gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતમાં એઆઈનો ઉપયોગ વધ્યો પણ તે ટોપ-10 શહેરો પૂરતો સીમિત | AI usage increased in India but limited t…

G METRO NEWS by G METRO NEWS
April 16, 2026
in INDIA
0 0
0
ભારતમાં એઆઈનો ઉપયોગ વધ્યો પણ તે ટોપ-10 શહેરો પૂરતો સીમિત | AI usage increased in India but limited t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ઓપનએઆઈના રિપોર્ટમાં ઘટસ્ફોટ

– બેંગલુરુ, મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ, પુણેમાં કોડિંગ, ડેટા એનાલિસિસ અને જટિલ સમસ્યાઓ માટે ઉપયોગ

– ડેવલોપર્સે એઆઈ ટૂલ્સનો સ્વીકાર કર્યો : નાના શહેરોમાં ઉપયોગ સામાન્ય પ્રશ્નો સુધી મર્યાદિત રહ્યો 

નવી દિલ્હી : ભારત હવે દુનિયામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો એડવાન્સ યુઝ કરનારા દેશોની યાદીમાં સામેલ થઈ ગયું છે. આ સાથે જ ભારતે એઆઈનો ઉપયોગ કરતા ટોપ-૫ દેશોની યાદીમાં સ્થાન મેળવ્યું છે. પરંતુ, દેશમાં એઆઈનો વપરાશ મોટા શહેરોમાં કેન્દ્રિત છે. આ માહિતી ઓપનએઆઈના રિપોર્ટમાં સામે આવી છે. 

રિપોર્ટ મુજબ, ભારતના યુઝર્સ હવે માત્ર એઆઈનો સામાન્ય ઉપયોગ નથી કરતા. તેઓ તેને હાઈ-સ્કિલ કામો માટે ઉપયોગમાં લઈ રહ્યા છે. ચેટજીપીટી જેવી એઆઈ ટૂલ્સનો ઉપયોગ કરીને તેઓ કોડિંગ , ડેટા એનાલિસિસ અને જટિલ સમસ્યાઓનું સમાધાન શોધી રહ્યા છે. આ વૃદ્ધિ વચ્ચે એક મોટો તફાવત જોવા મળી રહ્યો છે. ભારતમાં લગભગ ૫૦ ટકા એડવાન્સ્ડ એઆઈ યુઝર્સ માત્ર ૧૦ શહેરોમાં જ રહે છે.  

જેમાં બેંગલુરુ, મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ અને પુણે મુખ્ય શહેરો છે. આ શહેરોમાં આઈટી કંપનીઓ, સ્ટાર્ટઅપ્સ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવાથી એઆઈનો ઉપયોગ વધુ થાય છે.મેટ્રો શહેરોમાં યુઝર્સ એપ્સ બનાવી રહ્યા છે. તેઓ પોતાના કામને ઓટોમેટ કરી રહ્યા છે અને  કોડિંગ તથા રિસર્ચમાં એઆઈનો ઉપયોગ કરી રહ્યા છે. 

જ્યારે, અન્ય શહેરોમાં તેનો ઉપયોગ સામાન્ય પ્રશ્નો સુધી મર્યાદત રહ્યો છે. ભારતમાં ડેવલોપર્સ એઆઈ ટૂલ્સને ઝડપથી સ્વીકારી રહ્યા છે. વિદ્યાર્થીઓ એઆઈનો ઉપયોગ અભ્યાસ અને સ્કિલ્સ માટે કરી રહ્યા છે.

