gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાયલી ગેંગ રેપ કેસમાં બે પીએસઆઇની જુબાની લેવાઇ | Two PSIs’ statements recorded in Bhayli gang rape c…

G METRO NEWS by G METRO NEWS
December 17, 2025
in GUJARAT
0 0
0
ભાયલી ગેંગ રેપ કેસમાં બે પીએસઆઇની જુબાની લેવાઇ | Two PSIs’ statements recorded in Bhayli gang rape c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : નવરાત્રીના તહેવારમાં ભાયલી બીલ રોડ પર મિત્ર સાથે બેઠેલી સગીરા
સાથે સામૂહિક દુષ્કર્મ આચરવાના બનાવમાં સંડોવાયેલા પાંચ આરોપીની પોલીસે ધરપકડ કર્યા
બાદ હાલ આ કેસની ટ્રાયલ પોક્સોની સ્પેશ્યલ કોર્ટમાં ચાલી રહી છે ત્યારે આજે આ
કેસમાં તાલુકા પોલીસ સ્ટેશનના તત્કાલીન બે પીએસઆઇની આજે કોર્ટમાં જુબાની લેવામાં
આવી હતી.

ગત વર્ષે નવરાત્રિના તહેવારમાં તા.૪ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ રાત્રે
૧૧.૩૦ કલાકે  પાંચ શખ્સ બે બાઇક પર આવ્યા
હતા અને તેમણે સગીર કિશોરીના મિત્રને પકડી રાખ્યો હતો અને સગીરા સાથે દુષ્કર્મ
આચર્યું હતું.આ કેસમાં પોલીસે બનાવમાં સંડોવાયેલા મુન્ના અબ્બાસ બનજારા
, મુમતાઝ
ઉર્ફે આફતાબ
,શાહરુખ કિસ્મતઅલી, સૈફઅલી
બનજારા અને અજમલ બનજારાની ધરપકડ કરી હતી. આ કેસની ટ્રાયલ પોક્સોની સ્પેશ્યલ
કોર્ટમાં હાલ ચાલી રહી છે ત્યારે આજે તાલુકા પોલીસ સ્ટેશનના તત્કાલીન પીએસઆઇ
પી.કે.ભૂત અને પીએસાઇ ગોહીલની જુબાની લેવામાં આવી હતી.

પીએસઆઇ ગોહિલે ડીસીબી પાસેથી આરોપીઓનો કબજો મેળવ્યો હતો અને
ગેંગ રેપ કેસની ફરિયાદ પણ તેમણે લીધી હતી અને ૧૮૩ મુજબના નિવેદન માટેની યાદી પણ
તેમણે કરી હતી. જ્યારે પીએસઆઇ ભૂતે આરોપીઓ ફરાર થઇ ગયા હોઇ વિવિધ દુકાનોના
સીસીટીવી  ફૂટેજ કબજે કર્યા હતા તેમજ
તપાસમાં પણ તે સામે હતા.આજની સુનાવણીમાં વડોદરાના મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઇ
, સુરતના
મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાલા તેમજ સ્પેશ્યલ સરકારી વકીલ શૈલેષ પટેલ હાજર રહ્યા
હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..
GUJARAT

July 7, 2026
ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

Next Post
ઓનલાઇન ઠગાઇ માટે ઉપયોગમાં લેવાયા હોય તેવા વધુ 7 બેન્ક ખાતાધારક અને ઓપરેટર સામે ફરિયાદ | Complaint fi…

ઓનલાઇન ઠગાઇ માટે ઉપયોગમાં લેવાયા હોય તેવા વધુ 7 બેન્ક ખાતાધારક અને ઓપરેટર સામે ફરિયાદ | Complaint fi...

સાયબર માફિયાઓએ અમદાવાદને બાનમાં લીધું : પોલીસ લાચાર

કેન્ટીનમાં વિદ્યાર્થિનીની છેડતી બાદ પણ યુનિ.કેમ્પસમાં આઈ કાર્ડ ચેકિંગ નથી થતું | i card checking not…

કેન્ટીનમાં વિદ્યાર્થિનીની છેડતી બાદ પણ યુનિ.કેમ્પસમાં આઈ કાર્ડ ચેકિંગ નથી થતું | i card checking not...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સામાન્ય સભામાં 47 કામોની સાથે એજન્ડા મુજબના કામોને લીલી ઝંડી | Green flag given to 47 items as per a…

12 months ago
પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ્રી અશોક કુમાર મિશ્ર દ્વારા ભાવનગર ડિવિઝનના કાર્મિક વિભાગને સર્વોચ્ચ કાર…

1 year ago
‘મિસ યૂ બોથ ઓફ માય પાટનર્સ…’, બે ભાઈઓ સાથે લગ્ન કરનારી કન્યાએ પહેલીવાર મૌન તોડ્યું, સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ

9 months ago
જામનગરમાં ખંભાળિયા ગેઇટ વિસ્તારમાંથી પસાર થઈ રહેલી યુવતીનો પીછો કરીને ઈશારા કરનાર શખ્સ સામે પોલીસે ગ…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News