gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

રશિયા ખાતેથી ક્રુડ તેલની ખરીદીના મુદ્દાને અમેરિકાએ વેપાર મંત્રણામાં ઊભો કર્યો | US raises issue of c…

G METRO NEWS by G METRO NEWS
September 21, 2025
in Business
0 0
0
રશિયા ખાતેથી ક્રુડ તેલની ખરીદીના મુદ્દાને અમેરિકાએ વેપાર મંત્રણામાં ઊભો કર્યો | US raises issue of c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ભારત સાથે ચાલી રહેલી દ્વીપક્ષી વેપાર કરાર મંત્રણામાં અમેરિકાએ ભારત દ્વારા રશિયા પાસેથી ખરીદવામાં આવતા ક્રુડ તેલના મુદ્દાને પણ ઉઠાવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘરઆંગણેની માગને પહોંચી વળવા ભારત રશિયા ખાતેથી સસ્તા ક્રુડ તેલની આયાત વધારી રહ્યું છે.

 આસિસ્ટન્ટ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ બ્રેન્ડાન લિન્ચની આગેવાની હેઠળ તાજેતરમાં ભારતની મુલાકાતે આવેલા અમેરિકાના પ્રતિનિધિમંડળે તેમની સાથે વાટાઘાટ કરી રહેલા ભારતના અધિકારીઓ સમક્ષ  રશિયા પાસેથી તેલની ખરીદીના મુદ્દાને ઉપસ્થિત કર્યો હોવાનું સ્થાનિક સુત્રોએ જણાવ્યું હતું. વેપાર વાટાઘાટમાં ભારતની ક્રુડ તેલની ખરીદી બાબતે ચર્ચા કરવા અમેરિકા દ્વારા આગ્રહ કરાયો હતો. 

અમેરિકા દ્વારા ઉઠાવાયેલો આ મુદ્દો યોગ્ય નથી કારણ કે, ભારતના અન્ય દેશ સાથેના વેપાર અમેરિકા સાથેની દ્વીપક્ષી વેપાર કરારને લગતી મંત્રણાનો ભાગ બની ન શકે. 

અમેરિકા દ્વારા ભારતના માલસામાન પર લાગુ કરાયેલા ૫૦ ટકા ટેરિફને લઈને બન્ને દેશો વચ્ચે ઊભી થયેલી વેપાર તાણ ઘટાડવા દ્વીપક્ષી વેપાર કરાર મહત્વના બની રહે છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે તેમને શુભેચ્છા આપવા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરાયેલા ફોન અને બન્ને નેતાઓ વચ્ચે થયેલી વાતચીતને ધ્યાનમાં રાખતા વેપાર તાણ હળવી થવાના સંકેત મળી રહ્યા છે. વાણિજ્ય પ્રધાન પિયુષ ગોયલ નવેમ્બરના અંત સુધીમાં અમેરિકા સાથે વેપાર કરાર થઈ જવાનો વિશ્વાસ વ્યકત કર્યો હતો. 

રશિયાના ક્રુડ તેલની આયાતને કારણે લાગુ કરાયેલી વધારાની ૨૫ ટકા ટેરિફ પાછી ખેંચી લેવા ભારતે અમેરિકાના પ્રતિનિધિમંડળને જણાવી દીધું હોવાનું પણ સુત્રોએ જણાવ્યું હતું. વધારાની ૨૫ ટકા ડયૂટી અયોગ્ય, અન્યાયી અને અવ્યવહારુ હોવાનો ભારત તરફથી બચાવ કરાયો હતો. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુદ્ધને કારણે શું ભારતમાં મોંઘવારીનો બોમ્બ ફૂટશે? GDP અંગે વિદેશથી આવ્યા માઠા સમાચાર | adb cuts indi…
Business

May 10, 2026
પુરવઠા શૃંખલામાં વિક્ષેપ પડતા વૈશ્વિક ખાદ્ય પદાર્થોના ભાવ ત્રણ વર્ષની ટોચે | Global food prices hit …

કંપનીઓને બાયબેકની પ્રક્રિયા હવે 66 દિવસમાં પૂર્ણ કરવા સેબીનો પ્રસ્તાવ | SEBI proposes to complete bu…

Next Post
AI અને મોબાઈલ ફોન પર વધુ પડતી નિર્ભરતાને કારણે અલ્ઝાઈમર થવાનું જોખમ વધ્યું | AI and Mobile Phone Ove…

AI અને મોબાઈલ ફોન પર વધુ પડતી નિર્ભરતાને કારણે અલ્ઝાઈમર થવાનું જોખમ વધ્યું | AI and Mobile Phone Ove...

ઈન્ડોનેશિયા તરફ સિંગદાણાની નિકાસ અટકતાં ભારતના નિકાસકારોને ફટકો | groundnut exporters to Indonesia h…

ઈન્ડોનેશિયા તરફ સિંગદાણાની નિકાસ અટકતાં ભારતના નિકાસકારોને ફટકો | groundnut exporters to Indonesia h...

સોનામાં રૂ.800 તથા ચાંદીમાં રૂ.2000નો ઝડપી ઉછાળો નોંધાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જીવરાજના મુવાડા સરકારી શાળાને દેશની પ્રથમ ‘ગ્રીન યોર સ્કૂલ’ એવોર્ડ | Jivraj’s Muvada Government Scho…

5 months ago
PHOTO : રોડ પર મોતનું તાંડવ… છેલ્લા 24 કલાકમાં પાંચ અકસ્માત, 60ના મોત, 42ને ઈજા | India Road Accid…

6 months ago
વક્ફ કાયદાની મહત્ત્વની જોગવાઇઓ પર ‘સુપ્રીમની બ્રેક’ | ‘Supreme Court’s break’ on important provision…

8 months ago
શેરબજારમાં ‘ટ્રમ્પ ટેરિફ’નો ફફડાટ: સેન્સેક્સ 1065 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા | St…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News