gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગરમાં નવરાત્રીના 6 આયોજકે ફાયર એનઓસી મેળવવા અરજી કરી | 6 Navratri organizers in Bhavnagar apply …

G METRO NEWS by G METRO NEWS
September 22, 2025
in GUJARAT
0 0
0
ભાવનગરમાં નવરાત્રીના 6 આયોજકે ફાયર એનઓસી મેળવવા અરજી કરી | 6 Navratri organizers in Bhavnagar apply …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ફાયર એનઓસી મેળવવા માટે ખાનગી નવરાત્રી આયોજકોની દોડધામ 

– ફાયર વિભાગે તપાસ બાદ 5 આયોજકોને ફાયર એનઓસી આપ્યા 

ભાવનગર : રાજ્ય સરકારના નિયમ મુજબ દરેક ખાનગી નવરાત્રી આયોજકેને ફાયર એનઓસી લેવુ ફરજીયાત છે અને ફાયર એનઓસી વગર નવરાત્રી આયોજકોને મંજૂરી આપવામાં આવશે નહીં તેથી ફાયર એનઓસી મેળવવા આયોજકોએ અરજી કરી હતી. મહાપાલિકાના ફાયર વિભાગે તપાસ બાદ કેટલાક આયોજકને ફાયર એનઓસી આપ્યા છે. 

ભાવનગર શહેરમાં દર વર્ષે નવરાત્રીના ખાનગી આયોજન થાય છે અને આ ખાનગી આયોજકોએ ફાયર એનઓસી લેવુ ફરજીયાત છે. શહેરમાં ૬ નવરાત્રી આયોજકોએ ફાયર એનઓસી માટે અરજી કરી હતી, જેમાં એક આયોજન માત્ર બે દિવસનુ છે, જયારે નવરાત્રીના પાંચ આયોજન નવ દિવસ માટે છે. નવરાત્રી આયોજકોની અરજી આવ્યા બાદ મહાપાલિકાના ફાયર વિભાગે સ્થળ તપાસ કરી હતી. નિયમ મુજબ ફાયર સેફ્ટી છે કે નહીં ? વગેરે તપાસ કરી હતી તેમજ ફાયર સેફ્ટીમાં કંઈ ખુટતુ હોય તો યોગ્ય કરાવ્યા બાદ પાંચ આયોજકોને ફાયર એનઓસી આપવામાં આવ્યા છે તેમ માહિતી આપતા ભાવનગર મહાપાલિકાના ચીફ ફાયર ઓફીસર પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યુ હતું. 

આવતીકાલ સોમવારથી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ફાયર એનઓસી મેળવવા આયોજકોની દોડધામ વધી હતી પરંતુ ફાયર એનઓસી મળી જતા આયોજકોને રાહત થઈ હોવાનુ ચર્ચાય રહ્યુ છે. 

વડાપ્રધાનના કાર્યક્રમમાં ફાયર વિભાગ વ્યસ્ત હતો 

ભાવનગર શહેરમાં ગત શનિવારે ભારતના વડાપ્રધાન આવ્યા હતા અને તેઓના કાર્યક્રમના પગલે ફાયર વિભાગ વ્યસ્ત હતો તેથી નવરાત્રી આયોજકોને ફાયર એનઓસી આપવાની કામગીરી થઈ શકી ન હતી તેથી આજે રવિવારે તપાસ બાદ ફાયર એનઓસી આપવાની કામગીરી કરવામાં આવી હોવાનુ સુત્રોએ જણાવેલ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ડ્રીંક એન્ડડ્રાઈવ : કાર ડિવાઈડર સાથે ધડાકાભેર ભટકાઈ | Drink and drive: Car crashes into divider
GUJARAT

ડ્રીંક એન્ડડ્રાઈવ : કાર ડિવાઈડર સાથે ધડાકાભેર ભટકાઈ | Drink and drive: Car crashes into divider

February 5, 2026
કાચા કામના કેદી પાસેથી મોબાઈલફોન ઝડપાયો | Mobile phone seized from a prisoner of raw work
GUJARAT

કાચા કામના કેદી પાસેથી મોબાઈલફોન ઝડપાયો | Mobile phone seized from a prisoner of raw work

February 5, 2026
TATની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર: બોર્ડે પરીક્ષાનું ટાઈમ ટેબલ કર્યું જાહેર, જાણો વિગતવાર …
GUJARAT

TATની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર: બોર્ડે પરીક્ષાનું ટાઈમ ટેબલ કર્યું જાહેર, જાણો વિગતવાર …

February 5, 2026
Next Post
વીજ કંપનીની વિજિલન્સ ટીમના દરોડામાં રૂપિયા 1.06 કરોડની વીજ ચોરી ઝડપાઈ | Electricity theft worth Rs 1…

વીજ કંપનીની વિજિલન્સ ટીમના દરોડામાં રૂપિયા 1.06 કરોડની વીજ ચોરી ઝડપાઈ | Electricity theft worth Rs 1...

ગુજરાતમાંથી વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓની સંખ્યા 40% ઘટી, આંકડા આ રીતે સામે આવ્યા | Gujarat Sees 40% …

ગુજરાતમાંથી વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓની સંખ્યા 40% ઘટી, આંકડા આ રીતે સામે આવ્યા | Gujarat Sees 40% ...

પ્રથમ નોરતે વરસાદની આગાહી પણ પછી… ખેલૈયાઓ હવામાન વિભાગની આગાહી ખાસ જાણી લેજો | Navratri Garba Weat…

પ્રથમ નોરતે વરસાદની આગાહી પણ પછી... ખેલૈયાઓ હવામાન વિભાગની આગાહી ખાસ જાણી લેજો | Navratri Garba Weat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓનલાઈન ITR ફાઈલિંગ થયું સરળ, આવકવેરા વિભાગે ITR-2 માટે શરૂ કરી નવી સુવિધા | income tax department en…

ઓનલાઈન ITR ફાઈલિંગ થયું સરળ, આવકવેરા વિભાગે ITR-2 માટે શરૂ કરી નવી સુવિધા | income tax department en…

7 months ago
મારે ભણવું નથી, તમે સ્કૂલમાંથી એલ.સી. લઇ લો, હું જઉં છું | I don’t want to study you take the L C fr…

મારે ભણવું નથી, તમે સ્કૂલમાંથી એલ.સી. લઇ લો, હું જઉં છું | I don’t want to study you take the L C fr…

1 month ago
કેરળમાં નિપાહ વાઈરસના કારણે 18 વર્ષના યુવકનું મોત, 46 નવા કેસ… જાણો બીમારીના લક્ષણ | Kerala Nipah …

કેરળમાં નિપાહ વાઈરસના કારણે 18 વર્ષના યુવકનું મોત, 46 નવા કેસ… જાણો બીમારીના લક્ષણ | Kerala Nipah …

7 months ago
બાળકોના આધાર અપડેટ કરવાની રૃા. ૧૨૫ની ફી એક માસ માટે માફ | Aadhar Registration for children

બાળકોના આધાર અપડેટ કરવાની રૃા. ૧૨૫ની ફી એક માસ માટે માફ | Aadhar Registration for children

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News