gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બોરસદના શખ્સે સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું | Man from Borsad kidnaps and rapes minor

G METRO NEWS by G METRO NEWS
December 4, 2025
in GUJARAT
0 0
0
બોરસદના શખ્સે સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું | Man from Borsad kidnaps and rapes minor
2
VIEWS
Share on FacebookShare on Twitter

– એક શખ્સ સામે ફરિયાદ નોંધાઇ 

– બોરસદથી વાસદ અને વડોદરા સગીરાને લઇ જઇને કુકર્મ આચર્યા બાદ શખ્સે છોડી મૂકી 

આણંદ : બોરસદ શહેરની કુરાઇ તલાવડી નજીક રહેતા એક શખ્સે એક સગીરાનું અપહરણ કરી વડોદરા ખાતે લઈ ગયા બાદ બસ સ્ટેન્ડમાં આવેલા જાહેર શૌચાલયમાં લઈ જઈ તેણી ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ બનાવ અંગે બોરસદ શહેર પોલીસે દુષ્કર્મ ગુજારનાર યુવક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. 

બોરસદની કુરાઈ તલાવડી નજીક રહેતો નગીન કનુભાઈ દેવીપુજક સગીરાનું અપહરણ કરી રિક્ષામાં બેસાડી બોરસદથી વાસદ તરફ લઈ ગયો હતો. સગીરાને તે વાસદ ખાતેથી બસમાં વડોદરા ખાતે લઈ ગયો હતો જ્યાં વડોદરાના બસ સ્ટેન્ડમાં આવેલા જાહેર શૌચાલયમાં અન્ય સ્થાનિકોની નજર ચૂકવીને નગીન દેવીપુજક સગીરાને જાહેર શૌચાલયની અંદર લઈ ગયો હતો અને ત્યાં તેણી ઉપર દુષ્કર્મ ગુજાર્યં  હતું. બાદમાં વડોદરાથી તે બસ મારફતે વાસદ અને ત્યાંથી બોરસદની વાસદ ચોકડી ખાતે આવ્યા હતા જ્યાં નગીન સગીરાને છોડીને ચાલ્યો ગયો હતો બીજી તરફ સગીરા ઘરે હાજર ન મળતા તેણીના પરિવારજનો એ શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન સાંજના સુમારે સગીરાએ માતાને ફોન કરીને પોતે બોરસદની વાસદ ચોકડી ખાતે હોવાનું જણાવતા પરિવારના સભ્યો વાસદ ચોકડી ખાતે પહોંચ્યા હતા અને તેણીની પૂછપરછ કરતા સગીરાએ પોતાની સાથે બનેલી તમામ ઘટના વર્ણવી હતી અને નગીન દેવીપુજક અપહરણ કરી લઈ ગયો હોવાનું અને દુષ્કર્મ ગુજાર્યું હોવાનું જણાવતા પરિવારજનો ચોકી ઉઠયા હતા જેથી તેઓએ બોરસદ શહેર પોલીસ મથકે આવીને ફરિયાદ આપતા પોલીસે નગીન દેવીપુજક વિરુદ્ધ અપહરણ અને દુષ્કર્મનો ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

नेशनल क्रश तान्या मिश्रा, कासिम हैदर कासिम और उनकी टीम ने ‘सफ़र मोहब्बत का’ गाने के सफल लॉन्च का जश्…
GUJARAT

नेशनल क्रश तान्या मिश्रा, कासिम हैदर कासिम और उनकी टीम ने ‘सफ़र मोहब्बत का’ गाने के सफल लॉन्च का जश्…

October 6, 2026
National Crush Tanya Mishra, Qaseem Haider Qaseem And Team Celebrate A Successful ‘Safar Mohabbat Ka…
GUJARAT

National Crush Tanya Mishra, Qaseem Haider Qaseem And Team Celebrate A Successful ‘Safar Mohabbat Ka…

October 6, 2026
સતર્કતા અને સંવેદનશીલતાનું ઉદાહરણ: ભાવનગર મંડળના લોકો પાયલટોએ 03 એશિયાઈ સિંહોને સુરક્ષિત બચાવ્યા
GUJARAT

સતર્કતા અને સંવેદનશીલતાનું ઉદાહરણ: ભાવનગર મંડળના લોકો પાયલટોએ 03 એશિયાઈ સિંહોને સુરક્ષિત બચાવ્યા

October 6, 2026
Next Post
માતર તાલુકાના વસ્તાણા-લીંબાસી તરફના માર્ગ ઉપર ભૂમાફિયાના ડમ્પરોનો આતંક | Terror of land mafia dumper…

માતર તાલુકાના વસ્તાણા-લીંબાસી તરફના માર્ગ ઉપર ભૂમાફિયાના ડમ્પરોનો આતંક | Terror of land mafia dumper...

ભારતના ઈતિહાસમાં ડોલરની સામે રૂપિયો પ્રથમવાર 90ને પાર | Rupee crosses 90 against dollar for the firs…

ભારતના ઈતિહાસમાં ડોલરની સામે રૂપિયો પ્રથમવાર 90ને પાર | Rupee crosses 90 against dollar for the firs...

નડિયાદમાં નાણાકીય તકલીફથી કંટાળીને યુવકે ગળેફાંસો ખાધો | A young man hanged himself in Nadiad after …

નડિયાદમાં નાણાકીય તકલીફથી કંટાળીને યુવકે ગળેફાંસો ખાધો | A young man hanged himself in Nadiad after ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાંધીનગર: નાયબ મામલતદાર અને વચેટિયાને ACBએ દબોચ્યા, પ્રોપર્ટી કાર્ડ માટે માંગી હતી લાખોની લાંચ | Dep…

ગાંધીનગર: નાયબ મામલતદાર અને વચેટિયાને ACBએ દબોચ્યા, પ્રોપર્ટી કાર્ડ માટે માંગી હતી લાખોની લાંચ | Dep…

6 months ago
‘બિહારમાં 80,000 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું’ તેજસ્વી યાદવે નીતીશ સરકાર પર સાધ્યું નિશાન

‘બિહારમાં 80,000 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું’ તેજસ્વી યાદવે નીતીશ સરકાર પર સાધ્યું નિશાન

1 year ago
BREAKING: રાજુલામાં મોટી દુર્ઘટના, ધારેશ્વર ગામની ધાતરવડી નદીમાં 4 યુવાનો ડૂબ્યા, શોધખોળ શરુ | 4 you…

BREAKING: રાજુલામાં મોટી દુર્ઘટના, ધારેશ્વર ગામની ધાતરવડી નદીમાં 4 યુવાનો ડૂબ્યા, શોધખોળ શરુ | 4 you…

11 months ago
કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ PM મોદીને કહ્યા ‘આતંકવાદી’, ભૂલ સમજાતા સ્પષ્ટતા કરી | tamilnadu election camp…

કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ PM મોદીને કહ્યા ‘આતંકવાદી’, ભૂલ સમજાતા સ્પષ્ટતા કરી | tamilnadu election camp…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News