gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભારે ગાજવીજ-વીજ કડાકા સાથે વરસાદ , રાણીપ, ચાંદલોડીયામાં અઢી, શહેરમાં સરેરાશ એક ઈંચ વરસાદ | Heavy rai…

G METRO NEWS by G METRO NEWS
September 21, 2025
in GUJARAT
0 0
0
ભારે ગાજવીજ-વીજ કડાકા સાથે વરસાદ , રાણીપ, ચાંદલોડીયામાં અઢી, શહેરમાં સરેરાશ એક ઈંચ વરસાદ | Heavy rai…
3
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શનિવાર,20
સપ્ટેમબર,2025

અમદાવાદમાં શનિવારે ભારે ગાજવીજ અને વીજ કડાકા સાથે મોટા
ભાગના વિસ્તારોમાં વરસાદ વરસી પડયો હતો.બપોરે ૧૨થી ૪ કલાક દરમિયાન રાણીપ અને
ચાંદલોડીયામાં અઢી ઈંચ વરસાદ ખાબકતા રોડ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા.અખબારનગર
અને ઉસ્માનપુરા અંડરપાસ વરસાદી પાણી ભરાતા ત્રણ કલાક સુધી વાહન વ્યવહાર માટે બંધ
રાખવાની કોર્પોરેશનને ફરજ પડી હતી.શહેરના વિવિધ વિસ્તારોમાં ૨૦ થી વધુ સ્થળોએ
વરસાદી પાણી રોડ ઉપર ફરી વળ્યા હતા.જો કે તંત્રની પોલ ખુલી જતા વરસાદી પાણી
ભરાયેલા સ્થળોની યાદી ઉપર ઢાંકપિછોડો કરાયો હતો.સવારના ૬થી રાતના ૮ કલાક સુધીમાં
સરેરાશ ૨૪.૩૧ મિલીમીટર વરસાદ થતા મોસમનો કુલ ૪૧.૫૩ ઈંચ વરસાદ થયો હતો.

ઘણાં દિવસો પછી શનિવારે સવારના ૪થી ૬ કલાક દરમિયાન
વસ્ત્રાલમાં ૧.૭૯ ઈંચ
, ઈન્દ્રપુરીમાં
૧.૫૪ ઈંચ
, રામોલમાં
૧.૪૬ ઈંચ
, વટવામાં
૧.૪૨ ઈંચ જેટલો ભારે વરસાદ ખાબકયો હતો. આ ઉપરાંત ઓઢવમાં એક ઈંચ
, કઠવાડામા અડધો
ઈંચ તથા વિરાટનગર અને ચકુડીયામા પણ વરસાદ વરસ્યો હતો.બપોરે ૧૨ કલાકે શહેરના મોટા
ભાગના વિસ્તારોમાં એક સાથે ગાજવીજ  સાથે
વરસાદ વરસવાની શરુઆત થઈ હતી. શહેરના રાણીપ ઉપરાંત નવા વાડજ અખબારનગર આસપાસ ગણતરીની
મિનીટોમાં વરસાદી પાણી ભરાતા બપોરે બે કલાકે અખબારનગર અને તે પછી ઉસ્માનપુરા
અંડરપાસ કોર્પોરેશનને બંધ કરવાની ફરજ પડી હતી.શહેરના નહેરુનગર વિસ્તારમાં આવેલ
એસ.ટી.બસસ્ટોપ પાસે વરસાદી પાણીનો ભરાવો થતા વોટર લોગીંગ સ્પોટ હોવાના દ્રશ્યો
જોવા મળ્યા હતા.મણિનગર
, ગોતા,કાલુપુર ઉપરાંત
નવરંગપુરા અને દાણાપીઠ વિસ્તારમાં પણ વરસાદે બપોરના સમયે જમાવટ કરતા વાતાવરણમાં
ઠંડક પ્રસરી ગઈ હતી.સાયન્સ સિટી
,જોધપુર
જેવા વિસ્તારમાં પણ વરસાદ વરસી પડયો હતો.

માણેકબાગ વિસ્તારમાં પણ રોડ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા
હતા.ઘાટલોડીયા
, પાલડી,વાસણા, ઉસ્માનપુરા
સહીતના વિસ્તારોમા સતત વરસી રહેલા વરસાદને પગલે પસાર થતા વાહન ચાલકોન માટે કેટલાક
સ્થળે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.આશ્રમ રોડ ઉપર કોર્પોરેશન દ્વારા ડ્રેનેજનુ
કામ ચાલતુ હોવાથી તથા વાડજ પાસે બ્રિજનુ કામ ચાલતુ હોવાથી વરસતા વરસાદની વચ્ચે
વાહન ચાલકો અટવાઈ પડયા હતા.ચાણકયપુરી વિસ્તારમા પણ કોર્પોરેશન દ્વારા ડ્રેનેજનુ
કામ ચાલતુ હોવાથી એક તરફનો રોડ બંધ છે.જયારે બીજી તરફના ખુલ્લા રોડ ઉપર વરસાદી
પાણી ફરી વળતા વાહન ચાલકો એક કલાકથી વધુ સમય ભારે ટ્રાફિકમા ફસાઈ પડયા હતા.શહેરના
કોમર્સ છ રસ્તા ઉપરાંત નહેરુનગર વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થતા ફાયર વિભાગે સ્થળ
ઉપર પહોંચી વૃક્ષનો નિકાલ કર્યો હતો.વાસણા બેરેજ ખાતે પાણીનુ લેવલ ૧૩૨.૭૫ ફુટ
નોંધાયુ હતુ.નર્મદા કેનાલમાંથી ૬૦૫૫ કયુસેક તથા સંત સરોવરમાંથી ૬૮૩ કયુસેક ઈનફલો
નોંધાયો હતો.નદીમા ૬૧૪૦ તથા કેનાલમાં ૩૯૦ કયુસેક આઉટફલો નોંધાયો હતો.બેરેજના ત્રણ
ગેટ બેથી પાંચ ફુટ સુધી ખોલવામા આવ્યા હતા.

