gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભરૂચમાં મોટો રાજકીય ભૂકંપ, પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાનું કોંગ્રેસમાંથી રાજીનામું, કહ્યું,-‘ટિકિટોની સ…

G METRO NEWS by G METRO NEWS
May 27, 2026
in GUJARAT
0 0
0
ભરૂચમાં મોટો રાજકીય ભૂકંપ, પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાનું કોંગ્રેસમાંથી રાજીનામું, કહ્યું,-‘ટિકિટોની સ…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Mahesh Vasava Resigns From Congress: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ ભરૂચ જિલ્લાના રાજકારણમાં એક મોટો ગરમાવો આવી ગયો છે. આદિવાસી સમાજના દિગ્ગજ નેતા છોટુ વસાવાના પુત્ર અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ કોંગ્રેસ પાર્ટીમાંથી તાત્કાલિક અસરે રાજીનામું આપી દીધું છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં મોટા પાયે આર્થિક સોદાબાજી થઈ હોવાના ગંભીર આક્ષેપો સાથે તેમણે પક્ષને અલવિદા કહી દીધું છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ બીટીપી (BTP) અને ત્યારબાદ ભાજપમાં જોડાયા પછી, ગત જાન્યુઆરી મહિનામાં જ તેઓ સ્થાનિક ચૂંટણીઓ પહેલા કોંગ્રેસમાં સામેલ થયા હતા.

રજૂઆત કરી તો માત્ર આશ્વાસન મળ્યું

મહેશ વસાવાએ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને સંબોધીને મોકલેલા પત્રમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસના નેતૃત્વ સામે આક્રોશ ઠાલવ્યો છે. તેમણે જણાવ્યું કે, ચૂંટણી દરમિયાન વાલિયા, નેત્રંગ અને ઝઘડિયા તાલુકા પંચાયતની બેઠકોની ફાળવણી તેમજ મેન્ડેટ આપવાની ગેરરીતિઓ અંગે પ્રદેશ પ્રમુખ અને તેમના નિવાસસ્થાને રૂબરૂ ધ્યાન દોરવામાં આવ્યું હતું. જો કે, તે સમયે માત્ર ‘અમે સૂચના આપીએ છીએ’ તેવો જ આશ્વાસનભર્યો જવાબ મળ્યો હતો. વસાવાએ ખુલ્લો આક્ષેપ કર્યો છે કે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શેરખાન અબ્દુલ ગની પઠાણ અને અન્ય સ્થાનિક આગેવાનોએ મળીને લાખો રૂપિયા લઈને કોરા મેન્ડેટ (ટિકિટો) વેચ્યા છે.

ભરૂચમાં મોટો રાજકીય ભૂકંપ, પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાનું કોંગ્રેસમાંથી રાજીનામું, કહ્યું,-'ટિકિટોની સોદાબાજી થાય છે' 2 - image

ભરૂચમાં મોટો રાજકીય ભૂકંપ, પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાનું કોંગ્રેસમાંથી રાજીનામું, કહ્યું,-'ટિકિટોની સોદાબાજી થાય છે' 3 - image

મોટી સોદાબાજીના કારણે જ કોંગ્રેસને ધાર્યા પરિણામો મળ્યા નથી

પત્રમાં વધુમાં આરોપ કરાયો છે કે, નેત્રંગ, વાલિયા અને ઝઘડિયા તાલુકામાં જાણીજોઈને કોંગ્રેસમાંથી જીતી ન શકે તેવા નબળા ઉમેદવારોને ટિકિટો આપીને આમ આદમી પાર્ટી (AAP) અને ભાજપ (BJP)ના ઉમેદવારોને જીતવામાં મદદ કરવામાં આવી છે. આ મોટી સોદાબાજીના કારણે જ કોંગ્રેસને ધાર્યા પરિણામો મળ્યા નથી. આટલું જ નહીં, નેત્રંગ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના જીતેલા ઉમેદવારે પક્ષની વિચારધારા વિરૂદ્ધ જઈને ભાજપને સત્તા બનાવવા સપોર્ટ કર્યો છે. વસાવાએ સવાલ ઉઠાવ્યો છે કે, કોંગ્રેસના સૌથી મોટા વિરોધી પક્ષ ભાજપને સમર્થન આપવાનું કૃત્ય શું શેરખાન પઠાણના કહેવાથી કરવામાં આવ્યું છે? પક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી જ્યાં RSS અને ભાજપ સામે અવાજ ઉઠાવે છે, ત્યાં ગ્રાઉન્ડ લેવલ પર વિરોધીઓ માટે પ્રચાર કરવાની વિપરીત વાસ્તવિકતા સામે આવી છે.

