gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ભારતમાં ડમ્પિંગ રોકવા માલસામાનની આયાત પર સત્તાવાળાઓની ચાંપતી નજર | Authorities keep a close eye on i…

G METRO NEWS by G METRO NEWS
April 6, 2025
in Business
0 0
0
ભારતમાં ડમ્પિંગ રોકવા માલસામાનની આયાત પર સત્તાવાળાઓની ચાંપતી નજર | Authorities keep a close eye on i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઇ : અમેરિકા તથા ચીન વચ્ચે ટેરિફ વોર ચરમ સીમાએ પહોંચવાની શકયતાને ધ્યાનમાં રાખી ભારતના સત્તાવાળાઓએ દેશમાં થતી આયાત ખાસ કરીને ચીન ખાતેથી આયાત પર સખત દેખરેખ રાખવાનું શરૂ કરી દીધું છે. 

અમેરિકા દ્વારા ચીનના માલસામાન પર જંગી રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરાતા અમેરિકામાં ચીનના માલના ભાવ ઊંચકાઈ જશે અને ઊંચા ભાવે ખપત નહીં થવાની સ્થિતિમાં ચીન પોતાના માલસામાનને અન્ય દેશોમાં ડમ્પિંગ કરશે તેવી શકયતા વધી ગઈ છે.

દેશના વાણિજ્ય મંત્રાલય દ્વારા છેલ્લા બે દિવસમાં અનેક મીટિંગો યોજાઈ ગયાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું. પોતાના માલભરાવાને દૂર કરવા ચીન ભારતના ખરીદદારોને સસ્તા ભાવે માલ ઓફર કરે તેવી શકયતા પણ નકારાતી નથી. અમેરિકાની રેસિપ્રોકલ ડયૂટીનો સૌથી મોટો ફટકો ચીન અને વિયેતનામને પડી શકે છે. 

ચીનના અનેક માલસામાન પર ભારત હાલમાં એન્ટી ડમ્પિંગની તપાસ કરી રહ્યું છે. જે માલસામાનના ડમ્પિંગની તપાસ ચાલુ છે તેમાં કેમકિલ્સ, ગ્લાસ ફાઈબર્સ, કોક, ક્રેન્સ વગેરેનો સમાવેશ થાય છે. અમેરિકા ખાતે ચીને આ અગાઉથી જ વેપાર વ્યવહાર ઘટાડીને તેણે ભારતમાં વધુ માલ વેચવાનું શરૂ કરી દીધું છે. આમછતાં દેશના ઉદ્યોગોને હાનિ ન પહોંચે તેની ખાતરી રાખવા ભારતે પોતાની યંત્રણાઓને સજ્જ રાખી હોવાનું પણ સુત્રોએ જણાવ્યું હતું. 

સમાપ્ત થયેલા નાણાં વર્ષના એપ્રિલથી ફેબુ્રઆરીના ગાળામાં ભારતે ચીન ખાતેથી ૧૦૩.૭૦ અબજ ડોલરની આયાત કરી છે. જે વાર્ષિક ધોરણે ૧૦.૪૦ ટકા વધુ હતી, જ્યારે ચીન ખાતે ભારતની નિકાસ આ ગાળામાં ૧૫.૭૦ ટકા ઘટી ૧૨.૭૦ અબજ ડોલર રહી હોવાનું વાણિજ્ય મંત્રાલયના ડેટા જણાવે છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોંઘવારીનો ડબલ ડોઝ: પ્રીમિયમ પેટ્રોલ અને ડીઝલના ભાવ આકાશ આંબ્યા, સરકારે કહ્યું પૂરતો સ્ટૉક ઉપલબ્ધ | …
Business

April 1, 2026
ઓઈલથી લઈને અનાજ, દરેક વસ્તુ વધુ મોંઘી થશે : IMF | From oil to grains everything will become more exp…

ટ્રમ્પની એક જાહેરાત અને શેરબજારમાં ઉછાળો : સેન્સેક્સમાં 1900 અને નિફ્ટીમાં 600 પોઈન્ટની તેજી | Stock…

Next Post
ભાજપમાં જૂથવાદ : કેવળ પક્ષને જ નહીં, ભાવનગરને પણ નુકસાન | Factionalism in BJP: Not only the party bu…

ભાજપમાં જૂથવાદ : કેવળ પક્ષને જ નહીં, ભાવનગરને પણ નુકસાન | Factionalism in BJP: Not only the party bu...

ટેરિફ વોરના ઓછાયા હેઠળ રિઝર્વ બેન્કની બેઠકમાં વ્યાજ દર ઘટવાની સંભાવના | Interest rates likely to be …

ટેરિફ વોરના ઓછાયા હેઠળ રિઝર્વ બેન્કની બેઠકમાં વ્યાજ દર ઘટવાની સંભાવના | Interest rates likely to be ...

ખેડા જિલ્લામાં જમીન કૌભાંડોના બોગસ આધારકાર્ડ તંત્ર માટે પડકાર | Bogus Aadhaar card system a challeng…

ખેડા જિલ્લામાં જમીન કૌભાંડોના બોગસ આધારકાર્ડ તંત્ર માટે પડકાર | Bogus Aadhaar card system a challeng...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: ‘ભારત-પાકિસ્તાન મેચને બોયકોટ કરો…’, પહલગામ આતંકી હુમલામાં માર્યા ગયેલા શુભમ દ્વિવેદીની પત્નીની અપીલ

7 months ago
જીવરાજના મુવાડા સરકારી શાળાને દેશની પ્રથમ ‘ગ્રીન યોર સ્કૂલ’ એવોર્ડ | Jivraj’s Muvada Government Scho…

4 months ago
સુરતના સારોલીમાં ટેક્સટાઈલ માર્કેટમાં 10મા માળે આગ, અફરાતફરી વચ્ચે ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે | massive f…

5 months ago
હવે ઓનલાઈન સટ્ટો ગુનો ગણાશે, ગેમિંગ બિલ લોકસભામાં પસાર | Lok Sabha passes bill to regulate online ga…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News