 અંગ્રેજી જાણતા યુઝર્સમાં એઆઈનો ઉપયોગ વધુ જોવા મળી રહ્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સંસદમાં આજે નવા સીમાંકન મુદ્દે સરકારને ઘેરવા વિપક્ષે હાથ મિલાવ્યા | Opposition joins hands to corner…
INDIA

સંસદમાં આજે નવા સીમાંકન મુદ્દે સરકારને ઘેરવા વિપક્ષે હાથ મિલાવ્યા | Opposition joins hands to corner…

April 16, 2026
સમજૂતી બાદ પત્ની છેલ્લી ઘડીએ ફરી જતાં નારાજ સુપ્રીમે પતિને ધરાર ડાઇવોર્સ આપ્યા | Angry SC grants fin…
INDIA

સમજૂતી બાદ પત્ની છેલ્લી ઘડીએ ફરી જતાં નારાજ સુપ્રીમે પતિને ધરાર ડાઇવોર્સ આપ્યા | Angry SC grants fin…

April 16, 2026
2025-26માં ચીન ભારતનું સૌથી મોટું વેપાર ભાગીદાર બન્યું | China became India’s largest trading partne…
INDIA

2025-26માં ચીન ભારતનું સૌથી મોટું વેપાર ભાગીદાર બન્યું | China became India’s largest trading partne…

April 16, 2026
Next Post
ચૂંટણીમાં મતદારનો રિઝવવા દારુની રેલમછેલ કરવા બુટલેગરો મેદાને | Sakaw pwe epwe angei chon uttut me mw…

ચૂંટણીમાં મતદારનો રિઝવવા દારુની રેલમછેલ કરવા બુટલેગરો મેદાને | Sakaw pwe epwe angei chon uttut me mw...

સગીરના ગળામાં છરી મારતા લોહી લુહાણ હાલતમાં સારવાર હેઠળ | Semirit a fokkun feiengau ren an emon atake…

સગીરના ગળામાં છરી મારતા લોહી લુહાણ હાલતમાં સારવાર હેઠળ | Semirit a fokkun feiengau ren an emon atake...

વટવા અને દાણમડામાંથી ૭.૩૩ કિલો ગૌ માંસનો જથ્થા સાથે પાંચ કસાઇ પકડાયા | Fitu ra ares ren 7 33 kg futu…

વટવા અને દાણમડામાંથી ૭.૩૩ કિલો ગૌ માંસનો જથ્થા સાથે પાંચ કસાઇ પકડાયા | Fitu ra ares ren 7 33 kg futu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આગ લાગે ત્યારે કુવો ખોદવા જેવી સ્થિતિ. AMC બ્રિજ ડિઝાઈનર, ઈજનેર, ઈન્સ્પેકટર આઉટ સોર્સિંગથી લેશે | It…

આગ લાગે ત્યારે કુવો ખોદવા જેવી સ્થિતિ. AMC બ્રિજ ડિઝાઈનર, ઈજનેર, ઈન્સ્પેકટર આઉટ સોર્સિંગથી લેશે | It…

4 months ago
જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતી મહિલાએ પોતાના નશાખોર પતિને નશાભરી હાલતમાં પોલીસના હાથે પકડ…

જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતી મહિલાએ પોતાના નશાખોર પતિને નશાભરી હાલતમાં પોલીસના હાથે પકડ…

5 months ago
Cyclone Montha: વાવાઝોડાંને ધ્યાનમાં રાખીને ભારતીય સેના હાઈ એલર્ટ પર, 48 કલાકમાં ‘મોન્થા’ બનશે તીવ્ર…

Cyclone Montha: વાવાઝોડાંને ધ્યાનમાં રાખીને ભારતીય સેના હાઈ એલર્ટ પર, 48 કલાકમાં ‘મોન્થા’ બનશે તીવ્ર…

6 months ago
કઈ રીતે કામ કરે છે ટેરિટોરિયલ આર્મી? જે દેશને જરૂર પડે ત્યારે જ બોલાવાય છે, જાણો ભરતીના નિયમ

કઈ રીતે કામ કરે છે ટેરિટોરિયલ આર્મી? જે દેશને જરૂર પડે ત્યારે જ બોલાવાય છે, જાણો ભરતીના નિયમ

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News