gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતીય જહાજો પર ફાયરિંગ બાદ ડેમેજ કંટ્રોલ! ઈરાને કહ્યું- આપણાં 5 હજાર વર્ષ જૂના સંબંધ, જલ્દી ઉકેલ આવ…

G METRO NEWS by G METRO NEWS
April 19, 2026
in INDIA
0 0
0
ભારતીય જહાજો પર ફાયરિંગ બાદ ડેમેજ કંટ્રોલ! ઈરાને કહ્યું- આપણાં 5 હજાર વર્ષ જૂના સંબંધ, જલ્દી ઉકેલ આવ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Iran in Damage Control Mode After Firing on Indian Tankers in Hormuz : હોર્મુઝ સ્ટ્રેટમાં ‘જગ અર્ણવ’ અને ‘સનમાર હેરાલ્ડ’ નામના ભારતીય ટેન્કરો પર થયેલા ફાયરિંગે દિલ્હીમાં રાજકીય ગરમાવો વધારી દીધો છે. ભારતીય વિદેશ મંત્રાલયે ઈરાનના રાજદૂત ડો. મોહમ્મદ ફથલીને સમન્સ પાઠવીને કડક શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે જહાજો અને નાવિકોની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. 

ભારત સાથે અમારા 5 હજાર વર્ષ જૂના સંબંધ: ઈરાન 

દિલ્હીમાં જ્યારે રાજદ્વારી ખેંચતાણ ચાલી રહી હતી, ત્યારે હૈદરાબાદમાં ઈરાનના સર્વોચ્ચ નેતાના પ્રતિનિધિ ડો. અબ્દુલ મજીદ હકીમ ઈલાહીએ હવે ડેમેજ કંટ્રોલ શરૂ કર્યું છે. તેમણે દાવો કર્યો કે તેમને આવી કોઈ ફાયરિંગની ઘટનાની જાણ નથી. ઈલાહીએ ભારત અને ઈરાનના 5 હજાર વર્ષ જૂના સંબંધોને યાદ કરતા કહ્યું કે ભારતને હોર્મુઝના માર્ગથી ઘણો ફાયદો થયો છે અને બંને દેશો વચ્ચેના સંબંધો અત્યંત મજબૂત છે.  ઈરાન યુદ્ધ નહીં પણ શાંતિ ઈચ્છે છે અને આશા છે કે આ ગૂંચવણ જલ્દી ઉકેલાઈ જશે. 

ભારતે ઈરાનને આપી ચેતવણી 

વિદેશ સચિવે ઈરાનના રાજદૂત સાથેની બેઠકમાં ભારપૂર્વક જણાવ્યું છે કે અગાઉ ઈરાને ભારતીય જહાજોને સુરક્ષિત માર્ગ આપવાની ખાતરી આપી હતી, જેનું પાલન થવું જોઈએ. ભારતે હોર્મુઝના માર્ગે માલવાહક જહાજોની અવરજવર જલ્દીથી પૂર્વવત્ કરવાની માંગ કરી છે. 

શું છે સમગ્ર મામલો

ભારતની 90 ટકા ગેસ આયાત અને મોટો તેલ પુરવઠો આ જ રસ્તેથી આવે છે. શનિવારે હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાની ગનબોટ્સે ભારતીય ધ્વજ ધરાવતા બે જહાજો પર ગોળીબાર કર્યો હતો. આ હુમલા બાદ જહાજોને યુ-ટર્ન લઈ પાછા ફરવાની ફરજ પડી હતી. ફાયરિંગનો ભોગ બનેલા બે જહાજો પૈકી એક ‘વેરી લાર્જ ક્રૂડ કેરિયર’ (VLCC) છે, જેમાં 20 લાખ બેરલ જેટલો મોટો તેલનો જથ્થો ભરેલો હતો. આ ઘટનાના થોડા જ કલાકોમાં ભારત સરકારે ઈરાનના રાજદૂત મોહમ્મદ ફથલીને સમન્સ પાઠવી તેડું મોકલ્યું હતું. જે બાદ તેઓ વિદેશ મંત્રાલય સમક્ષ હાજર થયા હતા. જોકે આ ફાયરિંગમાં કોઈ જાનહાનિ થઈ નથી અને જહાજોને પણ મોટું નુકસાન પહોંચ્યું નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દિલ્હી અગ્નિકાંડ: હોટલ-રેસ્ટોરન્ટમાં લાગેલી ભીષણ આગમાં 21ના મોત, મોટાભાગના વિદેશી નાગરિકો! | delhi m…
INDIA

