gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજુલામાં તાંત્રિક વિધિના બહાને દુષ્કર્મ પીડિતાનો ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ | Rape victim attempts su…

G METRO NEWS by G METRO NEWS
November 4, 2025
in GUJARAT
0 0
0
રાજુલામાં તાંત્રિક વિધિના બહાને દુષ્કર્મ પીડિતાનો ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ | Rape victim attempts su…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અલગ-અલગ જગ્યાએ લઈ જઈ 3 વર્ષ સુધી દુષ્કર્મ ગુજાર્યું : તારા ભાઈને કેન્સર મટાડવું હોય તો તાંત્રિક વિધિ કરી શરીર સંબંધ બાંધવો પડશે તેમ કહી ધમકી આપી : આરોપી પતિ-પત્ની સામે પોલીસ ફરિયાદ

અમરેલી, : રાજુલામાં રહેતા એક પતિ-પત્ની વિરૂદ્ધ 45 વર્ષીય મહિલાએ તાંત્રિક વિધિના બહાને લાંબા સમય સુધી દુષ્કર્મ આચરવા અને લગ્ન માટે દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ગંભીર ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. આરોપીઓના ત્રાસથી કંટાળી ભોગ બનનાર મહિલાએ ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજુલાના મફતપરા વિસ્તારમાં રહેતી 45  વર્ષીય ભોગબનનાર મહિલાએ તેમના પડોશમાં રહેતા  જયસુખભાઇ સવજીભાઇ કલસરીયા અને પુંજાબેન જયસુખભાઇ કલસરીયા સામે ફરિયાદ નોંધાવી હતી. તેમાં જણાવ્યું હતું કે ત્રણેક વર્ષ પહેલાં તેના ભાઇ ને કેન્સર થયું હતું.  પડોશમાં રહેતા હોવાથી એકબીજાને ઓળખતા હતા. આ દરમિયાન,  જયસુખભાઈએ પીડિતોને વિશ્વાસમાં લઈને કહ્યું હતું કે, ધકેન્સર મટાડવા માટે તાંત્રિક વિધિ કરવી પડશે અને તારે મારી સાથે શરીર સંબંધ બાંધવો પડશે.

આ બહાને,  જયસુખભાઈએ પીડીતાને મરજી વિરૂદ્ધ તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. આ પછી, અને પુંજાબેન એ  તેમના ઘરે બોલાવવાનું શરૂ કર્યું હતું. જ્યાં જયસુખભાઈએ અવારનવાર પીડિતોને મરજી વિરૂદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો. આટલું જ નહીં, જયસુખભાઈ સાથે લગ્ન કરી લેવાનું કહીને દબાણ કર્યું હતું. લગ્ન નહીં કરે તો પીડીતા તેમજ તેના ભાઈ  અને માતા ને જાનથી મારી નાખવાની ધમકી આપી ત્રાસ આપ્યો હતો. પીડીતા એ  કહેવા મુજબ, ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન જયસુખભાઈએ અલગ-અલગ સમયે મરજી વિરૂદ્ધ શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. આરોપીઓના અસહ્ય ત્રાસથી કંટાળીને આખરે ફિનાઈલ પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ગુનામાં બંને આરોપીઓએ એકબીજાને મદદગારી કરી હતી.રાજુલા પોલીસે આ બનાવ અંગે જયસુખભાઈ સવજીભાઈ કલસરીયા અને પુંજાબેન  જયસુખભાઈ કલસરીયા વિરૂદ્ધ રાજુલા પોલીસમા ફરીયાદ નોઘાવતા રાજુલા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગર રેલવે મંડળના જૂનાગઢ સ્ટેશન ખાતે સાંસ્કૃતિક સંધ્યા કાર્યક્રમનું આયોજન
GUJARAT

ભાવનગર રેલવે મંડળના જૂનાગઢ સ્ટેશન ખાતે સાંસ્કૃતિક સંધ્યા કાર્યક્રમનું આયોજન

May 11, 2026
મહાન યોદ્ધા મહારાણા પ્રતાપસિંહની 486મી જન્મજયંતિની અમદાવાદમાં ભવ્ય ઉજવણી કરાઈ
GUJARAT

મહાન યોદ્ધા મહારાણા પ્રતાપસિંહની 486મી જન્મજયંતિની અમદાવાદમાં ભવ્ય ઉજવણી કરાઈ

May 11, 2026
ભાવનગર-સોમનાથ હાઇવે પર પેટ્રોલ-ડીઝલ ભરેલા ટેન્કરમાં આગ, મોટી દુર્ઘટના ટળી
GUJARAT

ભાવનગર-સોમનાથ હાઇવે પર પેટ્રોલ-ડીઝલ ભરેલા ટેન્કરમાં આગ, મોટી દુર્ઘટના ટળી

May 11, 2026
Next Post
GSTમાં ઘટાડા તથા તહેવારોની માંગને પગલે ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં વધારો | Manufacturing sector a…

GSTમાં ઘટાડા તથા તહેવારોની માંગને પગલે ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં વધારો | Manufacturing sector a...

લુખ્ખાઓ વિશે માહિતી આપવા માટે ક્રાઇમ બ્રાંચે વોટ્સએપ નંબર જાહેર કર્યો | Crime Branch releases WhatsA…

લુખ્ખાઓ વિશે માહિતી આપવા માટે ક્રાઇમ બ્રાંચે વોટ્સએપ નંબર જાહેર કર્યો | Crime Branch releases WhatsA...

પોર્નોગ્રાફી જોવા પર પ્રતિબંધની માગ સુપ્રીમે કહ્યું નેપાળમાં શું થયું તે જુઓ | Supreme Court demands…

પોર્નોગ્રાફી જોવા પર પ્રતિબંધની માગ સુપ્રીમે કહ્યું નેપાળમાં શું થયું તે જુઓ | Supreme Court demands...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓડિશામાં ભાજપ નેતાની હત્યા મામલે પૂર્વ ધારાસભ્યની ધરપકડ, CM માઝીએ આપ્યું આશ્વાસન | Former BJD Mla Bi…

ઓડિશામાં ભાજપ નેતાની હત્યા મામલે પૂર્વ ધારાસભ્યની ધરપકડ, CM માઝીએ આપ્યું આશ્વાસન | Former BJD Mla Bi…

7 months ago
બીમાર ગુજરાત : 3 વર્ષમાં 36.46 લાખ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા, આ રોગોનું જોખમ સૌથી વધુ | gujarat he…

બીમાર ગુજરાત : 3 વર્ષમાં 36.46 લાખ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા, આ રોગોનું જોખમ સૌથી વધુ | gujarat he…

3 months ago
વડોદરામાં ખાનગી મકાન ધરાશાહીમાં ત્રણ મજુરના મોતના કિસ્સામાં રૂ.9 લાખનું વળતર કોર્પોરેશનને ચૂકવવાનો વ…

વડોદરામાં ખાનગી મકાન ધરાશાહીમાં ત્રણ મજુરના મોતના કિસ્સામાં રૂ.9 લાખનું વળતર કોર્પોરેશનને ચૂકવવાનો વ…

1 year ago
સોના-ચાંદી સાથે સિંગતેલમાં પણ સટ્ટાખોરી? 310ના વધારા સામે 40 જ રૂપિયાનો ધીમો ઘટાડો! | rajkot groundn…

સોના-ચાંદી સાથે સિંગતેલમાં પણ સટ્ટાખોરી? 310ના વધારા સામે 40 જ રૂપિયાનો ધીમો ઘટાડો! | rajkot groundn…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News