કયાં-કેટલો વરસાદ

વિસ્તાર વરસાદ(ઈંચમાં)

રાણીપ    ૨.૭૦

ચાંદલોડીયા ૨.૩૪

ઉસ્માનપુરા  ૨.૦૭

દૂધેશ્વર     ૧.૮૩

મણિનગર    ૧.૬૧

ગોતા        ૧.૫૯

કાલુપુર       ૧.૫૦

નવરંગપુરા     ૧.૪૬

ઈન્દ્રપુરી        ૧.૪૦

દાણાપીઠ       ૧.૩૬

વટવા           ૧.૩૬

મોટેરા           ૧.૧૨

ઓઢવ         ૧.૧૦

ચાંદખેડા        ૧.૧૦

સાયન્સ સિટી    ૦.૯૬

જોધપુર        ૦.૯૧

પાલડી         ૦.૮૭

ઓગણજ       ૦.૭૧

વાસણા         ૦.૫૧

થલતેજ         ૦.૪૫

મેમનગર       ૦.૪૧

જોધપુર        ૦.૩૯

અસારવા       ૦.૩૧

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ધ્રુવિત શાહને અનુમોદના પત્ર લખ્યો
GUJARAT

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ધ્રુવિત શાહને અનુમોદના પત્ર લખ્યો

September 16, 2026
मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।
GUJARAT

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।

September 15, 2026
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…
GUJARAT

બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

September 14, 2026
Next Post
મ્યુનિ. ફુડ વિભાગ એકાએક જાગ્યું નવરાત્રિમાં ફુડ સ્ટોલ ધારકોએ ફરજિયાત લાયસન્સ લેવુ પડશે | Mun Food De…

મ્યુનિ. ફુડ વિભાગ એકાએક જાગ્યું નવરાત્રિમાં ફુડ સ્ટોલ ધારકોએ ફરજિયાત લાયસન્સ લેવુ પડશે | Mun Food De...

રશિયા ખાતેથી ક્રુડ તેલની ખરીદીના મુદ્દાને અમેરિકાએ વેપાર મંત્રણામાં ઊભો કર્યો | US raises issue of c…

રશિયા ખાતેથી ક્રુડ તેલની ખરીદીના મુદ્દાને અમેરિકાએ વેપાર મંત્રણામાં ઊભો કર્યો | US raises issue of c...

AI અને મોબાઈલ ફોન પર વધુ પડતી નિર્ભરતાને કારણે અલ્ઝાઈમર થવાનું જોખમ વધ્યું | AI and Mobile Phone Ove…

AI અને મોબાઈલ ફોન પર વધુ પડતી નિર્ભરતાને કારણે અલ્ઝાઈમર થવાનું જોખમ વધ્યું | AI and Mobile Phone Ove...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં જાહેર માર્ગ પર પરિણીતાને આંખ મારી બિભત્સ ઇશારા કરતા વિધર્મી યુવક સામે પોલીસ ફરિયાદ | Polic…

વડોદરામાં જાહેર માર્ગ પર પરિણીતાને આંખ મારી બિભત્સ ઇશારા કરતા વિધર્મી યુવક સામે પોલીસ ફરિયાદ | Polic…

6 months ago
‘મારે આ કેસની સુનાવણી ન કરવી જોઈએ…’, CJI ગવઈએ જસ્ટિસ વર્મા કેસમાંથી પોતાને અલગ કર્યા, જાણો કારણ | …

‘મારે આ કેસની સુનાવણી ન કરવી જોઈએ…’, CJI ગવઈએ જસ્ટિસ વર્મા કેસમાંથી પોતાને અલગ કર્યા, જાણો કારણ | …

1 year ago
દલોલી સીમ પાસે ટ્રેક્ટરની ટક્કરે બાઇક ચાલકનું મોત | Biker dies after being hit by tractor near Dalol…

દલોલી સીમ પાસે ટ્રેક્ટરની ટક્કરે બાઇક ચાલકનું મોત | Biker dies after being hit by tractor near Dalol…

10 months ago
બનાસકાંઠામાં સાંસદ ગેનીબેન ઠાકોરની ગાડીએ યુવકને અડફેટે લીધાનો દાવો, પીડિત પરિવારે કહ્યું -‘ફોટા-વીડિ…

બનાસકાંઠામાં સાંસદ ગેનીબેન ઠાકોરની ગાડીએ યુવકને અડફેટે લીધાનો દાવો, પીડિત પરિવારે કહ્યું -‘ફોટા-વીડિ…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News