આ પણ વાંચો: સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઇ, મુંબઈ પોલીસે નર્મદાના વરખડમાં રેડ પાડી કરોડોના ડ્રગ્સ નેટવર્કનો ભાંડો ફોડ્યો

અંતમાં મહેશ વસાવાએ જણાવ્યું છે કે, ‘સ્થાનિક સ્તરે થઈ રહેલા ‘જુગાડ પ્લાનિંગ’ના કારણે તેઓ કોંગ્રેસ સાથેની પોતાની રાજકીય સફર અહીં જ પૂર્ણ કરે છે. કોંગ્રેસ પક્ષમાં આદિવાસી સમાજના સ્વતંત્ર મુદ્દાઓ આઈડોલોજી માટે કોઈ ચોક્કસ સ્વતંત્રતા જણાતી નથી અને સ્થાનિક લેવલે માત્ર આદિવાસી આગેવાનોનો ઉપયોગ જ કરવામાં આવતો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આદિવાસી હિતોના મુદ્દે પક્ષનું વલણ યોગ્ય ન હોવાથી અને પોતાની વિચારધારા સંગત ન બેસતી હોવાથી, તેઓ કોંગ્રેસ પક્ષ તેમજ આદિવાસી કોંગ્રેસ નેશનલ એડવાઇઝરી કાઉન્સિલ તેમજ ટ્રાયબલ એડવાઇઝરી કાઉન્સિલના સભ્ય પદ પરથી પોતાનું રાજીનામું આપે છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ
GUJARAT

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ

October 10, 2026
Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…
GUJARAT

Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…

October 10, 2026
KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK
GUJARAT

KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK

October 10, 2026
Next Post
સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઇ, મુંબઈ પોલીસે નર્મદાના વરખડમાં રેડ પાડી કરોડોના ડ્રગ્સ નેટવર્કનો ભાંડો ફોડ…

સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઇ, મુંબઈ પોલીસે નર્મદાના વરખડમાં રેડ પાડી કરોડોના ડ્રગ્સ નેટવર્કનો ભાંડો ફોડ...

વડોદરા શહેરની વસ્તી ગણતરી માટેની સ્વગણતરી પ્રક્રિયામાં માંડ ૧૮ હજાર નોંધણી થઈ | Barely 18 thousand r…

વડોદરા શહેરની વસ્તી ગણતરી માટેની સ્વગણતરી પ્રક્રિયામાં માંડ ૧૮ હજાર નોંધણી થઈ | Barely 18 thousand r...

શહેરમાં અનેક માર્ગો પર ભંગાર વાહનોનો ખડકલો | A smattering of wrecked vehicles on many roads in the c…

શહેરમાં અનેક માર્ગો પર ભંગાર વાહનોનો ખડકલો | A smattering of wrecked vehicles on many roads in the c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વેન્ડર્સ ટ્રેનિંગની ધીમી કામગીરીથી નારાજગી , તમારાથી કામ ના થતુ હોય તો એજન્સીને કામ સોંપો, મ્યુ.કમિશ…

વેન્ડર્સ ટ્રેનિંગની ધીમી કામગીરીથી નારાજગી , તમારાથી કામ ના થતુ હોય તો એજન્સીને કામ સોંપો, મ્યુ.કમિશ…

12 months ago
બૂટલેગરનો ૧૯ લાખનો દારૃ વાઘોડિયા રોડ પરથી પકડાયો | Bootlegger’s liquor worth Rs 19 lakh seized from …

બૂટલેગરનો ૧૯ લાખનો દારૃ વાઘોડિયા રોડ પરથી પકડાયો | Bootlegger’s liquor worth Rs 19 lakh seized from …

8 months ago
ફક્ત 8 દિવસમાં સોના-ચાંદીની કિંમતમાં મોટી ઉથલપાથલનું આ છે કારણ, નિષ્ણાતો શું કહે છે? | gold silver p…

ફક્ત 8 દિવસમાં સોના-ચાંદીની કિંમતમાં મોટી ઉથલપાથલનું આ છે કારણ, નિષ્ણાતો શું કહે છે? | gold silver p…

8 months ago
‘કારગિલ વખતે પણ આપણે પાક. સાથે હાથ મિલાવ્યા હતા…’ થરૂરની ભારતીય ટીમને સલાહ | Shashi Tharoor on Ind…

‘કારગિલ વખતે પણ આપણે પાક. સાથે હાથ મિલાવ્યા હતા…’ થરૂરની ભારતીય ટીમને સલાહ | Shashi Tharoor on Ind…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News