gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડ્રગ્સના ગુના સહિત 223 કેસના આરોપીઓને જેલભેગા કર્યાં | Accused of 223 cases including drug offenses …

G METRO NEWS by G METRO NEWS
October 19, 2025
in GUJARAT
0 0
0
ડ્રગ્સના ગુના સહિત 223 કેસના આરોપીઓને જેલભેગા કર્યાં | Accused of 223 cases including drug offenses …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગૃપે છેલ્લા દોઢ વર્ષમાં

– ભાવનગરમાં સૌપ્રથમવાર ગોગો સ્મોકિંગ કોન અને પેપર પર પ્રતિબંધ લગાવાયો

ભાવનગર : ભાવનગર શહેર-જિલ્લામાં છેલ્લા દોઢ વર્ષ દરમિયાન સ્પેશિયલ ઓપરેશન ગૃપે એનડીપીએસ, બોગસ ડોક્ટર, નાસતા-ફરતા આરોપીઓ અને જીપી એક્ટ ૧૩૫ અને હથિયારના કેસો મળી કુલ ૨૨૩ કેસ કરી આરોપીઓને જેલ ભેગા કરી દીધા છે.

ભાવનગર શહેર-જિલ્લામાં ગુનેગારો પર બાઝ નજર ગડાવી રાખતી અને એસપીની મહત્વની પાંખ ગણાતી એસઓજી સ્ક્વોર્ડે ખાસ કરીને ડગ્સ, ગાંજો સહિત અનૈતિક પ્રવૃત્તિ પર સર્ચ ઓપરેશન કરી ગુનેગારોને દબોચી જેલ ભેગા કરે છે. તદુપરાંત ગાંજો, ચરસ અને ડગ્સની હેરાફેરી કરતા અને વેચતા શખ્સોને ઉઠાવી લઈ કાયદેસરની પ્રક્રિયા હાથ ધરતી હોય છે. ‘નો ડગ્સ ઈન ભાવનગર’ના ધ્યેય સાથે નાર્કોટિક્સના ગુનાઓને ડામી દે છે. આમ, સ્પેશિયલ ઓપરેશન ગૃપ દ્વારા છેલ્લા બે માસમાં દરમિયાન નાર્કોટિક્સના ગુનામાં પકડાયેલા ઇસમો પર નજર બનાવી રાખી પીટ એનડીપીએસ એક્ટ મુજબ બે ઇસમો પર કાર્યવાહી કરી કરી જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત એસઓજી દ્વારા છેલ્લા દોઢ વર્ષ દરમિયાન એનડીપીએસ, બોગસ ડોક્ટર, નાસતા ફરતા આરોપીઓ અને જીપી એક્ટ ૧૩૫ અને હથિયારના કેસો મળી કુલ ૨૨૩ કેસ કરી તેના આરોપીઓને જેલ ભેગા કરી દીધા છે. આ ઉપરાંત નશિલા પદાર્થોના સેવન માટે ગોગો સ્મોકિંગ કોન, પેપરનો ઉપયોગ થતો હોવાનું ધ્યાને આવતા સ્મોકિંગ કોન અને પેપર પર ભાવનગરમાં સૌપ્રથમવાર પ્રતિબંધ લગાવાયો છે. તેમજ રાજ્યભરમાં નાર્કોટિક્સના ગુનાઓ ઉકેલવામાં ભાવનગર મોખરાનું સ્થાન ધરાવે છે.

