gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગરની યજુર્વી જોષીની વિશ્વ યોગાસન ચેમ્પિયન શિપમાં સિદ્ધિ | Bhavnagar’s Yajurvi Joshi’s achievemen…

G METRO NEWS by G METRO NEWS
June 14, 2026
in GUJARAT
0 0
0
ભાવનગરની યજુર્વી જોષીની વિશ્વ યોગાસન ચેમ્પિયન શિપમાં સિદ્ધિ | Bhavnagar’s Yajurvi Joshi’s achievemen…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વિશ્વ
યોગાસન ચેમ્પિયન શીપ માટે પસંદગી

અમદાવાદમાં
યોજાયેલ પ્રથમ આંતરરાષ્ટ્રિય યોગાસન સ્પર્ધામાં બે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો

ભાવનગર – 
તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાયેલ પ્રથમ આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગાસન
ચેમ્પિયન સિપમાં સુંદર પ્રદર્શન કરી બે ગોલ્ડ મેડલ નોંધાવ્યા હતા અને આગામી સમયમાં
આંતર રાષ્ટ્રીય મંચ પર સપળતા મેળવી દેશનું નામ રોશન કરવાની અભિલાષા ધરાવી હતી.

ભાવનગર
શહેરની પ્રતિભાશાળી યોગાસન ખેલાડી યજુર્વી જોષીએ વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ માટે
પસંદગી મેળવી શહેર
, રાજ્ય તેમજ દેશનું ગૌરવ વધાર્યું છે. તાજેતરમાં અમદાવાદના ટ્રાન્સ્ટેડિયા
ખાતે યોજાયેલી પ્રથમ આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપમાં તેમણે ઉત્કૃષ્ટ
પ્રદ્રશન કરીને બે ગોલ્ડ મેડલ પોતાના નામે નોંધાવ્યા હતા.

રાજેન્દ્રભાઈ
જોષી અને મીનળબેન જોષીની પુત્રી યજુર્વી જોષી લાંબા સમયથી યોગાસન ક્ષેત્રે સતત
મહેનત અને નિયમિત તાલીમ દ્વારા પોતાની પ્રિતભા સાબિત કરી રહી છે. તેમણે રાજ્ય અને
રાષ્ટ્રીય કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં પણ ગોલ્ડમેડલ મેળવી નોંધપાત્ર સફળતાઓ પ્રાપ્ત
કરી છે. પ્રથમ આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપમાં બે ગોલ્ડ મેડલ જીત્યા
બાદ હવે તેમની પસંદગી આગામી વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપિ માટે થઈ છે
, જે તેમના રમતગમત
જીવનની વધુ એક મહત્તવપૂર્ણ સિદ્ધિ રહેશે. યજુર્વીએ જણાવ્યું હતું કે આ વિશિષ્ટ
સિદ્ધિ પાછળ તેમની અવિરત મહેનત
, સમર્પણ, માતા પિતાનું માર્ગદર્શન તેમજ પરિવારનો સતત સહકાર મહત્ત્વપૂર્ણ રહ્યો છે.
તેઓ આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરીને વધુ સપળતાઓ
હાંસલ કરવાની અભિલાષા ધરાવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખેતર જવાનો રસ્તો બંધ કરી દેતા ખેડૂતનો આપઘાત, પજવણી કરનારા 4 લોકો સામે FIR નોંધવામાં અમરેલી પોલીસના ગ…
GUJARAT

ખેતર જવાનો રસ્તો બંધ કરી દેતા ખેડૂતનો આપઘાત, પજવણી કરનારા 4 લોકો સામે FIR નોંધવામાં અમરેલી પોલીસના ગ…

June 14, 2026
રાજકોટમાં પારિવારિક ઝઘડાનો કરુણ અંત, પત્ની સાથે અણબનાવમાં જમાઈએ નાના સસરાની છરીના ઘા મારી કરી હત્યા …

બનાસકાંઠાના અમીરગઢમાં હાઈવે રક્તરંજીત, 5થી વધુ વાહનો ભટકાયા, એકનું મોત, અનેક ઘાયલ | Balaram Bridge A…

Next Post
ચાર્ટ બની ગયા બાદ ટિકિટ વેઈટિંગ જ હોય તો ચિંતા ના કરશો? આ રીતે કન્ફર્મ ટિકિટ મેળવો | You can get a c…

ચાર્ટ બની ગયા બાદ ટિકિટ વેઈટિંગ જ હોય તો ચિંતા ના કરશો? આ રીતે કન્ફર્મ ટિકિટ મેળવો | You can get a c...

બનાસકાંઠાના અમીરગઢમાં હાઈવે રક્તરંજીત, 5થી વધુ વાહનો ભટકાયા, એકનું મોત, અનેક ઘાયલ | Balaram Bridge A…

બનાસકાંઠાના અમીરગઢમાં હાઈવે રક્તરંજીત, 5થી વધુ વાહનો ભટકાયા, એકનું મોત, અનેક ઘાયલ | Balaram Bridge A...

રાજકોટમાં પારિવારિક ઝઘડાનો કરુણ અંત, પત્ની સાથે અણબનાવમાં જમાઈએ નાના સસરાની છરીના ઘા મારી કરી હત્યા …

રાજકોટમાં પારિવારિક ઝઘડાનો કરુણ અંત, પત્ની સાથે અણબનાવમાં જમાઈએ નાના સસરાની છરીના ઘા મારી કરી હત્યા ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

’21મી સદી ભારત અને આસિયાનની સદી’, ASEAN સમિટમાં બોલ્યા PM મોદી | PM Modi’s Virtual Address at ASEAN …

8 months ago
દેશનું ફોરેક્સ રિઝર્વ 6.725 અબજ ડોલર ઘટ્યું, ગોલ્ડ-ફોરેન કરન્સી એસેટ્સમાં ઘટાડાનું પરિણામ | india fo…

7 months ago
દૂધવાળા મહોલ્લાના મકાનમાં સંતાડેલી દારૃની ૧૮૫ બોટલ કબજે | 185 bottles of liquor hidden in a house in…

4 months ago
દેશ પર ઈંધણ સંકટ? PM મોદીના કાફલામાં 50% કાર ઘટશે, EV પર ભાર મૂકાશે, સરકારી વિભાગો ટેન્શનમાં | PM Mo…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News