gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બ્રિજ મામલે રાજકીય આક્ષેપ બાજી શરુ, ૧૩ બ્રિજ માટે કોન્ટ્રાકટરોને ૧૮૨ કરોડની લહાણીનો વિપક્ષનો આક્ષેપ …

G METRO NEWS by G METRO NEWS
December 10, 2025
in GUJARAT
0 0
0
બ્રિજ મામલે રાજકીય આક્ષેપ બાજી શરુ, ૧૩ બ્રિજ માટે કોન્ટ્રાકટરોને ૧૮૨ કરોડની લહાણીનો વિપક્ષનો આક્ષેપ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,મંગળવાર,9
ડિસેમ્બર,2025

૪ ડિસેમ્બરથી બંધ કરવામા આવેલ સુભાષબ્રિજ ફરી યથાવત કઈ રીતે
કરી શકાય. એ બાબતની ચિંતા કરવાના બદલે વિપક્ષ કોંગ્રેસ દ્વારા શહેરમાં ૧૩ બ્રિજ
બનાવવા માટે કોન્ટ્રાકટરોને રુપિયા ૧૮૨ કરોડની લહાણી કરાઈ હોવાનો આક્ષેપ કરાયો છે.
જયારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને વળતો જવાબ આપતા કહયુ
, બ્રિજના કામ પુરા
થાય તે પછી કોન્ટ્રાકટરને ફાઈનલ પેમેન્ટ કરાતુ હોય છે.વિપક્ષ પાસે કોઈ મુદ્દો નથી.

અમદાવાદના વિવિધ વિસ્તારમાં ફલાયઓવરબ્રિજ, રેલવે ઓવરબ્રિજ
સહિત કુલ  તેર બ્રિજની કામગીરી હાલમા ચાલી
રહી છે.વિપક્ષનેતાએ આક્ષેપ કરતા કહયુ
,૧૩
બ્રિજની અંદાજીત રકમ રુપિયા ૯૭૦.૩૪ કરોડ છે જેની સામે ૩૬.૬૦ ટકા સુધીનો વધુ ભાવ
આપીને રુપિયા ૧૧૫૩ કરોડના ટેન્ડર મંજુર કરવામા આવ્યા છે.ભાજપના મળતીયા
કોન્ટ્રાકટરોને છાવરવાનો પ્રયાસ હોય એમ લાગે છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કહયુ
, આગામી એક વર્ષમાં
શહેરીજનોને બાર બ્રિજ મળવાના છે. આ બ્રિજ શરુ થવાથી ટ્રાફિક સમસ્યાથી લોકોને મુકિત
મળશે. કેટલાક બ્રિજની ૬૦થી લઈ ૮૦ ટકા કામગીરી પુરી થઈ ગઈ છે.આ પરિસ્થિતિમાં વિપક્ષ
વિગતો જાણ્યા વગર જ આક્ષેપબાજી કરે છે.

કયા બ્રિજ માટે કેટલો વધારો મંજુર કરાયો?

નામ                         અંદાજ(કરોડમાં)   મંજુર ટેન્ડર(કરોડમાં)

એસ.પી.રીંગ રોડ ફલાયઓવર   ૬૭.૩૧         ૭૪.૧૬

મકરબા રેલવે ઓવરબ્રિજ  
  ૭૦.૭૦          ૮૦.૬૩

બુટભવાની રેલવેઓવરબ્રિજ   ૫૭.૧૩        ૬૬.૭૬

નરોડા પાટીયા ફલાયઓવર  ૧૯૭.૯૮      ૨૩૫.૪૦

વાડજ ફલાયઓવરબ્રિજ     ૮૯.૫૧    ૧૦૭.૮૬

સતાધાર ફલાયઓવરબ્રિજ  ૬૮.૮૬     ૮૧.૪૯

જુનો એલિસબ્રિજ રીહેબ 
 ૧૯.૬૧       ૨૬.૭૯

ગોતા રેલવેઓવરબ્રિજ   ૧૬.૯૮        ૨૦.૫૦

એરપોર્ટ,વ્હીકલ
બ્રિજ    ૪.૬૪          ૬.૧૮

પાંજરાપોળ ફલાયઓવર ૬૨.૩૯        ૭૮.૬૨

પંચવટી ફલાયઓવર  
૨૨૬.૭૦       ૨૬૭.૩૧

અસારવા બ્રિજ,રીહેબ  ૬૫.૮૨          ૮૪.૮૩      

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: શેલાની હાઈરાઈઝ બિલ્ડિંગમાં વહેલી સવારે ભીષણ આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે | Fire Breaks …
GUJARAT

March 26, 2026
કેન્દ્ર દ્વારા ગુજરાતને અન્યાય! 4 વર્ષમાં મળતા ફંડમાં 13000 કરોડનો ઘટાડો: CAG રિપોર્ટ | CAG Flags Rs…

ગુજરાતમાં 200 પ્રોજેક્ટ અધૂરાં, કોઈ જવાબદારી લેવા તૈયાર નથી! પ્રજાના 22000 કરોડનું આંધણ | Gujarat CA…

Next Post
બોટાદમાં ત્રણ શખ્સે યુવાન પર હુમલો કરી રોકડા રૂપિયાની લૂંટ ચલાવી | Three men attacked a young man in…

બોટાદમાં ત્રણ શખ્સે યુવાન પર હુમલો કરી રોકડા રૂપિયાની લૂંટ ચલાવી | Three men attacked a young man in...

યુવકને ધમકાવી નકલી પોલીસે ૫૦ હજાર માગી રૃા. ૪૫૦૦ પડાવ્યા | Ewe team LCB a ares ewe chon tipis

ભિક્ષુકોની મશ્કરી કરતાં યુવાનને તેના મિત્રએ જ છરીનો ઘા ઝીંકી પતાવી દીધો | A young man who was mockin…

ભિક્ષુકોની મશ્કરી કરતાં યુવાનને તેના મિત્રએ જ છરીનો ઘા ઝીંકી પતાવી દીધો | A young man who was mockin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

2024 સ્વચ્છતા સર્વેક્ષણમાં ભારતમાં સૌથી અગ્રેસર રહી સુરતે રચ્યો ઈતિહાસ | Surat creates history by be…

8 months ago
શિક્ષણ મંત્રીએ સુરતની જે શાળાનું ઉદ્ઘાટન કર્યું એમાં જ કૌભાંડ, એક ગાર્ડ મૂકી ત્રણનો પગાર લીધાનો દાવો…

સોનામાં રેકોર્ડ તેજીને આખરે બ્રેક વાગી, જોકે ચાંદીમાં ધીમી ગતિએ આગેકૂચ | Gold’s record rally finally…

12 months ago
સોનાનો ભાવ 1 લાખ રૂપિયાને પાર: મંદીની શક્યતાઓના કારણે ભાવમાં તેજી | Gold Price Hits ₹1 Lakh per 10g …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News