જિલ્લામાં ડ્રગ્સ વેચાણની ચેઈનને તોડવામાં સફળતા મળી : પીઆઈ

સામાન્ય રીતે ડ્રગ્સ વેચાણ માટેની આખી ચેઈન હોય છે. જેમાં સપ્લાયર પછી સંગ્રહ કરનાર અને છેલ્લે ખરીદનાર એમ ત્રણ સ્ટેપ હોય છે. ભાવનગર જિલ્લામાં ફેલાયેલી આ ચેઈને તોડવામાં ભાવનગર પોલીસને સફળતા મળી છે. આ ઉપરાંત યુવાવર્ગ આવા નશામાં પડે નહી તે માટે શાળા અને કોલેજોમાં અત્યાર સુધીમાં કુલ ૩૫ સેમિનાર યોજવામાં આવ્યા છે તેમ એસઓજી પીઆઈ સુનેસરાએ જણાવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતી સિનેમા “ડમરુ” ની આગામી રિલીઝ સાથે સિનેમેટિક મનોરંજન આપવા તૈયાર, 23 ઓક્ટોબરે ફિલ્મ થશે રિલીઝ
GUJARAT

ગુજરાતી સિનેમા “ડમરુ” ની આગામી રિલીઝ સાથે સિનેમેટિક મનોરંજન આપવા તૈયાર, 23 ઓક્ટોબરે ફિલ્મ થશે રિલીઝ

August 21, 2026
ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો
GUJARAT

ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો

August 21, 2026
ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…
GUJARAT

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

August 20, 2026
Next Post
નડિયાદની વુડલેન હોટલના રસોડામાં ગંદકી જણાતા 5 હજારનો દંડ | Fine of Rs 5000 imposed for dirt found in…

નડિયાદની વુડલેન હોટલના રસોડામાં ગંદકી જણાતા 5 હજારનો દંડ | Fine of Rs 5000 imposed for dirt found in...

સાયલા માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ભાજ પ્રેરિત પેનલના આઠ ઉમેદવારો વિજેતા | Eight candidates from BJP in…

સાયલા માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ભાજ પ્રેરિત પેનલના આઠ ઉમેદવારો વિજેતા | Eight candidates from BJP in...

મ્યુનિસિપલ કમિશનર સાથે સંકલન બેઠકમાં જીવરાજ હોસ્પિટલથી નહેરુનગર સુધી અંડરપાસ બનાવવા રજૂઆત કરાઈ | In …

મ્યુનિસિપલ કમિશનર સાથે સંકલન બેઠકમાં જીવરાજ હોસ્પિટલથી નહેરુનગર સુધી અંડરપાસ બનાવવા રજૂઆત કરાઈ | In ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગર જિલ્લામાં 150થી વધુ ગુનેગારોને રાઉન્ડ અપ કરાયા | More than 150 criminals rounded up in …

સુરેન્દ્રનગર જિલ્લામાં 150થી વધુ ગુનેગારોને રાઉન્ડ અપ કરાયા | More than 150 criminals rounded up in …

1 year ago
કાલાવડ પંથકની એક સગીરાના અપહરણ અને વારંવાર દુષ્કર્મ અંગેના કેસમાં પકડાયેલા આરોપીને 20 વર્ષની સખત કેદ…

કાલાવડ પંથકની એક સગીરાના અપહરણ અને વારંવાર દુષ્કર્મ અંગેના કેસમાં પકડાયેલા આરોપીને 20 વર્ષની સખત કેદ…

11 months ago
સરકારે ટોઈલેટનું પાણી વેચી વાર્ષિક રૂ. 300 કરોડની કમાણી કરી, ગડકરીએ વોટર રિસાયક્લિંગ પર મૂક્યો ભાર |…

સરકારે ટોઈલેટનું પાણી વેચી વાર્ષિક રૂ. 300 કરોડની કમાણી કરી, ગડકરીએ વોટર રિસાયક્લિંગ પર મૂક્યો ભાર |…

1 year ago
વડોદરા RTOમાં સર્વર ડાઉન થતા અરજદારો પરેશાન : ડ્રાઇવિંગ ટેસ્ટ માટે પહોંચેલા લોકોને ધક્કો પડ્યો | App…

વડોદરા RTOમાં સર્વર ડાઉન થતા અરજદારો પરેશાન : ડ્રાઇવિંગ ટેસ્ટ માટે પહોંચેલા લોકોને ધક્કો પડ્યો | App…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News