gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગરમાં છેલ્લા 5 માસથી હવાઈ સેવાઓ બંધ, અન્ય શહેરોમાં વેપારી સહિતને જવામાં પડતી મૂશ્કેલી | Air serv…

G METRO NEWS by G METRO NEWS
November 1, 2025
in GUJARAT
0 0
0
ભાવનગરમાં છેલ્લા 5 માસથી હવાઈ સેવાઓ બંધ, અન્ય શહેરોમાં વેપારી સહિતને જવામાં પડતી મૂશ્કેલી | Air serv…
3
VIEWS
Share on FacebookShare on Twitter

– મુંબઈ, પુના, સુરત અને દિલ્હી વગેરે સાથેની એર કનેક્ટિવિટી શરૂ નહિં કરી કરાતો અન્યાય 

– કેન્દ્રના નાગરિક ઉડ્ડયન મંત્રીએ હૈયાધારણા આપ્યા બાદ પણ હવાઈ સેવા શરૂ ન કરાઈ, હવાઈ સેવા શરૂ કરવા ચેમ્બર ઓફ કોમર્સની માંગણી 

ભાવનગર : ભાવનગરમાં છેલ્લા પાંચ માસથી હવાઈ સેવાઓ બંધ છે ત્યારે ભાવનગરથી મુંબઈ, પુના, સુરત અને દિલ્હી વગેરે શહેરો સાથેની એર કનેક્ટિવિટી શરૂ કરવા સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવેલ છે પરંતુ હજુ સુધી યોગ્ય પગલા લેવામાં આવેલ નથી.  

ભાવનગરથી મુંબઈ અને પુનાની હવાઈસેવાઓ ગત તા. ૦૯ જુન-૨૦૨૫થી સ્પાઈસ જેટ દ્વારા બંધ થયા પછી આજદિન સુધી હવાઈસેવાઓ શરૂ થયેલ નથી તે અંગે રજૂઆત કરવામાં આવેલ છે. અગાઉ ચેમ્બર દ્વારા તેને સંલગ્ન વેપાર-ઉદ્યોગનાં એસોસિએશનો અને ઉદ્યોગપતીઓના ડેલીગેશન સાથે દિલ્હી ખાતે તા. ૦૪ જુન-૨૦૨૫ નાં રોજ ભાવનગરનાં સાંસદ અને કેન્દ્રના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના રાજયકક્ષાના મંત્રી સાથે રાખી કેન્દ્રના નાગરિક ઉડ્ડયન મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી ત્યારે તેઓએ ભાવનગરની હવાઈ સેવાઓ સત્વરે શરૂ થાય તે માટે હૈયાધારણા આપી હતી પરંતુ આજદિન સુધી હવાઈ સેવાઓ શરૂ થયેલ નથી તેટલુ જ નહિ પરંતુ શિયાળુ સમયપત્રકમાં પણ ભાવનગરની હવાઈસેવાનો ઉલ્લેખ નથી. 

ભાવનગર ખાતેથી એર કનેક્ટિવિટી ઉપલબ્ધ ન હોય પ્રવાસી જનતાને ખુબ જ અગવડતા પડે છે અને લોકોને ભાવનગરથી અમદાવાદ જઈ એર કનેક્ટિવિટી મેળવવી પડે છે તેથી ઉડાન યોજના હેઠળ સમાવેશ કરી ભાવનગરથી મુંબઈ, પુના, સુરત અને દિલ્હીની એર કનેક્ટિવિટી સત્વરે શરૂ કરવા માટે કેન્દ્રના નાગરિક ઉડ્ડયનમંત્રી સહિતને અલગ-અલગ પત્રો પાઠવી  સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે. 

હવાઈ સેવા બંધ હોવાથી શીપ બેક્રીંગ, ડાયમંડ સહિતના ધંધાર્થી ત્રાહિમામ 

ભાવનગર ખાતે શીપ બ્રેકીંગ, કેમિકલ, પ્લાસ્ટિક, ડાયમંડ, રોલિંગ મિલ્સ, ફૂડ પ્રોસેસિંગ વગેરે જેવા ઉદ્યોગો છે તથા ધોલેરા સરથી ભાવનગર સૌથી નજીકનું એરપોર્ટ છે છતાં હવાઈ સેવાઓ શરૂ કરવામાં આવતી નથી તેથી ધંધાર્થીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ધંધાર્થીઓને હવાઈ સેવાઓ માટે અમદાવાદ, રાજકોટ, વડોદરા સુધી લાંબુ થવુ પડતુ હોય છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…
GUJARAT

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…

August 9, 2026
અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…
GUJARAT

અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…

August 9, 2026
સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….
GUJARAT

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….

August 9, 2026
Next Post
GST સુધારાથી ઓક્ટોબરમાં ટુ-વ્હીલર રજીસ્ટ્રેશન રેકોર્ડ ઊંચાઈએ | Two wheeler registrations hit record …

GST સુધારાથી ઓક્ટોબરમાં ટુ-વ્હીલર રજીસ્ટ્રેશન રેકોર્ડ ઊંચાઈએ | Two wheeler registrations hit record ...

રજિસ્ટ્રેશનને લઈ માલિકોમાં નિરસતા , અમદાવાદમાં દસ મહીનામાં માત્ર ૧૮ હજાર પેટ ડોગનુ રજિસ્ટ્રેશન | Own…

રજિસ્ટ્રેશનને લઈ માલિકોમાં નિરસતા , અમદાવાદમાં દસ મહીનામાં માત્ર ૧૮ હજાર પેટ ડોગનુ રજિસ્ટ્રેશન | Own...

બે દિવસમાં સેન્સેક્સ 1058 પોઈન્ટ તૂટી 83939 | Sensex falls 1058 points in two days to 83939

બે દિવસમાં સેન્સેક્સ 1058 પોઈન્ટ તૂટી 83939 | Sensex falls 1058 points in two days to 83939

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કતલખાને લઈ જવાતા પશુ ભરેલા ટ્રક સાથે 2 ઇસમ ઝબ્બે | 2 people killed in truck loaded with animals bein…

કતલખાને લઈ જવાતા પશુ ભરેલા ટ્રક સાથે 2 ઇસમ ઝબ્બે | 2 people killed in truck loaded with animals bein…

9 months ago
શેરબજારનું જોરદાર ‘કમબૅક’ : સેન્સેક્સમાં એકઝાટકે 900 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટીમાં પણ તેજી | Stock Marke…

શેરબજારનું જોરદાર ‘કમબૅક’ : સેન્સેક્સમાં એકઝાટકે 900 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટીમાં પણ તેજી | Stock Marke…

5 months ago
જામનગરના ચેક રિટર્ન અંગેના કેસમાં નવસારીના પ્રોપર્ટી ડિલર ને 1 વર્ષની સજા : 8 લાખનો દંડ | Navsari pr…

જામનગરના ચેક રિટર્ન અંગેના કેસમાં નવસારીના પ્રોપર્ટી ડિલર ને 1 વર્ષની સજા : 8 લાખનો દંડ | Navsari pr…

1 year ago
ત્રીજા ક્વાર્ટરમાં કંપનીઓની નફામાં વૃદ્ધિ 17 ત્રિમાસિક ગાળામાં સૌથી નીચી રહી | Corporate profit grow…

ત્રીજા ક્વાર્ટરમાં કંપનીઓની નફામાં વૃદ્ધિ 17 ત્રિમાસિક ગાળામાં સૌથી નીચી રહી | Corporate profit grow…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News