમીનના દસ્તાવેજ કરી આપ્યા નહોતા.  જેથી આ અંગે સેટેલાઇટ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અરવલ્લી: માલપુર, મેઘરજ અને શામળાજીના ડુંગરો પર લાગી આગ, છતાં વન વિભાગ નિષ્ક્રિય હોવાનો આરોપ | Araval…
GUJARAT

March 19, 2026
મિનિ વાવાઝોડું: રાજકોટમાં દોઢ ઈંચ વરસાદ; ધોરાજી, ઉપલેટા અને જેતપુરમાં કુદરતનું રૌદ્ર રૂપ | High Spee…

સુરતમાં કમોસમી કાળ યુવકને ભરખી ગયો, પર્વત પાટિયામાં મનપાનું ભારે ભરખમ બોર્ડ તૂટી પડતાં મોત | Gujarat…

Next Post
સિવિલના ટ્રોમા સેન્ટરમાં દર્દીને સારવાર આપવા મુદ્દે પરિચીતે હોબાળો મચાવ્યો | Familiarity creates upr…

સિવિલના ટ્રોમા સેન્ટરમાં દર્દીને સારવાર આપવા મુદ્દે પરિચીતે હોબાળો મચાવ્યો | Familiarity creates upr...

વટવામાં જેલથી છૂટીને મહિલાના ઘરમાં ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું | Mwirin an a towu seni kalapus a äeä f…

વટવામાં જેલથી છૂટીને મહિલાના ઘરમાં ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું | Mwirin an a towu seni kalapus a äeä f...

એઆઈનો પરમાણુ ક્ષેત્રમાં ઉપયોગ વિનાશકારી સાબિત થઈ શકે : કેમેરુન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના વાઘોડિયા રોડની અતુલ સોસાયટીમાં ધોળે દિવસે 5.40 લાખની ચોરી | 5 40 lakhs stolen from house in…

5 months ago
‘પહેલા ટોઇલેટ મેનર્સ શીખો, પછી જ વંદે ભારતમાં બેસજો’; રેલવે અધિકારીની પોસ્ટથી વિવાદ | use vande bhar…

2 months ago
CAG રિપોર્ટમાં ખુલાસો : ગુજરાત સરકારે ટ્રાફિક દંડની માત્ર 87% રકમ જ ટ્રાન્સફર કરી, રૂ.148.80 કરોડ ક્…

6 months ago
દુબઇમાં રહેતી મહિલા સહિત ત્રણ શખ્સોની વિદેશ મોકલવાના નામે વડોદરાની મહિલા સાથે ઠગાઇ | Three people in…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News