gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ભારતીય કંપનીઓના પરિણામો બીજા ક્વાર્ટરમાં સામાન્ય રહેવાની શક્યતા | Indian companies’ results likely t…

G METRO NEWS by G METRO NEWS
October 8, 2025
in Business
0 0
0
ભારતીય કંપનીઓના પરિણામો બીજા ક્વાર્ટરમાં સામાન્ય રહેવાની શક્યતા | Indian companies’ results likely t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

નવી દિલ્હી : ભારતીય કંપનીઓ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં સામાન્ય કામગીરી નોંધાવે તેવી અપેક્ષા છે. નિફ્ટી કંપનીઓ માટે ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે લગભગ ૬-૭% વધવાનો અંદાજ છે. મોટાભાગના ક્વાર્ટરમાં માંગનું વાતાવરણ ધીમું પડયું હોવાથી અને ૨૨ સપ્ટેમ્બર સુધી ખર્ચ રોકી રાખવામાં આવ્યો હોવાથી, ગ્રાહકલક્ષી કંપનીઓ સામાન્ય પરિણામો જાહેર કરે તેવી શક્યતા છે તેમ વિશ્લેષકોનું માનવું છે.

ત્રિમાસિક ગાળા દરમિયાન રૂપિયામાં ૩%થી વધુનો તીવ્ર ઘટાડો નિકાસકારો માટે આકરો પુરવાર થશે.

આ ઉપરાંત, ખૂબ જ ભારે અને લાંબા ચોમાસાને કારણે પેઇન્ટ જેવા ઉત્પાદનોના વેચાણ તેમજ ફાસ્ટ-ફૂડ ક્ષેત્રના વ્યવસાય પર અસર પડી હોવાનું માનવામાં આવે છે.

નાણાકીય વર્ષ ૨૦૨૬ના બીજા ક્વાર્ટરમાં તેલ અને ગેસ, ધાતુઓ અને સિમેન્ટ જેવા ક્ષેત્રોમાં કંપનીઓની  કમાણીમાં ઉછાળો જોવાશે. બીજી બાજુ, બેંકો નબળા પરિણામો જાહેર કરે તેવી અપેક્ષા છે. 

સપ્ટેમ્બર ૨૦૨૫ ક્વાર્ટર બેંકો માટે બીજો નબળો ક્વાર્ટર હશે, જેમાં ચોખ્ખા વ્યાજ માર્જિનમાં સંકોચન અને ટ્રેઝરી આવકમાંથી ઓછા યોગદાનને કારણે આવક વૃદ્ધિ પર અસર પડશે.

ભારતીય કંપનીઓનું પ્રદર્શન જૂન ક્વાર્ટર સમાન રહેવાની શક્યતા છે જ્યારે કુલ ચોખ્ખા નફામાં (૩,૪૦૧ કંપનીઓનો સર્વે) વાર્ષિક ધોરણે ૬% (વાર્ષિક ધોરણે) વધારો થયો હતો, જે ચોખ્ખા વેચાણમાં ૬% વાર્ષિક ધોરણે વધારો દર્શાવે છે.

૯ ઓક્ટોબરથી શરૂ થતી સિઝન પહેલા વિશ્લેષકો દ્વારા કમાણીના અંદાજમાં કાપ મૂકવામાં આવી રહ્યો છે. નાણાકીય વર્ષ ૨૦૨૬ માટે તેમના નિફ્ટી કમાણીના અંદાજમાં અનુક્રમે ૧.૧% અને નાણાકીય વર્ષ ૨૦૨૭ માટે ૧.૭% ઘટાડો કર્યો છે. નોમુરાના વિશ્લેષકો માને છે કે કમાણી ડાઉનગ્રેડ ચક્ર વધુ કાપ સાથે ચાલુ રહી શકે છે. નોમુરાએ ૪-૫% ઘટાડાનો અંદાજ લગાવ્યો છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Gold-Silver Rate Today: આજે સોના-ચાંદીના ભાવમાં ઉછાળો, ચાંદી 11,500 રૂ. અને સોનું 4,900 રૂ. મોંઘું |…
Business

March 25, 2026
વાયદા બજારમાં ચાંદી 12,000 અને સોનું 5,700 થી વધુ ઉછળ્યું, રોકાણકારો ખુશખુશાલ | Gold and Silver Pric…

યુદ્ધ વચ્ચે પણ શેરબજારમાં જોરદાર તેજી: સેન્સેક્સ 1600 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 23,400 ને પાર | Sensex a…

Next Post
મોરબીના કારખાનેદાર યુવકનું હનિટ્રેપમાં અપહરણ કરી 50 લાખની ખંડણી મંગાઈ | Morbi’s industrialist youth …

મોરબીના કારખાનેદાર યુવકનું હનિટ્રેપમાં અપહરણ કરી 50 લાખની ખંડણી મંગાઈ | Morbi's industrialist youth ...

અવિરત તેજી : સેન્સેક્સ 137 પોઈન્ટ વધીને 81927 | Sensex rises 137 points to 81927

જીવાપરની સીમમાં પરિણીત યુવાન પ્રેમી અને સગીરાએ સજોડે ગળાફાંસો ખાધો | A married young lover and a min…

જીવાપરની સીમમાં પરિણીત યુવાન પ્રેમી અને સગીરાએ સજોડે ગળાફાંસો ખાધો | A married young lover and a min...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મેઘરાજા હવે ખમૈયા કરો! 24 કલાકમાં ગુજરાતનાં 130 તાલુકામાં વરસાદ, સૌથી વધુ સૌરાષ્ટ્રમાં | Rain Disrup…

6 months ago
મોબાઈલ ગેમ રમતાં 13 વર્ષના કિશોરનું મોત, પરિજનોએ કહ્યું- ફ્રી ફાયર ગેમની કૂટેવ પડી હતી | 13 Year Old…

5 months ago
યુદ્ધની અસર : રૂ. 40,000 કરોડની ડ્રાયફ્રૂટની આયાત પણ દબાણ હેઠળ | Impact of war: Dry fruit imports wo…

3 weeks ago
SCO – સમિટ -2025 : મોદીનું પ્રબળ વક્તવ્ય : પુતિન-શી જીન-પિંગ સાથે ગહન મંત્રણાઓ કરી

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News