gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લીવ ઇનમાં રહેતી યુવતીની હત્યા બાદ યુવકનું પોલીસ કસ્ટડીમાં મોત | Youth dies in police custody after m…

G METRO NEWS by G METRO NEWS
November 30, 2025
in GUJARAT
0 0
0
લીવ ઇનમાં રહેતી યુવતીની હત્યા બાદ યુવકનું પોલીસ કસ્ટડીમાં મોત | Youth dies in police custody after m…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મોરબી નજીક સિરામિક ફેક્ટરીના લેબર ક્વાર્ટરનો બનાવ

બન્ને વચ્ચે ઝઘડો થતાં યુવતીને લાકડી અને પટ્ટાથી અમાનુષી માર મારતા મોત, પોલીસ મથકમાં યુવાન પણ ઢળી પડયો

મોરબી: મોરબીના લખધીરપુર રોડ પર સિરામિક ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં લીવ ઇન રીલેશનશીપમાં રહેતા યુવતી અને યુવક વચ્ચે ઝઘડો થયા બાદ યુવકે ઢોર માર મારતા યુવતીનું મોત થયું હતું. બનાવ અંગે પૂછપરછ કરવા પોલીસ મથકે યુવાનને લઇ આવ્યા બાદ તબિયત બગડતા હોસ્પિટલ લઇ ગયા હતાં. જ્યાં તેને પણ મૃત જાહેર કરાયો હતો. જેથી પોલીસે યુવતીની હત્યા અને યુવકના શંકાસ્પદ મોત અંગે તપાસ હાથ ધરી હતી.

મોરબી તાલુકા પોલીસ મથકના પીએસઆઈ હરેશકુમાર તિવારીએ આરોપી નરેન્દ્રસિંઘ કમલસિંહ ધુ્રવેલ (રહે. હાલ લેક્સેસ સિરામિક લેબર કોલોની, મૂળ મધ્યપ્રદેશ) વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે કે લખધીરપુર ગામના ઝાપા સામે આવેલ લેક્સેસ સિરામિક કંપનીમાં એક મહિલાનો મૃતદેહ હોવાની માહિતી મળતાં ટીમ દોડી ગઇ હતી. જ્યાં લેબર ક્વાર્ટરના રૂમમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. શરીર પર માર માર્યાના નિશાન હતાં. જેથી હત્યાનો બનાવ પ્રાથમિક દ્રષ્ટિએ જણાઇ આવતાં મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. મૃતકનું નામ પુષ્પાબેન ગંભીરસિંહ મરાવી (ઉ.વ.૨૦, રહે. મધ્યપ્રદેશ) હોવાનું જાણવા મળ્યું હતું.

મૃતક પુષ્પાબેન લીવ ઇન રિલેશનશીપમાં નરેન્દ્રસિંહ કમલસિંહ ધુ્રવેલ સાથે રહેતા હતાં. સ્થળ પર પ્રાથમિક કડક રીતે પૂછપરછ કરતાં આરોપી ભાંગી પડયો હતો અને જણાવ્યું હતું કે પુષ્પાને પ્રેમ કરતો હતો. બંને પરિવારની મંજૂરીથી છેલ્લા ત્રણ માસથી લઇને આવી લીવ ઇન રિલેશનશીપમાં રહેતો હતો. છેલ્લા ઘણાં દિવસથી પોતાને પુષ્પા જોડે મનદુઃખ થતાં ગઇકાલે સાંજે આઠ વાગ્યા દરમિયાન ઝઘડો ઉગ્ર થતા લાકડી અને પટ્ટાથી માર માર્યો હતો અને બેભાન થઇ જતા રૂમમાં મૂકી બહાર ગયો અને રાત્રે પરત આવતા તે ભાનમાં નહીં આવતા અને ઠંડી થઇ જતા કોઇ જવાબ આપતી ન હતી, જેથી કંપનીના સુપરવાઇઝરને બનાવ અંગે જાણ કરતાં પોલીસને બોલાવી હતી.

બીજી તરફ હત્યાના આરોપી નરેન્દ્રસિંહે પોલીસ સમક્ષ હત્યાની કબૂલાત આપી હતી અને પૂછપરછ માટે પોલીસ મથકે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં યુવાનની તબિયત બગડતા સરકારી હોસ્પિટલ સારવાર માટે લઇ ગયા હતા અને ફરજ પરના તબીબે જોઇ તપાસીને યુવાનને મૃત જાહેર કર્યો હતો. તેવી અપમૃત્યુના બનાવની નોંધ મોરબી તાલુકા પોલીસ મથકમાં કરવામાં આવી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!
GUJARAT

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

September 25, 2026
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
રાહુલ અને સોનિયા ગાંધીની મુશ્કેલી વધી, નેશનલ હેરાલ્ડ કેસમાં વધુ એક નવી FIR દાખલ

રાહુલ અને સોનિયા ગાંધીની મુશ્કેલી વધી, નેશનલ હેરાલ્ડ કેસમાં વધુ એક નવી FIR દાખલ

લગ્નમાં ગેંગવોર! 60 રાઉન્ડ ફાયરિંગથી લુધિયાણા ધ્રુજી ઉઠ્યું, 2 મહિલા સહિત 3ના કરૂણ મોત

લગ્નમાં ગેંગવોર! 60 રાઉન્ડ ફાયરિંગથી લુધિયાણા ધ્રુજી ઉઠ્યું, 2 મહિલા સહિત 3ના કરૂણ મોત

હાઈકોર્ટની પરીક્ષામાં ડમી ઉમેદવાર મામલે બે શખ્સને 3 વર્ષની સખ્ત કેદ | Two men sentenced to 3 years i…

હાઈકોર્ટની પરીક્ષામાં ડમી ઉમેદવાર મામલે બે શખ્સને 3 વર્ષની સખ્ત કેદ | Two men sentenced to 3 years i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

MSCIની નવી યાદીમાં ચાર ભારતીય શેરોનો સમાવેશ, ચીનનું વધતું પ્રાધાન્ય | Four Indian stocks included in…

MSCIની નવી યાદીમાં ચાર ભારતીય શેરોનો સમાવેશ, ચીનનું વધતું પ્રાધાન્ય | Four Indian stocks included in…

11 months ago
સ્ટેચ્યૂ ઓફ યૂનિટીથી ત્રણ કિ.મી. દૂર અક્તેશ્વરમાં નર્મદા નદી કાંઠે ઘાટની કામગીરી વખતે ભેખડ ધરાશાયી થ…

સ્ટેચ્યૂ ઓફ યૂનિટીથી ત્રણ કિ.મી. દૂર અક્તેશ્વરમાં નર્મદા નદી કાંઠે ઘાટની કામગીરી વખતે ભેખડ ધરાશાયી થ…

11 months ago
જામનગર નજીક હાઇવે રોડ પર બે જુદા બે વાહન અકસ્માતોમાં મહિલા સહિત બે ઈજાગ્રસ્ત બન્યા | 2 people includ…

જામનગર નજીક હાઇવે રોડ પર બે જુદા બે વાહન અકસ્માતોમાં મહિલા સહિત બે ઈજાગ્રસ્ત બન્યા | 2 people includ…

6 months ago
સુરતના માંગરોળમાં ગુનાઈત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આરોપીઓની મિલકતો તોડી પડાઈ | Major Action in Surat:…

સુરતના માંગરોળમાં ગુનાઈત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આરોપીઓની મિલકતો તોડી પડાઈ | Major Action in Surat:…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News