gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગરમાં ઇ-બાઈકની બેટરીમાં બ્લાસ્ટ, મોટી જાનહાનિ થતા ટળી | E bike battery explodes in Bhavnagar maj…

G METRO NEWS by G METRO NEWS
September 1, 2025
in GUJARAT
0 0
0
ભાવનગરમાં ઇ-બાઈકની બેટરીમાં બ્લાસ્ટ, મોટી જાનહાનિ થતા ટળી | E bike battery explodes in Bhavnagar maj…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– આગ લાગતા બે પક્ષીના મોત

– ઘરમાં રાખવામાં આવેલ કરિયાણાનો સામાન અને સિલાઈ મશીન થયા ખાક

ભાવનગર : શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલ માધવાનંદ સોસાયટીમાં ઈલેક્ટ્રીક બાઈકની બેટરી ચાજગ કર્યા બાદ થોડો સમય સુધી ધુમાડા નિકળ્યા હતા.અને બેટરીમાં બ્લાસ્ટ થયો હતો અને ઘરમાં રાખવામાં આવેલ કરિયાણાનો સામાન અને દીવાલોને નુકશાની થઈ હતી.

ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલ માધવાનંદ સોસાયટી નંબર બે, પ્લોટ નંબર ૨૩૭ ખાતે રહેતા રાકેશભાઈ શંકરભાઈ મકવાણાની ઈલેક્ટ્રીક બાઈકની બેટરી સવારે ચાર્જ કરવા માટે મૂકી હતી ચાર્જ કર્યા બાદ આ બેટરીને રાકેશભાઈએ રસોડામાં મૂકી હતી તેવામાં બપોરના ૧૨.૩૦ કલાકે અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા અને આખુંય ઘર ધુવાડા થી ભરાઈ ગયું હતું. અને થોડો સમય સુધી ઘરના પરિવારમાં દોડધામ મચી જવા પામી હતી અને ઘરમાં રાખવામાં આવેલ કરિયાણાનો સામાન, સિલાઈ મશીન અનેે દિવાલ સંપૂર્ણપણે બળી જવા પામ્યા હતા. જયારે રાકેશભાઈએ ઘરમાં રાખેલા બે પક્ષીઓના પણ ધુમાડાને કારણે મોત થયા હતા.બાઈક ની બેટરીમાં બ્લાસ્ટ થવા લાગ્યો હતો દરમ્યાનમાં પરિવારના સભ્યો દ્વારા ઘરમાં પ્રવેશીને બેટરી ઘરના આંગણામાં ફેંકી દીધી હતી તેમ છતાં પણ ઘરના આંગણામાં ફેકાયેલી બાઈકની બેટરીમાંથી રોકેટની જેમ મોટા મોટા બ્લાસ્ટ થયા હતા.અને પરિવારના સભ્યોએ બેટરીમાં લાગેલી આગ ઓળવી નાખી હતી.આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી નહતી.જોકે મોટી જાનહાનિ થતા ટળી ગઈ હતી.

ઈલેક્ટ્રીક બાઈકની બેટરી બ્લાસ્ટ થવાના બનાવ વધતા ચિંતા

મોબાઈલની બેટરીમાં બ્લાસ્ટ થવાની ઘટનાઓ છાશવારે પ્રકાશમાં આવતી રહી છે.ત્યારે હવે ભાવનગર શહેરમાં બાઈકની બેટરીમાં બ્લાસ્ટ થવાની ઘટના જોવા મળી હતી. ત્યારે સમયાંતરે બાઈકની બેટરીની ચકાસણી કરાવવી અને ચાર્જિંગ કરતી  વખતે સળગી જાય તેવા પદાર્થો બાઈક પાસે ન રાખવા અને બેટરી સાથે જોડેલા વાયરો લુઝ ન રાખવા સહિતની તકેદારી રાખવા ઓટો એક્સપર્ટએ જણાવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોપી સાદીકને અદાલતે ૨૦ વર્ષની સખ્ત કેદ અને ૫૦ હજારનો દંડ ફટકાર્યો | The court sentenced the accused…
GUJARAT

આરોપી સાદીકને અદાલતે ૨૦ વર્ષની સખ્ત કેદ અને ૫૦ હજારનો દંડ ફટકાર્યો | The court sentenced the accused…

March 26, 2026
રાણીગપરામાં પુત્રએ પિતાને પકડી રાખ્યા, પુત્રવધૂએ લાકડી ફટકારી! | In Ranigapara son held his father d…
GUJARAT

રાણીગપરામાં પુત્રએ પિતાને પકડી રાખ્યા, પુત્રવધૂએ લાકડી ફટકારી! | In Ranigapara son held his father d…

March 26, 2026
આજે મધ્યાન્હે શ્રી રામનું પ્રાગટય થયું ત્યારે ગ્રહોનો સુંદર યોગ હતો | Today at noon when Shri Ram ap…
GUJARAT

આજે મધ્યાન્હે શ્રી રામનું પ્રાગટય થયું ત્યારે ગ્રહોનો સુંદર યોગ હતો | Today at noon when Shri Ram ap…

March 26, 2026
Next Post
કટિંગ વખતે દરોડામાં રૂપિયા 21.63 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 21 63 lakh seized in raid durin…

કટિંગ વખતે દરોડામાં રૂપિયા 21.63 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 21 63 lakh seized in raid durin...

પશુઓની દિર્ઘાયુની કામના માટે ઝાલા બાપજીના મેળે 10 હજાર લોકો ઉમટયા | 10 thousand people gathered at J…

પશુઓની દિર્ઘાયુની કામના માટે ઝાલા બાપજીના મેળે 10 હજાર લોકો ઉમટયા | 10 thousand people gathered at J...

પંજાબમાં સામાન્ય કરતાં 74% વધુ વરસાદ ખાબકતાં 25 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, 1300થી વધુ ગામમાં પૂર | punja…

પંજાબમાં સામાન્ય કરતાં 74% વધુ વરસાદ ખાબકતાં 25 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, 1300થી વધુ ગામમાં પૂર | punja...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઘિબલી ઈમેજના ચક્કરમાં ડેટા ચોરીનો અને ફેક પ્રોફાઈલ બનવાનો પણ ડર | danger of date theft and data misu…

ઘિબલી ઈમેજના ચક્કરમાં ડેટા ચોરીનો અને ફેક પ્રોફાઈલ બનવાનો પણ ડર | danger of date theft and data misu…

12 months ago
કાર હડફેટે યુવકનું મોત : પોલીસે નબીરાને બચાવવા માટે ચાલક બદલ્યાનો આક્ષેપ | Youth dies in car crash: …

કાર હડફેટે યુવકનું મોત : પોલીસે નબીરાને બચાવવા માટે ચાલક બદલ્યાનો આક્ષેપ | Youth dies in car crash: …

12 months ago
વિશ્વામિત્રીમાં માથા વગરનો વિકૃત હાલતમાં મળેલા મૃતદેહનું રહસ્ય અકબંધઃહત્યા કે મગરનો શિકાર | Mystery …

વિશ્વામિત્રીમાં માથા વગરનો વિકૃત હાલતમાં મળેલા મૃતદેહનું રહસ્ય અકબંધઃહત્યા કે મગરનો શિકાર | Mystery …

7 months ago
8 બેઠકોની પેટા ચૂંટણી : કોંગ્રેસની રાજસ્થાન, ભાજપની જમ્મુમાં જીત | By election for 8 seats: Congress…

8 બેઠકોની પેટા ચૂંટણી : કોંગ્રેસની રાજસ્થાન, ભાજપની જમ્મુમાં જીત | By election for 8 seats: Congress…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News