gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બોરસદ પાલિકામાં 25.42 લાખના ખર્ચે બાગના નવિનિકરણનું કામ શરૂ | Garden renovation work begins in Borsa…

G METRO NEWS by G METRO NEWS
April 12, 2025
in GUJARAT
0 0
0
બોરસદ પાલિકામાં 25.42 લાખના ખર્ચે બાગના નવિનિકરણનું કામ શરૂ | Garden renovation work begins in Borsa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગરની ક્રિષ્ના કોર્પોરેશનને કામ સોંપાયું

બગીચામાં હજૂ એમપી થિયેટર જ બનાવાયું : ટેન્ડર મુજબની રકમનું કામ નહીં થતું હોવાનો આક્ષેપ

આણંદ: બોરસદ પાલિકાએ બાગના નવિનિકરણ માટે રૂા. ૨૫.૪૨ લાખના ટેન્ડરથી ગાંધીનગરની ક્રિષ્ના કોર્પોરેશન કંપનીને કામ સોંપતા કામગીરી શરૂ કરાઈ છે. ત્યારે બાગમાં ટેન્ડર મુજબની રકમનો ખર્ચ થયો હોય એવું નહીં જણાતું હોવાનું નગરજનો આક્ષેપ કરી રહ્યા છે. 

બોરસદ શહેરમાં પેવર બ્લોક, આરસીસી પાણીની ટાંકીઓ, રોડ રિ-સર્ફેસિંગ, ડ્રેનેજ લાઈન સહિતના કામોની સરકાર દ્વારા ગ્રાન્ટ ફાલવવામાં આવી છે. ત્યારે વહીવટદાર દ્વારા કામોના ટેન્ડર બહાર પાડીને કામની શરૂઆત પણ કરી દેવાઈ છે.

બોરસદના ચીફ ઓફિસર વિરાજ શાહે જણાવ્યું હતું કે, બોરસદ શહેરમાં આવેલા બગીચામાં પાલિકા દ્વારા રૂા. ૨૫.૪૨ લાખના ખર્ચે નવનિર્મિત ગાર્ડના કામની શરૂઆત કરી દેવાઈ છે. પાલિકાએ ગાંધીનગરની ક્રિષ્ના કોર્પોરેશન કંપનીનું ટેન્ડર મંજૂર કર્યું છે. જેમાં બાગમાં એમપી થિયેટર, કમ્પાઉન્ડ વૉલ, શૌચાલય તથા બ્લોકના કામનો સમાવેશ થાય છે.  બોરસદના નગરજનોનોએ આક્ષેપ કર્યો છે કે, ગાર્ડનમાં રૂા. ૨૫.૪૨ લાખનું કામ થયું હોય તેવું પ્રથમ નજરે જણાતું નથી. માત્ર એમપી થિયેટર નવું બન્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. ત્યારે રૂપિયા ખર્ચાયા મુજબ કામ થાય તેની તકેદારી પાલિકા દ્વારા રાખવામાં આવે તેવી માંગણી લોકો કરી રહ્યા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વખતપરના પાટિયા પાસે આઈશર પાછળ બાઈક ઘુસી જતાં બાળકનું મોત | Child dies after bike rams into Eicher ne…
GUJARAT

March 26, 2026
ધ્રાંગધ્રાના કારદાર શેરીમાં જુગાર રમાડતો શખ્સ ઝડપાયો | Man caught gambling on Dhrangadhra’s Kardar S…

ધ્રાંગધ્રા હાઇવે પર ટ્રકમાંથી 4.90 લાખનો સૂકો ગાંજો ઝડપી પાડયો | Dried marijuana worth Rs 4 90 lakh …

Next Post
વેપારીના પ્લોટ ઉપર પશુઓ બાંધી કબજો કરતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ | Complaint of land grabbing by tyin…

વેપારીના પ્લોટ ઉપર પશુઓ બાંધી કબજો કરતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ | Complaint of land grabbing by tyin...

આણંદમાં એક જ રાતમાં આગના ત્રણ બનાવ : 100 મરઘાના મોત | Three fire incidents in a single night in Anan…

આણંદમાં એક જ રાતમાં આગના ત્રણ બનાવ : 100 મરઘાના મોત | Three fire incidents in a single night in Anan...

સોનામાં રૂ.96000નો વિક્રમ : વૈશ્વિક 3200 ડોલરને પાર | Gold hits record Rs 96000: Global price crosse…

સોનામાં રૂ.96000નો વિક્રમ : વૈશ્વિક 3200 ડોલરને પાર | Gold hits record Rs 96000: Global price crosse...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા માનસિક અસ્થિર યુવાને વિજ આંચકો ભરખી ગયો | mentally unstable yo…

1 month ago
લીંબડીના જનશાળી ગામે ગંજીપાના વડે જુગાર રમતાં 9 શખ્સ ઝડપાયા | 9 people caught gambling with Ganji le…

6 months ago
પહલગામ હુમલાનું નવું સત્ય, ભારતને હુમલાખોરો વિરુદ્ધ પહેલીવાર મળ્યા નક્કર પુરાવા | Pahalgam Attack : …

8 months ago
વડોદરાના ફતેગંજના મોલમાં અફરાતફરી સર્જાતાં મોલ બંધ કરવો પડ્યો,બાળકો ગાંઠતા નહતાઃપોલીસે સ્થિતિ સંભાળી…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News