gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શહેરમાં અનેક માર્ગો પર ભંગાર વાહનોનો ખડકલો | A smattering of wrecked vehicles on many roads in the c…

G METRO NEWS by G METRO NEWS
May 27, 2026
in GUJARAT
0 0
0
શહેરમાં અનેક માર્ગો પર ભંગાર વાહનોનો ખડકલો | A smattering of wrecked vehicles on many roads in the c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

શહેરના
અનેક માર્ગોની આસપાસ ભંગાર અથવા ધૂળ ખાતા વાહનોનો ખડકલો જોવા મળી રહ્યો છે
, ગેરકાયદે દબાણોના
કારણે રસ્તાઓ સાંકડા બનતા વાહનચાલકો અને રાહદારીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો
છે.

મ્યુનિ.કોર્પોરેશનની
દબાણ અને સિક્યુરિટી શાખા અવારનવાર દબાણકર્તાઓ સામે ઝુંબેશ ચલાવી દબાણો દૂર કરવાની
કાર્યવાહી કરે છે. આજે દબાણશાખાની ટીમે કમાટીબાગ
, ફતેગંજ અરવિંદબાગ, ખોડિયારનગર,
ચાર દરવાજા, કારેલીબાગ સહિતના વિસ્તારોમાં
ટ્રાફિકને નડતરૃપ દબાણો દૂર કર્યા છે.

આ
ઉપરાંત
, બહુચરાજી
મંદિર પાસેથી ભંગાર કાર
,રીક્ષા, ટેમ્પો
સહિતના વાહનોનું ટોઈંગ કરી અટલાદરા સ્ટોર ખાતે જમા કરાવ્યા છે. ગઈકાલે પણ
તુલસીવાડી પાસેથી ધૂળ ખાતી કાર ટોઈંગ કરાઈ હતી.

બીજીતરફ, મચ્છીપીઠ, ગધેડા માર્કેટ પાસે, નાગરવાડા, ગોરવા સહિતના વિસ્તારોના રસ્તાઓ પર અસંખ્ય વાહનો ભંગાર હાલતમાં પડી રહ્યા
છે
, મુખ્ય માર્ગોની સાથે ખાસ કરીને આંતરિક માર્ગો પર આ
સમસ્યા વધુ વિકટ બની છે. આ પરિસ્થિતિના કારણે વાહનચાલકો અને રાહદારીઓને હાલાકી
ભોગવવી પડે છે
, જેથી વાહનટોઈંગની કામગીરીને વધુ વેગ આપવાની
લોકમાગ ઊઠી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

Next Post
નડિયાદ પોક્સો કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: સગીરા પર દુષ્કર્મ આચરી ફોટા વાઈરલ કરનાર નરાધમને 20 વર્ષની સખત…

નડિયાદ પોક્સો કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: સગીરા પર દુષ્કર્મ આચરી ફોટા વાઈરલ કરનાર નરાધમને 20 વર્ષની સખત...

બૂટલેગર સુનિલ ઉર્ફે અદાની મિલકતોના પુરાવા મેળવતી પોલીસ | Police collecting evidence of bootlegger Su…

બૂટલેગર સુનિલ ઉર્ફે અદાની મિલકતોના પુરાવા મેળવતી પોલીસ | Police collecting evidence of bootlegger Su...

એમ.એસ.યુનિ.માં હવે દર સોમવારે નો વ્હીકલ ડે મનાવાશે | no vehicle day in msu

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમેરિકાએ ભારતને સોંપ્યા ઘાતક અપાચે હેલિકોપ્ટર, પાક સરહદ પર કરાશે તહેનાત | Indian Army gets first thr…

12 months ago
સુરત પાલિકાની 2559 કરોડના લક્ષ્યાંક સામે માંડ 1650 કરોડની વસુલાત લક્ષ્યાંક પૂરો નહીં થાય | SMC’s col…

4 months ago
કાલાવડ તાલુકાના પીપર ગામના 72 વર્ષના બુઝુર્ગનું પોતાના ઘેર એકાએક પટકાઈ પડતાં બેશુદ્ધ બન્યા પછી અપમૃત…

9 months ago
પતિની કમાણી પર 25% પત્નીનો હક… ગુજરાન ભથ્થાં કેસમાં હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | wife is entit…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News