દિલ્હી અગ્નિકાંડ: હોટલ-રેસ્ટોરન્ટમાં લાગેલી ભીષણ આગમાં 21ના મોત, મોટાભાગના વિદેશી નાગરિકો! | delhi m…

June 3, 2026
વારાણસીમાં અડધી રાતે બુલડોઝર એક્શન, હનુમાન મંદિર- મસ્જિદ અને કબ્રસ્તાનના ગેરકાયદે બાંધકામ ધ્વસ્ત | v…
INDIA

વારાણસીમાં અડધી રાતે બુલડોઝર એક્શન, હનુમાન મંદિર- મસ્જિદ અને કબ્રસ્તાનના ગેરકાયદે બાંધકામ ધ્વસ્ત | v…

June 3, 2026
‘બળવા’ વચ્ચે મમતા બેનર્જીની મોટી કાર્યવાહી, તૃણમૂલ કોંગ્રેસની તમામ કમિટી, સંગઠનો ભંગ | TMC Crisis: M…
INDIA

‘બળવા’ વચ્ચે મમતા બેનર્જીની મોટી કાર્યવાહી, તૃણમૂલ કોંગ્રેસની તમામ કમિટી, સંગઠનો ભંગ | TMC Crisis: M…

June 3, 2026
Next Post
હાઇકોર્ટે રાહુલ સામે ફરિયાદનો આદેશ આપ્યાના બીજા જ દિવસે સ્ટે મુક્યો | The High Court stayed the case…

હાઇકોર્ટે રાહુલ સામે ફરિયાદનો આદેશ આપ્યાના બીજા જ દિવસે સ્ટે મુક્યો | The High Court stayed the case...

દહેજ આપવાની વાત સ્વીકારવા માત્રથી પત્નીના પરિવાર સામે કેસ ના થઇ શકે | A case cannot be filed against…

દહેજ આપવાની વાત સ્વીકારવા માત્રથી પત્નીના પરિવાર સામે કેસ ના થઇ શકે | A case cannot be filed against...

શ્રી મદ્દ ભાગવત ના મર્મ શીર્ષક હેઠળ ગ્રીષ્મ પારાયણ 2026 નું વિશિષ્ટ આયોજન

શ્રી મદ્દ ભાગવત ના મર્મ શીર્ષક હેઠળ ગ્રીષ્મ પારાયણ 2026 નું વિશિષ્ટ આયોજન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ભારત ગમે ત્યારે હુમલો કરી શકે’, PoKના ‘પ્રેસિડેન્ટ’ ડર્યા! UN પાસે તાત્કાલિક મધ્યસ્થાની કરી માગ | p…

‘ભારત ગમે ત્યારે હુમલો કરી શકે’, PoKના ‘પ્રેસિડેન્ટ’ ડર્યા! UN પાસે તાત્કાલિક મધ્યસ્થાની કરી માગ | p…

1 year ago
તૂટેલા ગંભીરા બ્રિજની બાજુમાં જ નવો બ્રિજ બનાવાશે, એક વર્ષમાં કામ પૂર્ણ કરવાનું લક્ષ્ય | New Bridge …

તૂટેલા ગંભીરા બ્રિજની બાજુમાં જ નવો બ્રિજ બનાવાશે, એક વર્ષમાં કામ પૂર્ણ કરવાનું લક્ષ્ય | New Bridge …

9 months ago
મોબાઈલ યુગમાં બાળકોએ શીખ્યા યોગ અને રમતના પાઠ..

મોબાઈલ યુગમાં બાળકોએ શીખ્યા યોગ અને રમતના પાઠ..

2 days ago
માણેજાની હીટાચી કંપનીમાંથી કોન્ટ્રાક્ટના મજૂરે 23.61 લાખના પાર્ટસની ચોરી કરી | Contract worker steal…

માણેજાની હીટાચી કંપનીમાંથી કોન્ટ્રાક્ટના મજૂરે 23.61 લાખના પાર્ટસની ચોરી કરી | Contract worker steal…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News