gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભરૂચના નેત્રંગ ગામમાં ગરબા જોવા ગયેલી મહિલાના બંધ મકાનમાંથી તસ્કરોએ રૂ.1.26 લાખની મત્તા ચોરી કરી | S…

G METRO NEWS by G METRO NEWS
October 6, 2025
in GUJARAT
0 0
0
ભરૂચના નેત્રંગ ગામમાં ગરબા જોવા ગયેલી મહિલાના બંધ મકાનમાંથી તસ્કરોએ રૂ.1.26 લાખની મત્તા ચોરી કરી | S…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bharuch Theft Case : નેત્રંગ ગામે ગરબા જોવા ગયેલ મહિલાના બંધ મકાનને નિશાન બનાવી ત્રાટકેલા અજાણ્યા તસ્કરો સોના-ચાંદીના ઘરેણા અને રોકડ મળી કુલ રૂ.1.26 લાખ ઉપરાંતની મત્તા ચોરી નાસી છૂટતા ફરિયાદના આધારે નેત્રંગ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

નેત્રંગ ગામના લીમડા ફળિયામાં રહેતા સુમનબેન વીરુભાઈ વસાવાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈ તા.1 ઓક્ટોબરના રોજ રાત્રે 11 વાગ્યાની આસપાસ મેં મકાનના આગળના દરવાજાને લોક કરી જીન બજાર ખાતે ગરબા જોવા માટે ગઈ હતી. રાત્રે 1:30 વાગ્યે પરત ઘરે જતા મકાનના વચ્ચેનો દરવાજો ખુલ્લો હતો અને મકાનના પાછળનો ભાગ ખુલ્લો રહેતો હોવાથી કોઈ વ્યક્તિ મકાનમાં પ્રવેશી હોવાની શંકા ગઈ હતી. જેથી તપાસ કરતા તિજોરીના દરવાજા અને તેના ડ્રોવર ખુલ્લા હતા. અને તિજોરીના લોકરમાંથી રૂ.1,16,300ની કિંમતના સોના-ચાંદીના ઘરેણા તથા રોકડા રૂ.10 હજાર મળી કુલ રૂ.1,26,300ની મત્તાની ચોરી થયાનું બહાર આવ્યું હતું. ઘટનાના દિવસે મારી તબિયત લથડતા ફરિયાદમાં વિલંબ થયો હતો. ઉપરોક્ત ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા તસ્કર વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં દારૂ ઠાલવતો બુટલેગર અનિલ પાંડ્યા દુબઈથી ઝડપાયો, 50 થી વધુ ગુનામાં સંડોવણી | Gujarat Liquor…
GUJARAT

February 6, 2026
હવે વરસાદની આગાહી પરથી ક્યાં કેટલું પૂર આવશે તે ખબર પડી જશે, IIT ગાંધીનગરમાં AI ક્લાઈમેટ સેન્ટર શરૂ …

સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી મારામારી, શર્ટ ફાડી નાખ્યો | Se…

Next Post
બાળકીની છેડતી કરવાના આરોપમાં સૈન્ય જવાનની ધરપકડ, માતાએ ઘટના ઈન્ટરનેટ પર લાઈવ કરી | Army jawan Arrest…

બાળકીની છેડતી કરવાના આરોપમાં સૈન્ય જવાનની ધરપકડ, માતાએ ઘટના ઈન્ટરનેટ પર લાઈવ કરી | Army jawan Arrest...

ગિરનાર પર્વત પર ગોરખનાથજીની નવી પ્રતિમાનું સ્થાપન, આરોપીઓને પકડવાની અધિકારીઓની ખાતરી | girnar gorakh…

ગિરનાર પર્વત પર ગોરખનાથજીની નવી પ્રતિમાનું સ્થાપન, આરોપીઓને પકડવાની અધિકારીઓની ખાતરી | girnar gorakh...

સુપ્રીમ કોર્ટમાં CJI પર જૂતું ફેંકવાનો પ્રયાસ, વકીલે નારા લગાવ્યા- સનાતનનું અપમાન સાંખી નહીં લેવાય |…

સુપ્રીમ કોર્ટમાં CJI પર જૂતું ફેંકવાનો પ્રયાસ, વકીલે નારા લગાવ્યા- સનાતનનું અપમાન સાંખી નહીં લેવાય |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અંબાજીના મેળામાં ૨૮૦ ટ્રીપનું સંચાલન કરતા ૨૩ લાખની આવક | Revenue of 23 lakhs from operating 280 trip…

5 months ago
ગેસ બિલ બાકીનો મેસેજ મોકલી સાયબર ગઠિયાઓની છેતરપિંડી | cyber crime for gas bill

6 months ago
ભારતના ખેડૂતોએ પરાલી સળગાવવા નાસાના સેટેલાઈટથી બચવાનો જુગાડ શોધી કાઢ્યો, અભ્યાસમાં ખુલાસો | Nasa big…

2 months ago
અરબ સાગરમાં ફરી ચક્રવાતની શક્યતા! માવઠું અને ઠંડીને લઈને જાણો શું છે આગાહી | gujarat diwali rain for…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News