gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગર જિલ્લાના 12 તાલુકા-શહેર કોંગ્રેસના પ્રમુખોના નામ જાહેર કરાયા | Names of 12 taluka city Congre…

G METRO NEWS by G METRO NEWS
September 1, 2025
in GUJARAT
0 0
0
ભાવનગર જિલ્લાના 12 તાલુકા-શહેર કોંગ્રેસના પ્રમુખોના નામ જાહેર કરાયા | Names of 12 taluka city Congre…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પ્રમુખના નામ જાહેર કરવામાં 10 દિવસનો વિલંબ, વિરોધ નહીં થતા કોંગ્રેસને રાહત 

– ભાવનગર, ઉમરાળા અને ઘોઘા તાલુકાના પ્રમુખને રિપીટ કરાયા, 9 તાલુકા-શહેરમાં નવા પ્રમુખોને તક અપાઈ 

ભાવનગર : કોંગ્રેસમાં સંગઠન વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા ભાવનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખની નિમણુંક બાદ હવે તાલુકા-શહેર કોંગ્રેસના પ્રમુખોના નામ જાહેર કરવામાં આવ્યા છે. નામ જાહેર થયા બાદ કોઈ વિરોધ નહીં થતા કોંગ્રેસ અગ્રણીઓને રાહત થઈ છે. 

ભાવનગર જિલ્લામાં ૧ર તાલુકા-શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખની આજે રવિવારે નિયુક્તિ કરવામાં આવી છે, જેમાં ભાવનગરમાં અશોક ગોહિલ, ઉમરાળામાં શકિતસિંહ ગોહિલ, ઘોઘામાં સુરજીતસિંહ ગોહિલ વગેરેને રિપીટ કરવામાં આવ્યા છે, જયારે વલ્લભીપુરમાં ભગીરથસિંહ ગોહિલ, પાલિતાણામાં મુન્ના કામળિયા, તળાજામાં હનુભા સરવૈયા, સિહોરમાં અશોક મકવાણા, ગારિયાધારમાં ઘનશ્યામ ખોખર, જેસરમાં રામા ભમ્મર, ગારિયાધાર શહેરમાં જીતેન્દ્રકુમાર વણઝારા, પાલિતાણા શહેરમાં ધર્મેન્દ્રસિંહ સરવૈયા અને તળાજા શહેરમાં ગૌરાંગ બાલધિયાના નામ જાહેર કરાયા છે. આ ૯ તાલુકા-શહેરમાં પ્રમુખો બદલાવી નવા કાર્યકરોને તક આપવામાં આવી છે. 

જિલ્લામાં તાલુકા-શહેર પ્રમુખની નિયુક્તિ માટેની પ્રક્રિયા આશરે ર૪ દિવસ પૂર્વે હાથ ધરવામાં આવી હતી અને ૪૯ કાર્યકરે દાવેદારી કરી હતી. ગત તા. ર૦ ઓગષ્ટે પ્રમુખોના નામ જાહેર કરવાના હતા પરંતુ પ્રમુખોના નામ જાહેર કરવામાં ૧૦ દિવસનો વિલંબ થયો છે. આ નિયુક્તિ બાદ કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ આ બાબતે જાહેરમાં કોંગ્રેસ વિરોધ થયો નથી તેમ કોંગ્રેસના સુત્રોએ જણાવેલ છે. શહેરમાં ૧૦ વોર્ડ પ્રમુખના નામ આગામી બે-ત્રણ દિવસમાં જાહેર થશે તેવી સંભાવના છે. 

કોંગ્રેસ સંગઠનમાં 4 જ્ઞાતીના યુવાનોને તક, અન્યની બાદબાકી 

ભાવનગર જિલ્લાના તાલુકા-શહેર કોંગ્રેસ સમિતિમાં પ જ્ઞાતીના યુવાનોને તક મળી છે, જેમાં પ ક્ષત્રિય, ૩ કોળી, ર આહિર, ૧ પટેલ અને ૧ દલિત સમાજના યુવાનનો સમાવેશ થાય છે, જયારે અન્ય સમાજના યુવાનોને તક નહીં મળતા નારાજગી જોવા મળી રહી છે. કોંગ્રેસે પણ જ્ઞાતી સમીકરણના આધારે નિયુક્તિ કરી છે અને આગામી દિવસોમાં સંગઠનમાં અન્ય સમાજના કોંગ્રેસ કાર્યકરોની લેવામાં આવશે તેમ કોંગ્રેસ સુત્રોએ જણાવ્યુ હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…
GUJARAT

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

July 14, 2026
અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો
GUJARAT

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

July 14, 2026
જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …
GUJARAT

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

July 13, 2026
Next Post
માહિતી અધિકારનું પાલન ન કરવા બદલ બાવળાના ચીફ ઓફિસને 15 હજારનો દંડ | Bavla Chief Office fined Rs 1500…

માહિતી અધિકારનું પાલન ન કરવા બદલ બાવળાના ચીફ ઓફિસને 15 હજારનો દંડ | Bavla Chief Office fined Rs 1500...

આણંદના લોટેશ્વર તળાવમાં 85 થી વધુ શ્રીજી પ્રતિમાનું વિસર્જન કરાયું | More than 85 idols of Shriji im…

આણંદના લોટેશ્વર તળાવમાં 85 થી વધુ શ્રીજી પ્રતિમાનું વિસર્જન કરાયું | More than 85 idols of Shriji im...

નલ સે જલ કૌભાંડમાં વાસ્મો કચેરીનો કર્મચારી પકડાયો | Vasmo office employee caught in Nal se Jal scam

નલ સે જલ કૌભાંડમાં વાસ્મો કચેરીનો કર્મચારી પકડાયો | Vasmo office employee caught in Nal se Jal scam

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હવામાં વિમાન લથડીને પટકાયું… જાણો અજિત પવારના પ્લેન ક્રેશ અંગે પ્રત્યક્ષદર્શીઓએ શું કહ્યું | Ajit …

હવામાં વિમાન લથડીને પટકાયું… જાણો અજિત પવારના પ્લેન ક્રેશ અંગે પ્રત્યક્ષદર્શીઓએ શું કહ્યું | Ajit …

6 months ago
અમરનાથ યાત્રાથી જમ્મુ-કાશ્મીરની અર્થવ્યવસ્થાને રૂ. 400 કરોડનો ફાયદો

અમરનાથ યાત્રાથી જમ્મુ-કાશ્મીરની અર્થવ્યવસ્થાને રૂ. 400 કરોડનો ફાયદો

1 year ago
જૂની અદાવતમાં નાનાભાઈની મોટાભાઈને પાઈપ ફટકારી મારી નાખવાની ધમકી | Younger brother threatens to kill …

જૂની અદાવતમાં નાનાભાઈની મોટાભાઈને પાઈપ ફટકારી મારી નાખવાની ધમકી | Younger brother threatens to kill …

9 months ago
નેશનલ હેરાલ્ડ કેસ ઃ હાઇકોર્ટની સોનિયા અને રાહુલને નોટિસ | notice to rahul and sonia by delhi high co…

નેશનલ હેરાલ્ડ કેસ ઃ હાઇકોર્ટની સોનિયા અને રાહુલને નોટિસ | notice to rahul and sonia by delhi high co…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News