gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનામાં વધુ ઘટાડો: ચાંદીમાં જોકે આંચકા પચાવી ભાવ ફરી ઉંચકાયા | Gold falls further: Silver however re…

G METRO NEWS by G METRO NEWS
March 25, 2025
in Business
0 0
0
સોનામાં વધુ ઘટાડો: ચાંદીમાં જોકે આંચકા પચાવી ભાવ ફરી ઉંચકાયા | Gold falls further: Silver however re…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો. જોકે ચાંદીના ભાવ આંચકા પચાવી ફરી વધી આવ્યા હતા. વિશ્વબજારમાં ડોલર ઈન્ડેક્સ તથા બોન્ડ યીલ્ડ પાછળ વૈશ્વિક સોનાના ભાવમાં બેતરફી વધઘટ દેખાઈ હતી. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૩૦૨૨થી ૩૦૨૩ વાળા નીચામાં ૩૦૧૩ તથા ઉંચામાં ૩૦૩૩ થઈ ૩૦૨૫થી ૩૦૨૬ ડોલર રહ્યા હતા.

 ઘરઆંગણે કરન્સી બજારમાં રૂપિયો ઉંચકાતાં તથા ડોલરના ભાવ ગબડતાં ઝવેરીબજારમાં સોનામાં ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરી હતી અને તેની અસર બજાર ભાવ પર જોવા મળી હતી. મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૧૦ ગ્રામના ૯૯૫ના રૂ.૮૭૬૫૦ વાળા રૂ.૮૭૩૬૮ રહ્યા હતા જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૮૮૦૦૦ વાળા રૂ.૮૭૭૧૯ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ કિલોદીઠ જીએસટી વગર રૂ.૯૭૧૫૦ વાળા જોકે રૂ.૯૭૬૩૮ થઈ રૂ.૯૭૪૦૭ બંધ રહ્યા હતા.

અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૯૯૫ના રૂ.૯૦૫૦૦ તથા ૯૯૯ના રૂ.૯૦૮૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ રૂ.૯૮૫૦૦ રહ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં ચાંદીના ભાવ ઔંશના ૩૩.૧૭ ડોલર રહ્યા હતા. વૈશ્વિક પ્લેટીનમના ભાવ ૯૮૨ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ  ૯૬૪ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે આંચકા પચાવી ફરી ૧.૨૩ ટકા વધ્યાના વાવડ મળ્યા હતા.

દરમિયાન, વિશ્વબજારમાં આજે ક્રુડતેલના ભાવ ઉંચકાયા હતા. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ૭૨.૧૬ વાળા ઉંચામાં ૭૨.૭૬ થઈ ૭૨.૫૪ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રુડના ભાવ ૬૮.૨૧ વાળા વધી ૬૮.૯૨ થઈ ૬૮.૭૨ ડોલર રહ્યા હતા. અમરેકિા દ્વારા ઈરાન પર અંકુશો તથા ઈઝરાયલ દ્વારા ગાઝા પર હુમલાઓ વચ્ચે ક્રુડના ભાવ પર પોઝીટીવ અસર દેખાઈ હતી.

દરમિયાન, અમેરિકા દ્વારા રશિયા પર પ્રતિબંધો છતાં ભારતમાં રશિયાના સસ્તા ભાવના ક્રુડની આયાત જળવાઈ રહેતાં ભારતના આયાતકારોએ અન્ય દેશોમાંથી આયાત ઓછી કરવાની નિતી અપનાવી હોવાના સમાચાર હતા. ભારતમાં એપ્રિલમાં રશિયાના ઓછા ભાવના આશરે ૬૦૨ શિપમેન્ટો આવવાના છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
રાહુલ ગાંધીના બેવડાં નાગરિકત્વનો વિવાદ કેન્દ્ર પાસે નિર્ણય કરવા ચાર સપ્તાહ : હાઇકોર્ટ | Centre has f…

રાહુલ ગાંધીના બેવડાં નાગરિકત્વનો વિવાદ કેન્દ્ર પાસે નિર્ણય કરવા ચાર સપ્તાહ : હાઇકોર્ટ | Centre has f...

વડનગરના વિવિધ વિકાસ પ્રોજેક્ટસની કામગીરી સમીક્ષા હાથ ધરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

વડનગરના વિવિધ વિકાસ પ્રોજેક્ટસની કામગીરી સમીક્ષા હાથ ધરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

માર્ચ એન્ડિંગ પૂર્વે ફોરેન ફંડોની નવી લેવાલી : નિફટી સ્પોટ 308 પોઈન્ટની છલાંગે 23658 | Fresh buying …

માર્ચ એન્ડિંગ પૂર્વે ફોરેન ફંડોની નવી લેવાલી : નિફટી સ્પોટ 308 પોઈન્ટની છલાંગે 23658 | Fresh buying ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એર ઈન્ડિયા પ્લેન ક્રેશની તપાસ ટીમમાં ALPAને સામેલ કરવાનો AAIBનો ઇન્કાર, દિલ્હીમાં થઈ હતી બેઠક

એર ઈન્ડિયા પ્લેન ક્રેશની તપાસ ટીમમાં ALPAને સામેલ કરવાનો AAIBનો ઇન્કાર, દિલ્હીમાં થઈ હતી બેઠક

9 months ago
ખડગેએ મોદીને આતંકવાદી કહેતા વિવાદ, ભાજપે માફીની માગ કરી | Kharge calls Modi a terrorist sparks contr…

ખડગેએ મોદીને આતંકવાદી કહેતા વિવાદ, ભાજપે માફીની માગ કરી | Kharge calls Modi a terrorist sparks contr…

2 months ago
અમદાવાદમાં વક્ફ બિલનો વિરોધ, 50 લોકોની અટકાયત, રાંચી-કોલકાતામાં પણ દેખાવો | waqf bill protest 50 peo…

અમદાવાદમાં વક્ફ બિલનો વિરોધ, 50 લોકોની અટકાયત, રાંચી-કોલકાતામાં પણ દેખાવો | waqf bill protest 50 peo…

1 year ago
તારો ઉપયોગ કરવા ‘સંબંધ’ રાખ્યો હતો, બાકી તારી સાથે કોઈ પ્રેમ ન હતો | I had a ‘relationship’ to use y…

તારો ઉપયોગ કરવા ‘સંબંધ’ રાખ્યો હતો, બાકી તારી સાથે કોઈ પ્રેમ ન હતો | I had a ‘relationship’ to use y…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News