gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘ભાજપના કાર્યકરો આવીને કંઈ પણ કરી શકે…’ છોટા ઉદેપુરમાં સ્ટ્રોંગ રૂમની બહાર કોંગ્રેસ કાર્યકરોનો લોખ…

G METRO NEWS by G METRO NEWS
April 27, 2026
in GUJARAT
0 0
0
‘ભાજપના કાર્યકરો આવીને કંઈ પણ કરી શકે…’ છોટા ઉદેપુરમાં સ્ટ્રોંગ રૂમની બહાર કોંગ્રેસ કાર્યકરોનો લોખ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Congress Workers Guard Strong Room in Chhota Udepur: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ હવે તેના અંતિમ પડાવ પર પહોંચ્યો છે. છોટા ઉદેપુર જિલ્લાની બેઠકો માટે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે સૌની નજર મંગળવારે (28મી એપ્રિલ) થનારી મતગણતરી પર છે. જો કે, પરિણામો પહેલા જ રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ખાસ કરીને નસવાડી ખાતે કોંગ્રેસના કાર્યકરોએ EVMની સુરક્ષાને લઈને મોરચો સંભાળ્યો છે.

સત્તાના દુરુપયોગનો ડર: કોંગ્રેસના કાર્યકરો બન્યા પહેરેદાર

નસવાડી તાલુકા સેવાસદન ખાતે જ્યાં સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યો છે, ત્યાં કોંગ્રેસના કાર્યકરો ચૂંટણી પત્યા બાદથી જ સતત નજર રાખી રહ્યા છે. કોંગ્રેસના અગ્રણી કાર્યકરોએ ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું છે કે, ‘અમને ભાજપ પર જરા પણ વિશ્વાસ નથી. ભાજપના લોકો સત્તાનો દુરુપયોગ કરીને અધિકારીઓને ડરાવી-ધમકાવી શકે છે અને ગમે ત્યારે કંઈ પણ કરી શકે છે. ઈવીએમમાં ચોરી કે ચેડાં થવાની પૂરેપૂરી શક્યતા હોવાથી અમે અહીં લોખંડી પહેરો ભરી રહ્યા છીએ.’

જિલ્લાની બેઠકોનું ગણિત

છોટા ઉદેપુર જિલ્લામાં મંગળવારે જિલ્લા પંચાયતની 32 બેઠકો, 7 તાલુકા પંચાયતની 150 બેઠકો અને બોડેલી નગરપાલિકાના 7 વાર્ડની 22 બેઠકોનું ભવિષ્ય નક્કી થશે.

તંત્ર સજ્જ: ચુસ્ત પોલીસ બંદોબસ્ત

બીજી તરફ, વહીવટી તંત્ર દ્વારા મતગણતરીની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. મતગણતરીમાં કોઈ અવરોધ ન આવે તે માટે સ્ટ્રોંગ રૂમની નજીક જ ગણતરી સેન્ટરો ઊભા કરાયા છે. જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓએ સુરક્ષાની સમીક્ષા કરી છે અને દરેક તાલુકા મથકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે.

હવે જોવાનું એ રહેશે કે મંગળવારે જ્યારે EVM ખુલશે, ત્યારે જનતાનો જનાદેશ કોની તરફેણમાં આવે છે. પરંતુ હાલ તો કોંગ્રેસના આ ‘પહેરા’ એ સમગ્ર જિલ્લામાં ચર્ચા જગાવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી
GUJARAT

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

July 26, 2026
મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન
GUJARAT

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

July 26, 2026
Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…
GUJARAT

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Next Post
અમદાવાદમાં બુલેટ ટ્રેન દોડાવવા સાબરમતી નદી પર 12 માળની બિલ્ડિંગ જેટલો ઊંચો પુલ તૈયાર | sabarmati riv…

અમદાવાદમાં બુલેટ ટ્રેન દોડાવવા સાબરમતી નદી પર 12 માળની બિલ્ડિંગ જેટલો ઊંચો પુલ તૈયાર | sabarmati riv...

અમદાવાદ: સરખેજમાંથી ઉદયપુરની કુખ્યાત ગેંગના બે ગેંગસ્ટર ઝડપાયા, બંને પર હતું રૂ.10,000નું ઈનામ | Ahm…

અમદાવાદ: સરખેજમાંથી ઉદયપુરની કુખ્યાત ગેંગના બે ગેંગસ્ટર ઝડપાયા, બંને પર હતું રૂ.10,000નું ઈનામ | Ahm...

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર, ભારતીય નિકાસકારોને 100% ડ્યુટી ફ્રી | India …

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર, ભારતીય નિકાસકારોને 100% ડ્યુટી ફ્રી | India ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભરૂચમાં કંપની માલિક અને મોબાઈલ શોપ સંચાલક વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધાયો | FIR against compa…

ભરૂચમાં કંપની માલિક અને મોબાઈલ શોપ સંચાલક વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધાયો | FIR against compa…

12 months ago
હળવદના કોયબામાંથી સબસિડીયુક્ત યુરિયા ખાતરની 400 થેલી ઝડપાઇ | 400 bags of subsidized urea fertilizer …

હળવદના કોયબામાંથી સબસિડીયુક્ત યુરિયા ખાતરની 400 થેલી ઝડપાઇ | 400 bags of subsidized urea fertilizer …

8 months ago
વડોદરાના વોર્ડ નંબર 2માં ઇન્દોર જેવી પરિસ્થિતિ થવાનો ભય : છ મહિનાથી ગંદુ કાળું પાણી આવતા લોકોનો હોબા…

વડોદરાના વોર્ડ નંબર 2માં ઇન્દોર જેવી પરિસ્થિતિ થવાનો ભય : છ મહિનાથી ગંદુ કાળું પાણી આવતા લોકોનો હોબા…

6 months ago
અમેરિકાના ટેરિફ સામે ભારતને રશિયાનો ટેકો, કહ્યું- ‘ભારતીય ચીજવસ્તુઓનું સ્વાગત છે’ | indian goods wel…

અમેરિકાના ટેરિફ સામે ભારતને રશિયાનો ટેકો, કહ્યું- ‘ભારતીય ચીજવસ્તુઓનું સ્વાગત છે’ | indian goods wel…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News