gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતીય વીમા ક્ષેત્રમાં 100 ટકા વિદેશી રોકાણના દરવાજા ખૂલ્યા | Doors opened for 100 percent foreign i…

G METRO NEWS by G METRO NEWS
May 3, 2026
in INDIA
0 0
0
ભારતીય વીમા ક્ષેત્રમાં 100 ટકા વિદેશી રોકાણના દરવાજા ખૂલ્યા | Doors opened for 100 percent foreign i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સરકારે જાહેરનામું બહાર પાડયું, ફેમામાં સુધારો કર્યો

– વિદેશી કંપની માટે ભારતીય રહેવાસી નાગરિકની ચેરમેન, એમડી અથવા સીઈઓ તરીકે નિમણૂક કરવી ફરજિયાત

– સરકારી વીમા કંપની એલઆઈસી પર વિદેશી નિયંત્રણ રોકવા માટે કેન્દ્ર સરકારે 20 ટકાની મર્યાદા નાંખી

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે શનિવારે ભારતના વીમા ક્ષેત્રમાં વીમા ક્ષેત્રમાં ૧૦૦ ટકા વિદેશી રોકાણની મંજૂરી આપતું નોટિફિકેશન બહાર પાડયું છે. એટલે કે હવે કોઈપણ વિદેશી કંપની ભારતના વીમા ક્ષેત્રમાં ભારતીય કંપનીઓ સાથે ભાગીદારી કર્યા વિના ૧૦૦ ટકા રોકાણ કરી શકશે. કેન્દ્ર સરકારની સુધારેલી નીતિ હેઠળ વિદેશી રોકાણકારો હવે ઓટોમેટિક રીતે ભારતીય વીમા કંપનીઓમાં ૧૦૦ ટકા સુધીની ખરીદી કરી શકશે. જોકે, સરકારી વીમા કંપની એલઆઈસી માટે કેન્દ્ર સરકારે અલગ નિયમો રાખ્યા છે. આ સાથે સરકારે ફેમા કાયદામાં પણ ફેરફાર કર્યા છે. 

નાણામંત્રાલયે શનિવારે વીમા સેક્ટરમાં ઓટોમેટિક માર્ગ હેઠળ ૧૦૦ ટકા વિદેશી રોકાણને મંજૂરી આપતું નોટિફિકેશન બહાર પાડયું હતું. આ પહેલાં સંસદમાં સબ કા બીમા સબ કી રક્ષા (વીમા કાયદામાં સુધારો) બીલ ૨૦૨૫ ડિસેમ્બર ૨૦૨૫માં પસાર કરાયું હતું, જેના હેઠળ વીમા ક્ષેત્રમાં ઓટોમેટિક માર્ગે વિદેશી રોકાણની મર્યાદા ૭૪ ટકાથી વધારીને ૧૦૦ ટકા કરી દેવાઈ હતી. આ બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની મંજૂરી મળતા તે કાયદો બની ગયો હતો. ત્યાર પછી ડીપીઆઈઆઈટીએ ફેબુ્રઆરી ૨૦૨૬માં વીમા ક્ષેત્રમાં ૧૦૦ ટકા એફડીઆઈને નોટીફાઈ કર્યું હતું.

ઉદ્યોગ અને આંતરિક વ્યાપાર સંવર્ધન વિભાગ (ડીપીઆઈઆઈટી)એ કહ્યું કે, પોર્ટફોલિયો રોકાણ સહિત વિદેશી રોકાણ ભારતીય વીમા નિયામક અને વિકાસ ઓથોરિટી (ઈરડાઈ)ની નિયામક મંજૂરી હેઠળ આપમેળે જ મંજૂર થઈ જશે. જોકે સરકારી વીમા કંપની એલઆઈસી માટે સરકારે ૨૦ ટકાની મર્યાદા મૂકી છે. એટલે કે કોઈપણ વિદેશી કંપની એલઆઈસીમાં ૨૦ ટકાથી વધુનું રોકાણ કરી શકશે નહીં. એલઆઈસીનું નિયંત્રણ અન્ય કોઈ દેશ અથવા કંપનીઓ પાસે ના જાય તે હેતુથી આ નિર્ણય લેવાયો છે.

