gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનામાં રેકોર્ડ તેજીને આખરે બ્રેક વાગી, જોકે ચાંદીમાં ધીમી ગતિએ આગેકૂચ | Gold’s record rally finally…

G METRO NEWS by G METRO NEWS
April 15, 2025
in Business
0 0
0
સોનામાં રેકોર્ડ તેજીને આખરે બ્રેક વાગી, જોકે ચાંદીમાં ધીમી ગતિએ આગેકૂચ | Gold’s record rally finally…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે ડો. આંબેડકર જયંતી તથા બેન્ક હોલીડેના પગલે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. બંધ બજારે સોનાના ભાવમાં રેકોર્ડ તેજીનો બ્રેક વાગતાં ભાવ ટોચ પરથી પ્રત્યાઘાતી ઘટાડા પર રહ્યાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. જોકે ચાંદીના ભાવમાં તેજી આગળ વધ્યાના નિર્દેશો મળ્યા હતા.

વૈશ્વિક સોનાના ભાવ ઘટી નીચામાં ભાવ ૩૨૦૬ થઈ ૩૨૨૪થી ૩૨૨૫ ડોલર રહ્યાના સમાચાર હતા. વિશ્વબજાર પાછળ ઘરઆંગણે અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૫૦૦ ઘટી ૯૯૫ના રૂ.૯૫૭૦૦ તથા ૯૯૯ના રૂ.૯૬૦૦૦ રહ્યા હતા.જોકે અમદાવાદ ચાંદીના ભાવ કિલોની આજે વધુ રૂ.૧૦૦૦ વધી રૂ.૯૫૫૦૦ બોલાયા હતા. વિશ્વબજારમાં ચાંદીના ભાવ ૩૨.૩૭ ડોલર રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૯૩૪૦૦ વાળા રૂ.૯૩૦૦૦ તથા ૯૯૯ના રૂ.૯૩૭૫૦ વાળા રૂ.૯૩૩૫૦ બોલાઈ રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૯૪૯૦૦ વાળા રૂ.૯૫૫૦૦ રહ્યા હતા.

ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઉંચામાં ૧૦૦.૦૭ તથા નીચામાં ૯૯.૨૧ થઈ ૯૯.૬૨ આસપાસ રહ્યાના સમાચાર હતા. વિશ્વબજાર પાછળ આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના  ભાવ રૂ.૮૬ની અંદર ઉતરી રૂ.૮૫.૯૫ આસપાસ બોલાઈ રહ્યા હતા.

દરમિયાન, ચીનમાં વેપાર પુરાંત (સરપ્લસ) વધી ૧૦૩ અબજ૨ ડોલરે પહોંચી છે ત્યાં આયાત કરતાં નિકાસ નોંધપાત્ર ઉંચી રહી છે.વૈશ્વિક સોનાના ભાવ આગળ ઉપર વધુ વધી આ વર્ષના અંત સુધીમાં ઔંશના ૩૭૦૦ ડોલર થવાની શક્યતા ગોલ્ડમેન સેકે બતાવી છે. 

 લાંબા ગાળે ૪૦૦૦ ડોલરના ભાવની શક્યતા પણ બતાવાતી થઈ છે. વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ આજે વધી બેરલના બ્રેન્ટના ૬૫.૯૦ થઈ ૬૫.૫૮ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે બે ટકા વધ્યા હતા. પ્લેટીનમના ભાવ વધી ૯૬૦ થઈ ૯૫૨થી ૯૫૩ ડોલર તથા પેલેડીયમના વધી ૯૪૨ થઈ ૯૪૦ ડોલર રહ્યા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
ભારતની પ્રત્યાર્પણ વિનંતિના પગલે મેહુલ ચોકસીની બેલ્જિયમમાં ધરપકડ | Mehul Choksi arrested in Belgium …

ભારતની પ્રત્યાર્પણ વિનંતિના પગલે મેહુલ ચોકસીની બેલ્જિયમમાં ધરપકડ | Mehul Choksi arrested in Belgium ...

ટેરિફ રોલબેકને પગલે યુરોપના બજારોમાં સાર્વત્રિક ઉછાળો નોંધાયો | European markets see universal rally…

ટેરિફ રોલબેકને પગલે યુરોપના બજારોમાં સાર્વત્રિક ઉછાળો નોંધાયો | European markets see universal rally...

ઇન્દોર-બરોડાના રાજાના રેર ગોલકોન્ડા ડાયમંડની લીલામી થશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

AIથી બનેલા ફેક વીડિયો સોશિયલ મીડિયા પરથી 3 કલાકમાં હટાવવા પડશે: કેન્દ્રએ જાહેર કર્યા નિયમ | Govt Man…

6 months ago
‘કોકરોચ જનતા પાર્ટી’ ને પડકારવા હવે ‘ઓગી જનતા પાર્ટી’ મેદાને, અભિજિતને કર્યા કાઉન્ટર સવાલ | CJP vs O…

3 months ago
સુરતના દાંડી રોડ પર ગમખ્વાર અકસ્માત: કાર નહેરમાં ખાબકતા બે યુવકોના મોત | surat dandi road car accide…

10 months ago
સ્ટેચ્યુ ઓફ યુનિટી રૂટ પર રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટો સુધારો : તિલકવાડા સ્ટેશનનું અપગ્રેડેશન | Majo…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News