આ નીતિગત પરિવર્તન વીમા કાયદા (સુધારા) અધિનિયમ, ૨૦૨૫ હેઠળ કરાયું છે, જેનો આશય વીમા કવરેજ વધારવા અને ક્ષેત્રના મૂડી આધારને મજબૂત કરવાનો છે. કેન્દ્ર સરકારના આ પગલાંથી વીમા ક્ષેત્રમાં વિદેશી કંપનીઓના પ્રવેશ સંબંધીત અવરોધો હટી જશે અને મૂડીમાં વધારો થશે. જોકે, વિદેશી કંપનીઓએ સરકારના કેટલાક નિયમોનું પાલન કરવું પડશે, જેમાં નિયામક નિરીક્ષણ અને ઘરેલુ નિયંત્રણ નિશ્ચિત કરવા માટે વિદેશી રોકાણવાળી વીમા કંપનીઓએ ઓછામાં ઓછા એક ભારતીય રહેવાસી નાગરિકને ચેરમેન, મેનેજિંગ ડિરેક્ટર અથવા સીઈઓ તરીકે નિમણૂક કરવા ફરજિયાત છે. 

આ સિવાય વિદેશી શેરધારકોમાં કોઈપણ વધારાને ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા ફેમાના નિયમો હેઠળ દિશા-નિર્દેશોનું પાલન કરવું પડશે. ૧૦૦ ટકા પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઈ)ની મર્યાદા બ્રોકર, પુનર્વીમા બ્રોકર, કોર્પોરેટ એજન્ટ, થર્ડ પાર્ટી, મહા એજન્ટ અને વીમા ભંડાર પર પણ લાગુ પડે છે. જોકે, તેઓ ઈરડાઈના માપદંડોનું પાલન કરતા હોવા જોઈએ તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ભાજપ સરકારની રીટર્ન ગિફ્ટ કોમર્શિયલ એલપીજીમાં રૂ. 993નો તોતિંગ વધારો | BJP government’s return gift …

ભાજપ સરકારની રીટર્ન ગિફ્ટ કોમર્શિયલ એલપીજીમાં રૂ. 993નો તોતિંગ વધારો | BJP government's return gift ...

ડેરિવેટિવ્ઝ ટર્નઓવર 6% ઘટયું, કેશમાં 7% વધ્યું | Derivatives turnover down 6% cash up 7%

ડેરિવેટિવ્ઝ ટર્નઓવર 6% ઘટયું, કેશમાં 7% વધ્યું | Derivatives turnover down 6% cash up 7%

યુએસ ક્રૂડ100 ડોલરની અંદર : સોના ચાંદીમાં નવી લેવાલીએ ધીમો સુધારો | US crude below 100: Slow recover…

યુએસ ક્રૂડ100 ડોલરની અંદર : સોના ચાંદીમાં નવી લેવાલીએ ધીમો સુધારો | US crude below 100: Slow recover...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોઢેરાના ઐતિહાસિક સૂર્યમંદિર ખાતે તા. ૧૭ અને ૧૮ જાન્યુઆરીએ દ્વિદિવસીય ‘ઉત્તરાર્ધ મહોત્સવ-૨૦૨૬’ યોજાશ…

મોઢેરાના ઐતિહાસિક સૂર્યમંદિર ખાતે તા. ૧૭ અને ૧૮ જાન્યુઆરીએ દ્વિદિવસીય ‘ઉત્તરાર્ધ મહોત્સવ-૨૦૨૬’ યોજાશ…

7 months ago
જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ, એક જવાન શહીદ, બે આતંકી ઠાર | Jamm…

જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ, એક જવાન શહીદ, બે આતંકી ઠાર | Jamm…

1 year ago
આતંકીઓના સોફ્ટ ટાર્ગેટ પર પ્રવાસી-શ્રદ્ધાળુઓ, માત્ર જમ્મુ-કાશ્મીર જ નહીં, અમરનાથ-જયપુરમાં પણ કર્યા હ…

આતંકીઓના સોફ્ટ ટાર્ગેટ પર પ્રવાસી-શ્રદ્ધાળુઓ, માત્ર જમ્મુ-કાશ્મીર જ નહીં, અમરનાથ-જયપુરમાં પણ કર્યા હ…

1 year ago
પરીક્ષાના ટેન્શનમાં એસિડ પી લેનાર વિદ્યાર્થીનું મોત | Student died after consuming acid due to exam …

પરીક્ષાના ટેન્શનમાં એસિડ પી લેનાર વિદ્યાર્થીનું મોત | Student died after consuming acid due to exam …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News